By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    6 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    6 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    10 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    3 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    3 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    3 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાંચાળભૂમિનું નગર વિંછીયા વિકાસની હરણફાળ થકી પ્રગતિના પંથે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાંચાળભૂમિનું નગર વિંછીયા વિકાસની હરણફાળ થકી પ્રગતિના પંથે
રાજકોટ

પાંચાળભૂમિનું નગર વિંછીયા વિકાસની હરણફાળ થકી પ્રગતિના પંથે

Khaskhabar Editor
Last updated: 2021/07/24 at 11:01 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રૂા.૨ કરોડ ૪૧ લાખથી વધુના ખર્ચે નિર્માણાધીન વિંછીયા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

રાજકોટ – સૌરાષ્ટ્રની પવિત્ર પાંચાળ ભૂમિ પર આવેલ જસદણ તાલુકામાંથી વિછીંયા તાલુકો અલગ અસ્તીત્વમાં આવ્યાને હજુ જુજ સમય જ થયો છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં વિંછીયા પંથકમાં રાજય સરકારની રાહબરી હેઠળ અનેક વિકાસના માળખાકીય કામો શરૂ થયેલા હોઇ આ વિસ્તારમાં વિકાસે ઉડીને આંખે વળગે તેવી હરણફાળ ભરી છે.

- Advertisement -

આજરોજ રાજયના પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે રૂા. ૨ કરોડ ૪૧ લાખથી વધુના ખર્ચે નિર્માણાધીન તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન કરાયું હતું.

આ તકે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા મંત્રી બાવળીયાએ આ વિસ્તારમાં થયેલી રસ્તા, શિક્ષણ, પાણી, વિજળી, આરોગ્ય અને વહિવટી માળખાકિય વિકાસ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે વિંછીયા તાલુકો જસદણથી અલગ થયો ત્યારથી આ વિસ્તારમાં વહિવટી તંત્રને અનુરૂપ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ પડકાર હતો, પણ મુખ્યમંત્રી રૂપાણીની રાહબરી હેઠળની રાજય સરકારે માત્ર ત્રણ વર્ષના ગાળામાં આ વિસ્તારની કાયાપલટ કરવાની નેમ સાથે અનેક વિકાસના કામોની હારમાળા સર્જી છે.

- Advertisement -

મંત્રીએ પ્રજાલક્ષી વિકાસ કામોની માહિતી આપતા ઉમેર્યું હતુ કે, ‘‘સૌની’’ યોજના અન્વયે આ વિસ્તારમાં સિંચાઇની સુવિધા અને પીવાના પાણી માટે વિશેષ પાઇપલાઇન અને આનુષંગીક માળખાકીય કામોને મંજુર કરી આ વિસ્તારના ડેમો અને તળાવોને નર્મદાના પાણી વડે ભરવાની મહત્વાકાંક્ષી યોજના પ્રગતિ હેઠળ છે. તાલુકા પંચાયતના નવા ભવન ઉપરાંત ટુંક સમયમાં જ રૂા. ૯.૫૦ લાખના ખર્ચે આઇ.ટી.આઇ. સહિત સાયન્સ સ્ટ્રીમની નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંસ્થા બનવાની છે. રૂા. ૨૨ લાખના ખર્ચે નવું પંચાયત ભવન બની રહયું છે. રૂા. ૯.૨૫ કરોડથી વધુના ખર્ચે  ‘‘વાસ્મો’’ યોજના હેઠળ વિંછીયા ગામને ચાર ઝોનમાં વહેંચી પીવાના પાણીની યોજનાનું કામ પ્રગતિમાં છે. ગટરના પાણીના નીકાલ માટે રૂા. ૧૭ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજના અને રૂા. ૫ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત થનાર છે. આ ઉપરાંત, દર ત્રણ ગામ દીઠ એક પેટા આરોગ્ય કેન્દ્રની કામગીરી હાલ ચાલી રહી છે. નવા સામુહિક કેન્દ્રની કામગીરી પણ પ્રગતિમાં છે.  આમ, સર્વગ્રાહી રીતે જોઇએ તો આઝાદી પછીના હાલના છેલ્લા ત્રણ વર્ષમાં વિછીંયાએ વિકાસની હરણફાળ ભરી છે.

રૂા. ૨.૪૧ કરોડના ખર્ચે તૈયાર થનાર તાલુકા પંચાયતના બે માળના આ સંકુલમાં ગ્રાઉન્ડ ફલોર પર ૧૧ અને પહેલા માળે ૧૧ મળી કુલ ૨૨ રૂમો બનશે જેમાં તમામ શાખાઓ અને પદાધિકારીઓ, ટી.ડી.ઓ. તથા પ્રમુખની અલાયદી અને આધુનિક સુવિધાસભર બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. ગ્રાઉડ ફલોર ૬૧૦ અને ફર્સ્ટ  ફલોર પર ૫૮૦ મળી કુલ ૧૧૯૦ ચો.મી. બીલ્ટ અપ એરીયા ધરાવતા આ સંકુલમાં તમામ માળખાકીય સુવિધા સાથે ૧૭૫ મીટર લાંબી કમ્પાઉન્ડ વેાલ અને અંદર સી.સી. રોડ પણ ઉપલબ્ધ કરાવાશે.

આ તકે પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર સહિતના અગ્રણીઓએ પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે તાલુકા ભાજપ પ્રમુખ અશ્વીનભાઇ સાંકળીયાએ ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતું જયારે આભારવીધી તાલુકા વિકાસ અધિકારી સોલંકીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સવીતાબેન વાછાણી, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, તાલુકા પંચાયત સભ્યો સર્વ હાજાભાઇ સાંબડ, પ્રવિણભાઇ મીઠાપરા, દેવરાજભાઇ ગઢદરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઇ ખસીયા, સહિત વિછીંયા અને આસપાસના ગામના સરપંચ ઓ અને અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.

 

You Might Also Like

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંગઠનના શિલ્પીનો વિદાય સમારંભ
Next Article સીમ શાળામાં શિક્ષણ લઈ દેશની સીમાઓના પ્રહરીની ગૌરવપૂર્ણ ભૂમિકાને ચરિતાર્થ કરતો વિંછીયાનો જવાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?