આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતનું બેટ બે વખત છટકી ગયું હતું. 8મી ઓવરના પહેલા બોલ પર સુનીલ નરેને શોર્ટ પીચ ફેંક્યો, પંતે બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બેટ તેના હાથમાંથી છટકી ગયું. તે પછી, 10મી ઓવરના ત્રીજા બોલ પર વૈભવ અરોરાએ બાઉન્સર ફેંક્યો, પંતે પુલ કર્યું પરંતુ બેટ ફરીથી તેના હાથમાંથી છટકી ગયું.
Follow US
Find US on Social Medias