By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત વિરુદ્ધ તકલાદી સાબિત થયાં શસ્ત્રો તો હવે ચીને શરૂ કર્યો પ્રોપગેન્ડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભારત વિરુદ્ધ તકલાદી સાબિત થયાં શસ્ત્રો તો હવે ચીને શરૂ કર્યો પ્રોપગેન્ડા
Author

ભારત વિરુદ્ધ તકલાદી સાબિત થયાં શસ્ત્રો તો હવે ચીને શરૂ કર્યો પ્રોપગેન્ડા

Khaskhabar Editor
Last updated: 2025/05/17 at 4:29 PM
Khaskhabar Editor 11 months ago
Share
7 Min Read
SHARE

એક જેવી ભાષા, એક જ પ્રકારના દાવા

: સૌજન્ય :
ઑપઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

પહલગામના ઇસ્લામી આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સશસ્ત્રબળોએ ઑપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાનમાં ઠેકઠકાણે ચાલતા આતંકી અડ્ડાઓને ફૂંકી માર્યા. સામે તરફે પાકિસ્તાને પણ જવાબી હુમલો કરવાના ઈરાદે ભારતનાં રહેણાંક તેમજ સૈન્ય ઠેકાણાં ટાર્ગેટ કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા, પણ ભારતની મજબૂત અને અભેદ્ય એર ડિફેન્સ સિસ્ટમ સામે ન પાકિસ્તાનનાં ડ્રોન ટકી શક્યાં, ન મિસાઇલો. ઑપરેશન સિંદૂરમાં ભારતની અભૂતપૂર્વ સફળતા અને પાકિસ્તાનની કારમી હારનાં મુખ્ય કારણોમાંનું એક કારણ પાકિસ્તાનનાં અત્યંત નબળાં શસ્ત્રો પણ માનવામાં આવે છે, જે આતંકવાદી દેશે તેના ખાસ મિત્ર દેશ ચીન પાસેથી ખરીદ્યાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાને ચીન પાસેથી ખરીદેલાં દરેક પ્રકારનાં શસ્ત્ર ભારતના અસ્ત્ર-શસ્ત્ર સામે કફોડી રીતે ધોવાઈ ગયાં, એ પછી ફાઈટર જેટ હોય કે એર ડિફેન્સ સિસ્ટમ હોય કે ડ્રોન. આવી આંતરરાષ્ટ્રીય ફજેતી થયા બાદ ચીન પોતાની આ નિષ્ફળતા ઢાંકવા માટે એક પછી એક આંતરરાષ્ટ્રીય મીડિયાની સહાય લઇને પ્રોપગેન્ડા ફેલાવવા પર ઉતારું થઇ ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચીનના આવાં તકલાદી હથિયારોની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે.

બ્લૂમબર્ગ, ફ્રાન્સ24 જેવી આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ લોભામણાં મથાળાં સાથે ચીની હથિયારોનાં પોકળ વખાણ કરીને વિશ્વને ગેરમાર્ગે દોરવા માટે સમાચાર ચલાવી રહી છે. તેમાં સૌથી પહેલું અમેરિકન મીડિયા હાઉસ બ્લૂમબર્ગ હતું, જેણે સમાચાર છાપ્યા- ‘ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ વધી ચીની હથિયારોની વિશ્વસનીયતા.’ સમાચારમાં ચીની હથિયારોની વાત કરવામાં આવી છે અને કેન્દ્રમાં છે ચીનનાં ઉં-10ઈ ફાઈટર જેટ અને ઙક-15 મિસાઈલો, જેનો ઉપયોગ ભારત સામે કરવામાં આવ્યો હતો. અવારનવાર જૂઠાણાં ચલાવવા માટે કુખ્યાત પાકિસ્તાની સેના અને વિદેશ મંત્રી ઇશાક ડારનાં બયાનો ટાંકીને ઉં -10ઈએ ભારતનાં પાંચ લડાકુ વિમાનોને ખતમ કરી દીધાં હોવાનો દાવો કરવામાં આવ્યો. એક બિનજવાબદાર પત્રકારત્વનું જીવંત ઉદાહરણ આપતા આ મીડિયા હાઉસે આ દાવાની પુષ્ટિ કરવાની પણ દરકાર ન કરી. જ્યારે હકીકત એ છે કે ભારતનાં પાંચ તો શું એક પણ વિમાનનો કાટમાળ પાકિસ્તાન અત્યાર સુધી દુનિયા સામે રજૂ શક્યું નથી અને આ જ કારણે પાકિસ્તાનના રક્ષા મંત્રીને જાહેરમાં ટેલિવિઝન પર ભારે ફજેતી પણ સહન કરવી પડી હતી.

