- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત રાત્રી રાઉન્ડ દરમ્યાન કુલ – ૨૦ રેંકડીમાં ચેકીંગ અને બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય ૧૪ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ.
- નમુનાની કામગીરી:-
કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેક્ટેરીયા છે કે નહી? તે અંગે ટેસ્ટીંગ માટે પાણીપુરીનું સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના કુલ – ૯ નમુના લઇ કોલ્ડ ચેઇન જળવાઇ રહે તે રીતે ફુડ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલાવેલ છે. લીધેલ નમુનાની વિગત નીચે મુજબ છે.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ: નારાયણ દિલ્હી ચાટવાલા, દુકાન નં ૭, ક્રેડીટ કોર્નર, મોરી હોસ્પિટલ ની સામે, ૨૫-ન્યુ જાગનાથ (૨ ) ખજુર ની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ:- નારાયણ દિલ્હી ચાટવાલા, દુકાન નં ૭, ક્રેડીટ કોર્નર, મોરી હોસ્પિટલની સામે, ૨૫-ન્યુ જાગનાથ (૩) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- નારાયણ દિલ્હી ચાટવાલા, દુકાન નં ૭, ક્રેડીટ કોર્નર, મોરી હોસ્પિટલ ની સામે, ૨૫-ન્યુ જાગનાથ (૪) પાણીપુરીનું આદુ-ફુદીનાવાળુ પાણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- જય જલારામ પાણીપુરી, શ્રધ્ધા સોસાયટી, ડી માર્ટ પાછળ, પુરુષાર્થ મે. રોડ લીધેલ છે. (૫) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ:- જય જલારામ પાણીપુરી, શ્રધ્ધા સોસાયટી, ડી માર્ટ પાછળ, પુરુષાર્થ મે. રોડ (૬) લાલ મરચીની ચટણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- જય જલારામ પાણીપુરી, શ્રધ્ધા સોસાયટી, ડી માર્ટ પાછળ, પુરુષાર્થ મે. રોડ (૭) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ:- શ્રીજી પાણીપુરી, હરિધવા રોડ, નવનીત હોલની સામે (૮) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- શ્રીજી પાણીપુરી, હરિધવા રોડ, નવનીત હોલની સામે (૯) પાણીપુરીની લાલ ચટણી (લુઝ) સ્થળ:- પટેલ ભેળ & પાણીપુરી, પટેલ ચોક સામે, નહેરૂનગર ૮૦’ રોડ, હરિધવા રોડ લીધેલ છે.
- Advertisement -
- રાત્રી રાઉન્ડ દરમ્યાન કરેલ ચકાસણીની વિગત :-
ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
1 | ટર્નીંગ પોઇન્ટ ચાઇનીઝ | રેસકોર્ષ ગ્રાઉન્ડ | ૧ પેકેટ તથા ૧ બોટલ સીંથેટીક કલ્રરનો નાશ |
2 | આઝાદ ગોલા | રેસકોર્ષ ગ્રાઉન્ડ | ૧કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ બરફનો નાશ |
3 | જય માતાજી દાળપકવાન | સંતકબીર રોડ | ટોમેટો સોસ ૨ કિ.ગ્રા |
4 | ગોકુળ ગાંઠીયા | સંતકબીર રોડ | ચટણી ૫ કિ.ગ્રા. ના |
5 | જલારામ ગાંઠીયા | સંતકબીર રોડ | જલેબી, ચીપ્સ, ૫ કિ.ગ્રા. નાશ |
6 | સંતોષ ભેળ | રેસકોર્ષ ગ્રાઉન્ડ | – |
7 | ખોડીયાર ભેળ | રેસકોર્ષ ગ્રાઉન્ડ | – |
8 | કનૈયા અમેરીકન મકાઇ | રેસકોર્ષ ગ્રાઉન્ડ | – |
9 | ચાંમુડા ટી સ્ટોલ | સંતકબીર રોડ | – |
10 | ઉમિયાજી ફરસાણ | જીમ ખાના મેઇન રોડ | – |
11 | રાધે ગાંઠીયા | રૈયા ટેલીફોન એક્સચેન્જ | – |
12 | પટેલ નાસ્તાગૃહ | ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન | – |
13 | જોકર ગાંઠીયા | રૈયા રોડ, બાપા સિતારામ ચોક | – |
14 | શિવા મદ્રાસ કાફે | રૈયા રોડ, બાપા સિતારામ ચોક | – |
15 | ગોપાલ ઘુઘરા ભજીયા | રૈયા રોડ, બાપા સિતારામ ચોક | – |
16 | રજવાડી ગાંઠીયા જલેબી | રૈયા રોડ, બાપા સિતારામ ચોક | – |
17 | બાલકૃષ્ણ ફરસાણ | રૈયા રોડ | – |
18 | કિસ્મત ગાંઠીયા | રૈયા ચોકડી, ૧૫૦’ રીંગ રોડ | – |
19 | શિવ ગાંઠીયા | રૈયા ચોકડી, ૧૫૦’ રીંગ રોડ | – |
20 | શ્રી મોમાઇ ગાંઠીયા | રૈયા ચોકડી, ૧૫૦’ રીંગ રોડ | – |