By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    8 minutes ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    3 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 hour ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મિઝોરમની તમામ 40 બેઠકો પર મતદાન શરૂ: છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મિઝોરમની તમામ 40 બેઠકો પર મતદાન શરૂ: છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન શરૂ
ખાસ-ખબરરાષ્ટ્રીય

મિઝોરમની તમામ 40 બેઠકો પર મતદાન શરૂ: છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન શરૂ

Khaskhabar Editor
Last updated: 2023/11/07 at 11:15 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

આજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થવાનું છે તો બીજી તરફ મિઝોરમની તમામ 40 બેઠકો મતદાન થવા જઈ રહ્યો છે.

છત્તીસગઢ અને મિઝોરમમાં આજે મતદાન થઈ રહ્યો છે. એક તરફ છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થવાનું છે તો બીજી તરફ મિઝોરમની તમામ 40 બેઠકો મતદાન થવાનું છે. છત્તીસગઢની ઘણી બેઠકો એવી છે જે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. પ્રથમ તબક્કામાં મતદાનને સફળ બનાવવાની જવાબદારી 25,429 ચૂંટણી કર્મચારીઓના આપવામાં આવી છે.

- Advertisement -

#WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga says, "Even with the COVID in which there was a great problem all over the world, we fought more or less successfully against COVID…Despite that, here in Mizoram we did a lot of developmental works…Therefore, I… pic.twitter.com/yrKHObFhG2

— ANI (@ANI) November 7, 2023

- Advertisement -

19 બેઠકો પર કોંગ્રેસનો કબજો
છત્તીસગઢમાં મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટાની 10 સીટો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન છે. બાકીની 10 બેઠકો ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, પંડારિયા, કવર્ધા, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં સવારે 8 વાગ્યે મતદાન શરૂ થવાનો અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જે 20 બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી 19 પર કોંગ્રેસનો કબજો છે. જેમાં પાર્ટીએ પેટાચૂંટણીમાં આ 19માંથી બે બેઠકો જીતી હતી.

#WATCH | BJP candidate from Narayanpur, Kedar Kashyap casts his vote for the Chhattisgarh Assembly Elections 2023 at polling booth number 212 in Bhanpuri Assembly Constituency. pic.twitter.com/cbh8FejMRI

— ANI (@ANI) November 7, 2023

223 ઉમેદવારો રાજકીય મેદાનમાં
પ્રથમ તબક્કામાં 223 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતર્યા છે, જેમાંથી 25 મહિલાઓ છે. આ તબક્કામાં રાજ્યના 40 લાખ 78 હજાર 681 મતદારો મતદાન કરશે. જેમાં 19 લાખ 93 હજાર 937 પુરૂષો અને 20 લાખ 84 હજાર 675 મહિલાઓ મતદાતાઓ છે. તેમજ 69 થર્ડ જેન્ડર પણ મતદાન કરશે. જેમાં પ્રથમ તબક્કામાં 5,304 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં 25 હજારથી વધુ ચૂંટણી કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. 5,304 મતદાન મથકોમાંથી 2,431 પર વેબ કાસ્ટિંગની સુવિધા કરવામાં આવી છે.

હેલિકોપ્ટર દ્વારા મતદાન ટીમો મોકલાઈ
સુકમા, બીજાપુર, દંતેવાડા, કાંકેર અને નારાયણપુર જિલ્લામાં 156 મતદાન મથક પર હેલિકોપ્ટર દ્વારા મતદાન ટીમો મોકલવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં 5,148 પોલિંગ બૂથો બસો દ્વારા મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના 12 વિધાનસભા મતવિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના 40 હજાર સહિત કુલ 60 હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ 20 બેઠકોમાંથી 12 અનુસૂચિત જનજાતિ માટે અને એક અનુસૂચિત જાતિ માટે અનામત છે. સૌથી વધુ ઉમેદવારો 29 રાજનાંદગાંવ મતવિસ્તારમાં છે જ્યારે સૌથી ઓછા 7-7 ચિત્રકૂટ અને દંતેવાડા બેઠકો પર છે.

You Might Also Like

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક

2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ

દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા

TAGGED: assemblyelection, CHHATISGRAH, MIZORAM, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવસારીમાં કાળ બનીને તૂટી બાલ્કની: 40 વર્ષની મહિલાનું અકાળે મૃત્યુ
Next Article અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર: રામાયણના ખાસ પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?