ધો.9 અને 10માં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ સહાયકની કુલ 3517 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.. કુલ 1200 જેટલી શાળાઓમાં આ ભરતી કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગે ભરતીની જાહેરાત કરી છે. ધો.9 અને 10માં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ સહાયકની કુલ 3517 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.. કુલ 1200 જેટલી શાળાઓમાં આ ભરતી કરવામાં આવશે. આ 1200 શાળાઓ પૈકી 2317 ગ્રાન્ટેડ શાળાઓ છે..
- Advertisement -
જે ગ્રાન્ટેડ શાળાઓમાં આ ભરતી હાથ ધરવામાં આવનાર છે…તેમાં ગુજરાતી માધ્યમન4 2258 શાળાઓ છે જ્યારે અંગ્રેજી માધ્યમની 56 શાળાઓ છે. અને હિન્દી માધ્યમની 3 શાળાઓનો સમાવેશ થાય ચજે.. સરકારી શાળાઓની વાત કરીએ તો ગુજરાતની માધ્યમની 1196 જેટલી સરકારી શાળાઓ અંગ્રેજી માધ્યમની 4 શાળાઓમાં ભરતી કરવામાં આવશે.
અરજી કરવા માંગતા ઉમેદવારો 24 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
- Advertisement -