By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    21 minutes ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    45 minutes ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    2 hours ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Meera Bhatt > સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
AuthorMeera Bhatt

સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ

Khaskhabar Editor
Last updated: 2023/12/25 at 10:22 AM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

( 23 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર)

મેષ  (અ, લ, ઇ)
આ અઠવાડીયું તમારા માટે સારૂ રહેશે, પરિવારના સભ્યોની માંદગી અંગે કાળજી રાખવી, ભવિષ્યનું ચક્ર તમારા પક્ષે રહેશે, કોઇપણ અધુરૂ કામ સામ, દામ, દંડ, ભેદની નીતિથી પૂર્ણ કરો, શેરબજારમાં રોકાણ લાભદાયી રહેશે, તમારી ભાવનાઓને કાબુમાં રાખો, પ્રોપટી વસાવી શકો, બંકમાં લોન મળશે, ખેડૂતોને ઉપજ સારી થશે. તમારા બગડેલા સંબંધો સુધરશે, તબિયતમાં સુધારો થશે.

- Advertisement -

વૃષભ  (બ, વ, ઉ)
મહિલાઓને સગર્ભાવસ્થા મુશ્કેલીઓ આવી શકે છે, ખેતીવાડીમાં સારી ઉપજ આવશે, કોઇપણ કાર્યમાં ફાયદો થશે, પ્રમોશન મળી શકે છે, સ્ત્રીઓ અને બાળકોને લગતા કાર્યમાં સફળતા મળી શકે, જીવનમાં મુશ્કેલીનો અંત આવશે, પરિવારના કોઇપણ સભ્યની માંદગી અંગે ધ્યાન રાખથવું, સારા કાર્ય કરવા નહીં, તમારા મગજને શાંત રાખવો, અન્યને મદદ કરવી, તબિયતમાં સુધારો થશે.

મિથુન  (ક, છ, ઘ)
તમારા વિરોધીઓથી સાવધાન રહેવું, તમારી આશપાસની પરિસ્થિતિની ચકાસણી કરવી, ભવિષ્યનું વિચારીને કાર્ય કરવું, તમારી સ્ટ્રેન્થ સારી રહેશે, પ્રમોશન મળી શકે છે, ભાગીદારી લાભદાયી નિવડશે, કોઇપણ કાર્યમાં પોતાની સ્ટાઇલ બનાવો, બીજા પર આધાર ના રાખવો, તમારા કુટુંબીજનો કે મિત્રની સલાહ લેવી, તમારી ખોટી ધારણાઓમાં ફસાઇ શકો છો.

કર્ક  (ડ, હ)
સારા અથવા ખરાબ સમાચાર આવી શકે, કોઇ મહત્વના નિર્ણયો ના લેવા, છુપા દુશ્મનો કે મુસીબતોનો સામનો કરવા પડશે, માનસિક ઇચ્છાઓને લાગણીમાં અટવાયેલા રહેશો, કોઇપણ કાર્ય કાળજીપૂર્વક પાર પાડવું, ચેતતા રહેવું, છેતરામણી થઇ શકે, માલિકીપણાનો આગ્રહ રાખવો, બેંકમાં બચત થશે, નાની બચતથી ભવિષ્યમાં લાભ થશે, નાણાંકિય રોકાણ બાબતે ચકાસણી કરવી.

- Advertisement -

સિંહ  (મ, ટ)
મગજ શાંત રાખવો, પોતાનું સ્થાન બનાવવાની ધગશ રાખો, રહેઠાણ બદલવાની શક્યતાઓ છે, જોઇતું પરિણામ મળશે મહીં, ઘરના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન, નવું વાહન વસાવી શકો, પરિવારમાં ઉજવણી થાય, સારા પ્રસંગે બહાર જવાનું થાય, વાણીમાં મીઠાસ રાખજો, તમારી લાગણીઓને કાબુમાં રાખવી, પ્રામાણિક બનો, માંદગી આવી શકે, મેનેજમેન્ટથી કામ કરવું.

કન્યા  (પ, ઠ, ણ)
સારા સમાચાર આવશે, નોકરીમાં નવી ઓફર આવશે, નાણાંકિય લાભ થશે, લગ્ન માટે સારૂ પાત્ર મળશે, પ્રોપર્ટીમાં વધારો થઇ શકે, સાચો પ્રેમ મળશે, નવી ઓળખાણ થશે, ગ્રુપમાં કાર્ય કરવું, પોતાની જાતને નબળી ના સમજવી, નુકસાન થઇ શકે છે, થોડો સમય મુશ્કેલીમાં પસાર થશે, બનાવટી સંબંધોથી દૂર રહેવું, તમારા હાલના પ્રશ્નોમાં મુશ્કેલીઓ આવી શકે, સાવધાનીપૂર્વક આગળના નિર્ણયો લેવા, મંદિરે દર્શન કરવા જવું.

