
- Advertisement -
કર્ણાટકની સીની સેટ્ટી 31 સ્પર્ધકોને હરાવીને ફેમિના મિસ ઇન્ડિયા 2022નો ખિતાબ પોતાના નામે કર્યો.

સીની સેટ્ટી ઓરેન્જ સ્લિંગ પાર્ટીવેર ડ્રેસ અને ઓપન હેરમાં એકદમ બોલ્ડ પોઝ આપતા નજરે પડે છે.
- Advertisement -

ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ અને ન્યુડ મેકઅપ સાથે પોની ટેઇલમાં એકદમ પ્રોફેશનલ લાગી રહી છે.

યેલો સ્કર્ટ અને વાઇટ ટોપમાં કોલેજીયન લુક સાથે બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.


પોર્ટફોલિઓ ફોટોશુટમાં ક્લોઝપ પોઝમાં પણ બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે.