- Advertisement -

એ પણ નોંધનીય છે કે પ્રથમ દિવસથી પાકિસ્તાન વારંવાર તેમની પ્રેસ વાર્તામાં કોઈ પણ સાબિતી વગર ફક્ત અને ફક્ત પોકળ શાબ્દિક દાવા જ કરતું રહ્યું છે. નરી આંખે દેખાઈ રહેલી આ બધી જ બાબતોને નજરઅંદાજ કરીને બ્લૂમબર્ગે પાકિસ્તાનને વિજેતા ઘોષિત કરી દીધું અને પાકિસ્તાની મિસાઈલ ઙક-15નાં પણ બે મોઢે વખાણ કરવાનું પણ બાકી ન રાખ્યું. નોંધવું રહ્યું કે આ એ જ મિસાઈલ છે જે કોઈ પણ ઠેકાણે સચોટ નિશાન લગાવ્યા વગર જ ફટાકડાની જેમ ફૂટી ગઈ હતી અને એનો ‘કાટમાળ” હોશિયારપુરમાંથી મળ્યો હતો.

PR માટે વિદેશી મીડિયાને કામે લગાડ્યું

બ્લૂમબર્ગનો આ લેખ લખવામાં જ એવી રીતે આવ્યો છે જેનાથી સમજાય જાય છે કે આ એક પ્રોપગેન્ડા આર્ટિકલ છે. તેનો પુરાવો પણ મીડિયા સંસ્થાએ પોતાની હરકતોથી જ આપી દીધો છે. જ્યારે 13 મેના રોજ આ સમાચાર પ્રકાશિત થયા ત્યારે લેખકો તરીકે જોશ શિયાઓ અને યિઆન લીનાં નામો દેખાતાં હતાં. નામ પરથી તો એવું પ્રતીત થાય કે આ બંને ચીનના પ્રોપેગેન્ડા ચલાવનારા પત્રકારો હોય શકે. જ્યારે લોકોએ બ્લૂમબર્ગને આડેહાથ લેવાનું ચાલુ કર્યું ત્યારે ચોરી પકડાઈ જવાના ડરથી આ બે પત્રકારોનાં નામમાંથી એકનું નામ બદલીને કોઈ ભારતીય નામ સુધી રંજન સેન કરી નાખ્યું! સ્પષ્ટ રીતે આ કારસ્તાન વિશ્વસનીયતા બચાવવા માટે કરવામાં આવ્યું હતું, પણ ઇન્ટરનેટના જમાનામાં કશું જ છૂપું રહી શકતું નથી. આ જૂઠાણાં ફેલાવવામાં પણ એક પછી એક મીડિયા હાઉસની સ્પર્ધા ચાલતી ગઈ.

બ્લૂમબર્ગ પછી ફ્રાન્સ24, યુરેશિયા ટાઇમ્સ, રોયટર્સ, ધ ગાર્ડિયનથી માંડીને બીજી મીડિયા સંસ્થાઓએ પણ આ જ લાઈન પકડી અને પ્રોપગેન્ડાને વૈશ્વિક સ્તરે પહોંચતો કરવામાં પોતપોતાનું યોગદાન આપ્યું. ફ્રાન્સ24 ત્યાંની સરકારની કૃપાથી ચાલતી મીડિયા સંસ્થા હોવા છતાં પોતાને ત્યાં બનેલાં રાફેલ વિમાનો પર જ સવાલ ઉઠાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ફ્રાન્સ24એ પણ અમુક એવી જ વાતો લખી જે બ્લૂમબર્ગના લેખમાં લખવામાં આવી હતી. તેમાં પણ ઉં-10 વિશેનો ચીની પ્રોપગેન્ડા આગળ વધારવામાં આવ્યો, પરંતુ તટસ્થ દેખાવા માટે ચીનનાં ઇંચ-9 અને ઇંચ-16 એર ડિફેન્સ સિસ્ટમની ખામીઓ ગણાવીને કહ્યું કે આ એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય હુમલાઓને રોકવામાં નિષ્ફળ ગઈ હતી.

