કાર ઉપર બેસી રીલ્સ બનાવનાર ચાર કોલેજિયન છાત્રો સહિત પાંચની ધરપકડ
સોશિયલ મીડિયાની ઘેલછાએ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધા વિડીયોમાં દેખાતા કાર નંબર…
સૌરાષ્ટ્ર યુનિ.માં 19 જાન્યુઆરીથી B.A, B.Com સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની પરીક્ષા
ખાસ-ખબર સંવાદદાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 19 જાન્યુઆરીથી સ્નાતકના સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની…
માંગરોળ પોલીસ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગુડ ટચ-બેડ ટચ તેમજ ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા ભરમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરુ કરવામાં…
અમેરિકામાં સ્કૂલમાં ભણતાં 17 વર્ષના કિશોરે સાથી વિદ્યાર્થીઓ પર ગોળીઓ વરસાવી: 1નું મોત, 5 ઘાયલ
હુમલાને અંજામ આપ્યા બાદ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી એક…
જૂનાગઢમાં રાજયપાલના હસ્તે 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
હેલિપેડ ખાતે રાજ્યપાલનું સ્વાગત કરાયું ખાસ ખબર સંવાદદાતા જૂનાગઢ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય…
યુકે ભણવા જતાં વિદ્યાર્થીઓ માટે લાગુ થયો કડક નિયમ: હવેથી વિદ્યાર્થીઓ તેમના પરિવારને લાવી શકશે નહીં
વિદેશ ભણવા જવાનું વિચારી રહેલા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.…
વિદ્યાર્થીઓ માટે યુનિ.માં AC લાઇબ્રેરી બનશે
ઓડિટોરિયમમાં હશે 900ની બેઠક ક્ષમતા યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન વાતાનુકૂલિત લાઈબ્રેરી…
જૂનાગઢ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મેંદરડાના વિદ્યાર્થીઓ ઝળક્યા
ખાસ-ખબર સંવાદદાતા જુનાગઢ ખાતે જીલ્લા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન થયેલ હતું. જેમાં…
વેરાવળ એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતતાનો સંદેશ આપી રેલી યોજી
ખાસ-ખબર સંવાદદાતા ગીર સોમનાથના વેરાવળ એસ.ટી. ડેપો ખાતે " શુભ યાત્રા સ્વચ્છ…
M.Philમાં એડમિશન ન લેવા UGCએ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને આપી ચેતવણી
UGCએ તમામ વિષયને લગતી સત્તાવાર માહિતી ઓફિશિયલ વેબસાઈટ ugc.gov.in પર મૂકી ખાસ-ખબર…

