By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    1 hour ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    1 hour ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    2 hours ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    2 hours ago
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    2 hours ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    2 hours ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    4 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    4 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 hours ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    4 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    4 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    5 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    4 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    6 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યા હોમ કરીને પડો, ફતેહ છે આગે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > યા હોમ કરીને પડો, ફતેહ છે આગે
AuthorShailesh Sagpariya

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે

Khaskhabar Editor
Last updated: 2023/01/21 at 5:34 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

યુપીએસસીની પરીક્ષા માટે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર જરૂરી છે આ છોકરાએ 21 વર્ષ અને 8 દિવસ પુરા કર્યા અને પરીક્ષા આપી, પ્રથમ પ્રયાસમાં જ વિશ્ર્વની સૌથી અઘરી ગણાતી પરીક્ષા એણે પાસ પણ કરી લીધી અને એ છોકરો માત્ર 21 વર્ષની ઉંમરે ભારત દેશનો સૌથી યુવાન આઈએએસ ઓફિસર બની ગયો…

મહારાષ્ટ્રના એક નાના એવા શહેરમાં રહેતો એક રિક્ષા ડ્રાઇવર માંડ માંડ કરીને એનું જીવન નિર્વાહ કરતો હતો. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે આ ઓટો રિક્ષા ચલાવનાર ભાઈએ એના મોટા દીકરાને ભણતો ઉઠાડી લેવાનો નિર્ણય કર્યો. મોટો દીકરો હજુ ચોથા ધોરણમાં ભણતો હતો એટલે બિચારો માંડ 10 વર્ષનો હશે.
શાળાએ જઈને દીકરાનું નામ કમી કરવાનું કહ્યું એટલે એક શિક્ષકે આમ કરવા પાછળનું કારણ પૂછ્યું. રિક્ષા ડ્રાઈવરે શિક્ષકને કહ્યું, સાહેબ, ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય. આ ભણી ગણીને શું કરવાનો છે ? આમ પણ કોઈ નોકરી તો મળવાની નથી તો ભણાવાથી શું ફાયદો ? જો મને કામમાં મદદ કરે તો ઘર ચલાવવામાં અનુકૂળતા રહે. શિક્ષકે આ ભાઈને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું અને છોકરાનો અભ્યાસ ચાલુ રાખવા માટે મનાવી લીધા.
એક દિવસ કોઈ પોલિસવાળાએ આ રિક્ષા ડ્રાઈવર પાસે લાંચ માંગી. રોજનું કમાઈને રોજ ખાતા હોય અને એમાં કોઈને લાંચ તરીકે મોટી રકમ ધરી દેવાની થાય તો કેવી તકલીફ પડે એતો જેને અનુભવ્યું હોય એને સમજાય. રિક્ષા ડ્રાઈવર ઘરે આવ્યો અને બધી વાત કરી. પેલા છોકરાને આ વાતથી ખૂબ આઘાત લાગ્યો. એને ત્યારે જ નક્કી કર્યું કે મારે મોટા થઈને અધિકારી બનવું છે અને લોકોની સેવા કરવી છે. જ્યારે છોકરાએ પરિવારના બધા સભ્યોને એના સપના વિષે કહ્યું ત્યારે બધાને કદાચ હસવું આવ્યું હશે પણ છોકરો એના જીવનનું ધ્યેય નક્કી કરી ચૂક્યો હતો. એ છોકરાએ હવે પોતાની પૂરી શક્તિ સરકારી અધિકારી બનાવા માટે લગાવી. યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સીધા જ કલેકટર બનવા માટે તનતોડ મહેનત કરી. પોતાનો ખર્ચો કાઢવા માટે એ ભણતા ભણતા એક હોટેલમાં વેઈટર તરીકે કામ પણ કરતો હતો. જ્યારે એ કોલેજ કરતો ત્યારે ઘણી વખત તો બે-ત્રણ દિવસ સુધી કઈ જ ખાવાનું ના મળે તો માત્ર ચા પાણી પીને પણ ચલાવે કારણ કે એને તો એની મંઝિલ જ દેખાતી હતી.
યુપીએસસીની પરીક્ષા માટે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર જરૂરી છે આ છોકરાએ 21 વર્ષ અને 8 દિવસ પુરા કર્યા અને પરીક્ષા આપી.
પ્રથમ પ્રયાસમાં જ વિશ્વની સૌથી અઘરી ગણાતી પરીક્ષા એણે પાસ પણ કરી લીધી અને એ છોકરો માત્ર 21 વર્ષની ઉંમરે ભારત દેશનો સૌથી યુવાન આઈએએસ ઓફિસર બની ગયો. મહારાષ્ટ્રના જાલનના વતની આ છોકરાનું નામ છે અંસાર શેખ. અંસારે સખત પુરુષાર્થના સથવારે એના ધ્યેયને હાંસલ કર્યું અને માતાપિતાને ગૌરવ અપાવ્યું. જીવનમાં કંઈ જ અશક્ય નથી. ધ્યેય નક્કી કરીને એને પ્રાપ્ત કરવા માટેના પ્રામાણિક પ્રયાસો કરવામાં આવે તો ભગવાનની કૃપા થાય અને એક દિવસ નિર્ધારિત ધ્યેય સુધી પહોંચાય.
કદી પોતાને અસહાય ન માનો. આપણી પાસે મનની અપાર શક્તિ હાજર છે બસ તેનો ઉપયોગ કરો.
-લુસી હે

- Advertisement -

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: education
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અસરદાર માળા તો ઈશ્વરે આપણા દેહની અંદર મૂકી
Next Article આકાશવાણી: અમદાવાદ અને વડોદરા કેન્દ્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટેરિફ મુદ્દે જુઓ શું કહ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
EPFOએ ગુડ ન્યૂઝ આપી, વધુ પેન્શનવાળી આ સુવિધા ફરી બહાલ કરી! જાણો કોને થશે ફાયદો
પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી ઢાંક્યા
‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?