15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નીમીત્તે નિખિલભાઈ દોંગા દ્વારા ચલાવવામાં આવતા ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ના ભાગ રૂપે યુધ્ધ એજ કલ્યાણ ગ્રૂપ દ્વારા રાજકોટમાં બાળકો ને ફુડ પેકેટ આપી પર્વ ની ઉજવણી કરવામાં આવી.