ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે તા.22 ને ગુરૂવારથી તા.24ને શનિવાર સુધી માર્કેટીંગ યાર્ડ-વેરાવળમાં મગફળી તથા અનાજ-કઠોળની હરરાજીનું કામ કાજ ત્રણ દિવસ માટે બંધ રહેશે. યાર્ડના સેક્રેટરી કનકસિંહ દ્વારા જણાવાયુ છે કે ખેડૂતો અને વેપારીઓને નુકસાની ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
Follow US
Find US on Social Medias



