By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    6 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    6 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    6 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસનું કર્યું એલાન, આવતાં સપ્તાહે ‘લેવર કપ’માં રમીને લેશે વિદાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસનું કર્યું એલાન, આવતાં સપ્તાહે ‘લેવર કપ’માં રમીને લેશે વિદાય
સ્પોર્ટ્સ

ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસનું કર્યું એલાન, આવતાં સપ્તાહે ‘લેવર કપ’માં રમીને લેશે વિદાય

Khaskhabar Editor
Last updated: 2022/09/16 at 10:52 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

– 237 સપ્તાહ સુધી નંબર વન રહેવાનો રેકોર્ડ ફેડરરના નામે; 20 ગ્રાન્ડસ્લેમ જીતનારો પ્રથમ પુરુષ ખેલાડી: એક મહિનાની અંદર ટેનિસના બબ્બે દિગ્ગજોનો સંન્યાસ

– પોતાની સુવર્ણ કારકીર્દિમાં ફેડરરે જીતી 103 ટ્રોફી: સચિન, નાડાલ, કાર્લોસ, બુમરાહ સહિતના દિગ્ગજોએ ફેડરરને આગળના ભવિષ્ય માટે પાઠવી શુભકામના

- Advertisement -

દુનિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ પૈકીના એક એવા રોજરર ફેડરરે પોતાના પ્રોફેશ્નલ કરિયરને વિરામ આપવાનું એલાન કર્યું છે. આવતાં સપ્તાહે રમાનારા ‘લેવર કપ’માં સ્વિત્ઝરલેન્ડનો 41 વર્ષીય ફેડરર છેલ્લીવાર રમશે. ફેડરરરે ચાર મિનિટ 24 સેક્ધડનો વીડિયો શેયર કરીને પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે હું 41 વર્ષનો થઈ ગયો છું, હવે બસ…

ફેડરર જૂલાઈ-2021માં વિમ્બલ્ડનમાં રમ્યા બાદ કોર્ટ પર ઉતર્યો નથી. આ પછી તેના ઘૂંટણની બે સર્જરી થઈ છે. તે આ વર્ષે જૂલાઈમાં ઑલ ઈંગ્લેન્ડ ક્લબમાં સેન્ટર કોર્ટના 100 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયો હતો.

આ સાથે જ એક મહિનાની અંદર ટેનિસના બે દિગ્ગજ ખેલાડીઓના સંન્યાસથી એક યુગનું સમાપન થઈ જશે. યુએસ ઓપનના ત્રીજા તબક્કામાં હાર બાદ અમેરિકી ખેલાડી સેરેના વિલિયમ્સે પણ રેકેટ સાઈડમાં મુકી દીધું હતું. આ બન્નેએ લગભગ એક સાથે જ કરિયરની શરૂઆત કરી હતી. સેરેનાએ પહેલું ગ્રાન્ડસ્લેમ 1998માં તો ફેડરરે 1999માં રમ્યું હતું. બન્નેના નામે સિંગલ્સમાં (ફેડરર 20, સેરેના 43) 43 ગ્રાન્ડસ્લેમ છે.

- Advertisement -

❤️ pic.twitter.com/YxtVWrlXIF

— Roger Federer (@rogerfederer) September 15, 2022

ફેડરરે કહ્યું કે હું 41 વર્ષનો થઈ ગયો છું. મેં 24 વર્ષમાં 1500થી વધુ મેચ રમી છે. ટેનિસ જગતમાં મારી સાથે પહેલાંથી ઘણો જ ઉદારતાથી વ્યવહાર કરવામાં આવ્યો છે. ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે આ 24 વર્ષ માત્ર 24 કલાકમાં જ પૂર્ણ થઈ ગયા છે. આ એક એવો અનુભવ છે જેમાં મેં મારી આખી જિંદગી જીવી લીધી છે.

ફેડરર 2018માં છઠ્ઠીવાર ઑસ્ટ્રેલિયન ઓપન જીતી 20 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો હતો. આ પછી તે કોઈ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નથી. હવે તે સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલે રાફેલ નડાલ (22) અને નોવાક જોકોવિચ (21) બાદ ત્રીજા ક્રમે છે

To my tennis family and beyond,

With Love,
Roger pic.twitter.com/1UISwK1NIN

— Roger Federer (@rogerfederer) September 15, 2022

ઉલ્લેખનીય છે કે ફેડરર 237 સપ્તાહ સુધી સતત નંબર વન ખેલાડી તરીકે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે પોતાના કરિયરમાં કુલ 103 ટ્રોફીઓજીતી છે. 2009માં વિમ્બલ્ડન જીતી તેણે સમ્પ્રાસના સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાનો રેકોર્ડ તોડ્યો છે. ફેડરર 1251 જીત સાથે ટૂર લેવલ પર સૌથી વધુ જીતમાં જીમી કોનર્સ બાદ બીજો ખેલાડી છે.

ફેડરરના સંન્યાસ બાદ સચિન તેંડુલકર, રાફેલ નડાલ, કાર્લોસ અલ્કારેઝ, જસપ્રિત બુમરાહ સહિતના ખેલાડીઓએ તેને આગળના સુવર્ણ ભવિષ્ય બદલ શુભકામના પાઠવી હતી.

You Might Also Like

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

TAGGED: LaverCup, retirement, RogerFederer, TENNIS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ BRTS બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે જાનહાની ટળી
Next Article વડાપ્રધાન મોદી SCO સમિટમાં ભાગ લેવા પહોંચ્યા સમરકંદ, રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિઓને મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?