By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    8 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    9 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    8 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    9 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તંત્રની મતદાર સુધારણા ઝુંબેશ: 20 એપ્રિલ સુધી મતદાર યાદીમાં ફેરફાર કરાવી શકાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તંત્રની મતદાર સુધારણા ઝુંબેશ: 20 એપ્રિલ સુધી મતદાર યાદીમાં ફેરફાર કરાવી શકાશે
ગુજરાતરાજકોટ

તંત્રની મતદાર સુધારણા ઝુંબેશ: 20 એપ્રિલ સુધી મતદાર યાદીમાં ફેરફાર કરાવી શકાશે

Khaskhabar Editor
Last updated: 2023/04/07 at 2:24 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.20/04/2023 સુધી જાહે2 કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી. મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો મતદારયાદીમાં નવા નામોની નોંધણી કે સુધારા વધારા કરી શકે છે. ચૂંટણી પંચના નવા સુધારા મુજબ જે નાગરિક 1લી ઓકટોબર, 2023 સુધીમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતાં હોય તો તેઓ મતદારયાદીમાં નોંધણી માટે અરજી કરી શકે છે. રાજકોટ જિલ્લામાં તા.01/04/2023ના રોજ પ્રસિધ્ધ થયેલ મતદારયાદી મુજબ રાજકોટ પૂર્વમાં 296 મતદાન મથકો ઉપર 1,55,957 પુરુષ મતદાર, 1,39,972 સ્ત્રી મતદાર,2 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,95,931 મતદારો, રાજકોટ પશ્ચિમમાં 308 મતદાન મથકો ઉપર 1,79,054 પુરુષ મતદાર, 1,73,519 સ્ત્રી મતદાર, 6 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 3,52,579 મતદારો, રાજકોટ દક્ષિણમાં 228 મતદાન મથકો ઉપર 1,32,085 પુરુષ મતદાર, 1 ,24,340 સ્ત્રી મતદાર, 4 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,56,429 મતદારો, રાજકોટ ગ્રામ્યમાં 379 મતદાન મથકો ઉપર 1,92,302 પુરુષ મતદાર, 1,73,322 સ્ત્રી મતદાર, 8 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 3,65,632 મતદારો, જસદણમાં 261 મતદાન મથકો ઉપર 1,33,658 પુરુષ મતદાર, 1,22,110 સ્ત્રી મતદાર સહિત કુલ 2,55,768 મતદારો, ગોંડલમાં 236 મતદાન મથકો ઉપર 1,17,859 પુરુષ મતદાર, 1,09,598 સ્ત્રી મતદાર, 8 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,27,465 મતદારો, જેતપુરમાં 300 મતદાન મથકો ઉપર 1,42,897 પુરુષ મતદાર, 1,31,148 સ્ત્રી મતદાર, 4 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 2,74,049 મતદારો, ધોરાજીમાં 272 મતદાન મથકો ઉપર 1,38,098 પુરુષ મતદાર, 1,28,864 સ્ત્રી મતદાર સહિત કુલ 2,66,962 મતદારો સહિત રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભા વિસ્તારનાં 2253 મતદાન મથકો ઉપર કુલ 22,94,815 મતદારો નોંધાયેલ છે. આ મતદારોમાં 11,91,910 પુરૂષો તથા 11,02,873 સ્ત્રીઓ નોંધાયેલ છે.

આ ડોક્યુમેન્ટ જરૂરી
રાજકોટ જિલ્લાના તમામ યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો તથા જાહેરજનતાને મતદારયાદીના આ કાર્યક્રમનો મહતમ લાભ લેવા માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ અનુરોધ કર્યો છે. નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં.6, ઓવરસીઝ મતદારો માટે ફોર્મ નં. 6-અ, ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરાવવા માટે ફોર્મ નં. 6-બ, મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં.7, ચૂંટણી કાર્ડમાં નામ, જન્મ તારીખ, ફોટો, સરનામું વિગેરે સુઘારા માટે / ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ માટે / સ્થાળાંતરના કિસ્સામાં / ઙૂઉ ફલેટ કરવા માટે ફોર્મ નં.8 ભરવાનું રહેશે.

- Advertisement -

You Might Also Like

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે

TAGGED: RAJKOTDISTRICT, VOTER, voterlist
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની સિવિલમાં શરૂ થશે ઈમરજન્સી મેડિસીન
Next Article ઓનલાઈન છેતરપીંડી માટેની વિશ્વની સૌથી મોટી વેબસાઈટ Genesis Market સીઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?