તુલા (ર, ત)
તમારૂ ભવિષ્ય સેટ કરો, ભગવાનની કૃપાથી જે મળ્યું તેમાં સંતોષ રાખવો, ખોટી માયાજાળમાં ના ફસાવું, ખોટા વ્યસનોથી દૂર રહેવું, દાન પુણ્ય કરવું, કૌટુંબિક પ્રશ્નો ઉભા થાય, નોકરીમાં સ્પર્ધા રહેશે, પરિવાર અથવા સંબંધોમાં મનદુખ થાય, હમણાં કોઇ સાથે ઝઘડો કરવો નહીં, ગુસ્સાને કાબુમાં રાખવો, કામના લગતાં પ્રશ્નો આવી શકે છે.

વૃશ્વિક  (ન, ય)
સારા કર્મોનું ફળ મળશે, મુશ્કેલીમાંથી ઉગરશો, તમારા ધારેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે, ખરાબ સંબંધોનો અંત આવશે, શારિરિક- માનસિક તકલીફ રહેશે, કાર્યને લઇને યોગ્ય નિર્ણય લેવો, ઘરનાં વડીલ- વૃદ્ધોની સલાહ લેવી, તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો, તમારા કોઇપણ કાર્ય અંગે રિસર્ચ કરવું, ડિપ્રેશનમાંથી બહાર નિકળો, નવા પ્લાનનું ડેવલેપમેન્ટ કરો.

ધન  (ભ, ધ, ફ, ઢ)
તમારી સાથે છેતરપિડી થઇ શકે છે, કોઇને નાણાં ઉધાર આપવા નહીં, અન્યના ભરોસે કામ ના કરવું, કોઇપણ કાર્યમાં પરિવારજનોને સાથે રાખવાં, નવું ઘર કે શો રૂમ બનાવી શકો છો, ફેમિલી બિઝનેસ કરવાથી સફળતા મળશે, તમારા લાઇપાર્ટનર સાથે ટયૂનિંગ સારૂ રહેશે, સેલિબ્રેશન થશે, લગ્ન કે પાર્ટીમાં જવાનું થાય, સ્વાર્થીપણું ત્યાગી દેવું.

મકર  (ખ, જ)
નાણાંકિય આવક થશે, કોર્ટ-કચેરીમાં ન્યાય મળશે, પગે વાગવાથી સાવધાન રહેવું, સિસ્ટમથી કાર્ય કરવું, કોર્પોરેટ કંપનીમાં કામ મળશે, ખરાબ સમાચાર આવી શકે છે, પોતાને નબળાં માનવા નહીં, દરેક પ્રશ્નોના હલ મળશે, તમે કોઇને આપેલું વચન પૂર્ણ કરો, બનાવટી સંબંધોથી દૂર રહેવું, થોડો સમય મુશ્કેલીમાં પસાર થશે.

કુંભ  (ગ, સ, શ, ષ)
જૂની મિત્રો સાથે મુલાકાત થાય, નોકરીની સારી ઓફર મળે, તમારા ધારેલા કાર્યોમાં સફળતા મળશે, તમારા પર દૈવી શક્તિના આર્શિવાદ છે, કામમાં રચનાત્મકતા લાવવી, મૂંઝવણોના હલ મળશે, પ્રિય પાત્ર સાથે મુલાકાત થશે, અતિ લાગણીશીલ ના બનવું, જીવનમાં લક્ષ્યોને નક્કી કરો, જીવનમાં મળેલી બાબતો પ્રત્યે સંતોષ કેળવવો, ખોટાં સપનાં જોવા નહીં.

મીન  (દ, ચ, ઝ, થ) ( )
કોઇપણ કાર્યનો સંપૂર્ણ અભ્યાસ કરીને આગળ વધવું, ગ્રુપ વર્ક કરવું, તમારી મુશ્કેલીનો અંત આવશે, નુકસાનની ભરપાઇ થશે, પ્રિય પાત્ર સાથે મુલાકાત થશે, સ્ત્રી પાત્ર સાથે કામ કરી શકો છો, લગ્ન-સગાઇ થઇ શકે છે, ભગવાનના આર્શિવાદ રહેશે, ઘરમાં રિનોવેશન કે નવું ઘર વસાવી શકો છો, કોર્ટ- કચેરીના ધક્કા થશે, કંઇક ખરાબ સમાચાર આવી શકે છે.

તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: TarotReading, Zodiac
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
Next Article બોલિવુડના 56 વર્ષીય એક્ટર અરબાઝ ખાને ફરી નિકાહ કર્યાં, સામે આવ્યા વીડિયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?