By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    31 minutes ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    1 day ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 hour ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હડતાળનો બીજો દિવસ : રાજકોટના સિનિયર તબીબો પણ જોડાયા,આરોગ્ય સેવા ખોરવાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હડતાળનો બીજો દિવસ : રાજકોટના સિનિયર તબીબો પણ જોડાયા,આરોગ્ય સેવા ખોરવાઈ
રાજકોટ

હડતાળનો બીજો દિવસ : રાજકોટના સિનિયર તબીબો પણ જોડાયા,આરોગ્ય સેવા ખોરવાઈ

Khaskhabar Editor
Last updated: 2022/04/05 at 4:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE
  • રામધૂન બોલાવી ‘છેતરપિંડી બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા

  • રાજકોટ જિલ્લામાં 350 સિનિયર તબીબો સહિત રાજ્યના 10 હજાર તબીબો હડતાળ પર ઉતર્યા છે

રાજ્યભરના સરકારી સિનિયર ડોક્ટરની હડતાળનો આજે હડતાળનો બીજો દિવસ છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ કોલેજના પટાંગણમાં સિનિયર ડોક્ટરો દ્વારા રામધૂન બોલાવી ‘છેતરપિંડી બંધ કરો’ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તમામ તબીબો હડતાળ પર ઉતરી જતાં આરોગ્ય સેવાઓ ખોરંભે ચડી છે. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ મુદ્દે રાજકોટ મેડિકલ કોલેજના સિનિયર તબીબે જણાવ્યું હતું કે, આજથી અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છીએ. રાજકોટ જિલ્લાના 350 તબીબો હડતાળ પર ઉતર્યા છે. સરકાર અમારી તમામ માગણીઓ સ્વીકારી ન લે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખીશું. ઉચ્ચ પગારધોરણ, એડોપ્ટ સેવા નિયમિત કરવી, સેવા સદન કરવી, પ્રમોશન આપવું સહિતની અમારી માગણીઓ છે.

Contents
રામધૂન બોલાવી ‘છેતરપિંડી બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા રાજકોટ જિલ્લામાં 350 સિનિયર તબીબો સહિત રાજ્યના 10 હજાર તબીબો હડતાળ પર ઉતર્યા છે

વર્ષ 2012થી અમારી માંગણી સંતોષવામાં આવી નથી. વર્ષ 2016થી ખાનગી પ્રેક્ટિસ એલાઉન્સ પણ અમને આપવામાં આવ્યું નથી. ત્યારે સરકાર દ્વારા અમારી પડતર માગણી સંતોષવામાં આવે નહીંતર આગામી દિવસોમાં પણ અમારી હડતાળ યથાવત્ રહેશે.સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવાઓ પર અસર જોવા મળી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અને જિલ્લાની હોસ્પિટલ સહિત કુલ 330 જેટલા ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે આજરોજ સિનિયર ડોક્ટરો સિવાયના તબીબો ફરજ પર હાજર હોવાના કારણે ઈમરજન્સી વિભાગ અને ઓપીડી વિભાગ કાર્યરત છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

રાજકોટમાં ત્રિપાંખ સાધુ સમાજ સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવશે

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેશ પટેલ પર ભાજપના જ પૂર્વ મંત્રીએ નોટોનો વરસાદ કર્યો
Next Article કીર્તિદાન ગઢવી : રગરગમાં સૂર, કણકણમાં તાલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થમાંથી બી-ગ્રેડ ઈંધણ બનાવતા બે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 27 seconds ago
રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ
માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત
ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી
85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
રાજકોટમાં ત્રિપાંખ સાધુ સમાજ સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

રાજકોટમાં ત્રિપાંખ સાધુ સમાજ સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?