ચાઈનીઝ પ્રોપેગેન્ડાને આગળ ધપાવતાં ધ ગાર્ડિયને પણ ઉં-10 અને ઙક-15 મિસાઈલને ગજબની શક્તિશાળી ગણાવી નાખી. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીં પણ એ જ વિશેષજ્ઞોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા, જેમની સાથે ચીની હથિયારો વિશે બ્લૂમબર્ગ કે અન્ય સંસ્થાઓએ પણ વાતચીત કરી હતી. ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ જાણવું રહ્યું કે વહેતા મૂકવામાં આવેલા ઉપરોક્ત તમામ દાવાઓ કાં પાકિસ્તાને કર્યા છે કાં ચીને. મજાની વાત એ છે કે ચીની હથિયારોનાં ગુણગાન કરતા લેખોમાં એક જ પ્રકારના દાવા કરવામાં આવ્યા છે, એક જેવી જ ભાષા વાપરવામાં આવી છે અને એક જ સૂર જોવા મળી રહ્યો છે. આ સુખદ સંયોગ ન હોય શકે. ચીન પર જ્યારે પહેલેથી પશ્ચિમી મીડિયાના સહારે પ્રોપગેન્ડા ચાલવાના આરોપો લાગતા રહ્યા છે ત્યારે આવા સમયે આવાં પાયાવિહોણાં વિશ્લેષણો પર સો ટકા પ્રશ્નો ઉઠવાના.

ચીની સામાન અને વિશ્વસનીયતાને આમેય બારમો ચંદ્રમા છે અને ભારતીય હુમલાઓ રોકવાની આ નિષ્ફળતાથી આ સ્પષ્ટ પણ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનમાં પ્રજાને બે ટંક ખાવાનાં પણ ફાંફાં છે, તેમ છતાં તેણે ચીન પાસેથી લગભગ 40 હજાર કરોડની શસ્ત્ર સામગ્રી ખરીદી હતી, જેમાં ડ્રોન્સ અને ઉંઋ-17 પણ સામેલ છે. જે પછીથી ભારતીય સેનાએ પશ્ચિમી સરહદે ઉડાવી દીધાં હતાં. ભારતનાં શક્તિશાળી હથિયારો સામે પાકિસ્તાનનાં આ ચીની હથિયારો અત્યંત નિર્બળ સાબિત થયાં. બીજી તરફ ભારતના અસ્ત્ર શસ્ત્ર, હથિયારોએ અદ્ભુત પ્રદર્શન કર્યું! એ દુનિયાએ પણ જોયું. વાસ્તવિકતા ધીમે-ધીમે બહાર આવી જ રહી છે અને તેની કિંમત ચીને આવનારા નજીકના સમયમાં જ આંતરરાષ્ટ્રીય હથિયારોના બજારમાં ચૂકવવી જ પડશે. ભારતને આનો પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ ફાયદો થવો સ્વાભાવિક છે. વૈશ્વિક માર્કેટમાં એક તરફ ચીન પરનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. આ વિશ્વાસ બચાવવા જ હવે વૈશ્વિક મીડિયાના સહારે પ્રોપગેન્ડા ફેલાવવાનો વધુ એક નિષ્ફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ જનતા હૈ, સબ જાનતી હૈ!

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

TAGGED: china
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પદ્મકુંવરબા હૉસ્પિટલ સાજાને માંદા કરે, માંદાને વધુ માંદા કરે
Next Article ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?