આવતીકાલે તા. ૨૨-૦૮-૨૦૨૧ને રવિવારના રોજ ‘રક્ષાબંધન’ના દિવસે રાજકોટ શહેરમાં કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી છે.
રવિવારે રક્ષાબંધને શહેરના તમામ વેક્સીનેશન સ્થળોએ કોવિડ રસી આપવાની કામગીરી બંધ રહેશે
You Might Also Like
Follow US
Find US on Social Medias