By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    41 minutes ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    12 minutes ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    18 minutes ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    22 minutes ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    36 minutes ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    23 hours ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    24 hours ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    2 days ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    24 hours ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેડલ જીતો, DSP-SDM બનો: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કરી જાહેરાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મેડલ જીતો, DSP-SDM બનો: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કરી જાહેરાત
ખાસ-ખબરરાષ્ટ્રીય

મેડલ જીતો, DSP-SDM બનો: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કરી જાહેરાત

Khaskhabar Editor
Last updated: 2023/02/10 at 1:53 PM
Khaskhabar Editor 3 years ago
Share
1 Min Read
SHARE

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ જીતનારા ખેલાડીઓને ગ્રેડ-સીની જગ્યાએ ગ્રેડ-વનની નોકરી અપાશે

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પોતાના રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સરકારી નોકરીનો પટારો ખોલતાં મહત્ત્વની જાહેરાત કરી છે. હવેથી બિહારનો જે ખેલાડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં મેડલ જીતશે તેને બિહારની સરકાર નોકરી આપશે. નીતિશકુમારે કહ્યું કે નોકરી પણ ‘ગ્રેડ વન’ સ્તરની આપવામાં આવશે. આ એલાનથી ખેલાડીઓની ખુશીનો કોઈ પાર રહ્યો નથી.

- Advertisement -

નીતિશકુમારે જાહેરાત કરી કે મેડલ જીતનારા ખેલાડીઓને બિહારના વહીવટી તંત્ર તેમજ બિહાર પોલીસમાં ગ્રેડ-1ની નોકરી આપવામાં આવશે. પટણામાં પાટલીપુત્ર સ્પોર્ટસ સંકુલમાં આયોજિત 18મા રાષ્ટ્રીય આંતર જિલ્લા જુનિયર એથ્લેટિક્સ મીટનું ઉદ્ઘાટન કરતાં નીતિશે કહ્યું કે રાજ્ય સરકાર વતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત આયોજનોમાં ભાગ લઈને મેડલ જીતનારા તેમજ રાજ્યનું ગૌરવ વધારનારા ખેલાડીઓને નોકરી આપવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે અત્યાર સુધી રાજ્ય સરકાર મેડલ જીતનારા ખેલાડીઓને ગ્રુપ-સીની નોકરી આપી રહી હતી પરંતુ હવે ગ્રેડ-1ની નોકરી આપશે. રાજ્ય સરકાર રાજગીરમાં એક આધુનિક આંતરરાષ્ટ્રીય રમત સ્ટેડિયમ અને સ્પોર્ટસ યુનિવર્સિટીનું નિર્માણ કરી રહી છે અને આ માટષ 740 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરાઈ છે.

You Might Also Like

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા

સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી

TAGGED: bihar, GOVERNMENTJOBS, nitishkumar, sportspersons
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ચૂપ માહી ચૂપ હૈ રાંજા’ ગીત પર કિયારા અને સિદ્ધાર્થ વરમાળા પહેરાવીને કિસ કરતાં જોવા મળ્યા, જુઓ વાયરલ વીડિયો
Next Article મુંબઈમાં દાઉદી બોહરા મુસ્લિમોના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આપી હાજરી: શૈક્ષણિક સંસ્થાના કેમ્પસનું ઉદ્ધાટન કર્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
EDUCATION

ભારતમાં રોજ 25 સ્કૂલ બંધ થઇ રહી છે, 10 વર્ષમાં 94,000 સરકારી શાળાને લાગ્યા તાળા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
પૂરગ્રસ્તોની વ્હારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાષ્ટ્રીય

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?