પી.એમ.પોષણ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં માસ્ટર ટ્રેનરો દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનાના માનદવેતન ધારકોને વહિવટી, હિસાબી, ન્યુટ્રીશન તથા મેન્યૂ અનુસારના ભોજનની વાનગી બનાવવાની પદ્ધતી બાબતે પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. જેમાં પોષણયુક્ત મિલેટ્સ વાનગીઓ સહિતની પરંપરાગત વાનગીઓનો પણ સમાવેશ થતો હતો.
ગિર સોમનાથ પી.એમ.પોષણ યોજના અંતર્ગત ટ્રેનિંગ અપાઈ

TAGGED:
GIRSOMNATH, junagadh, PMPoshanYojana, training
Follow US
Find US on Social Medias