By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    9 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    9 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    9 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    9 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    9 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં દસ્તાવેજો સાથે ચેડાં કરવાના કેસમાં સીટની રચના, છ ટીમો દોડાવાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં દસ્તાવેજો સાથે ચેડાં કરવાના કેસમાં સીટની રચના, છ ટીમો દોડાવાઈ
રાજકોટ

રાજકોટમાં દસ્તાવેજો સાથે ચેડાં કરવાના કેસમાં સીટની રચના, છ ટીમો દોડાવાઈ

Khaskhabar Editor
Last updated: 2024/12/13 at 5:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

હર્ષ સોનીના ફ્લેટમાંથી સ્ટેમ્પ, મશીન,CPU કબજે: જયદીપ ચાર દિવસના રિમાન્ડ પર
ડીસીપીના સુપરવિઝન હેઠળ પ્રનગર સેક્ધડ પીઆઇ તમામ કામગીરી સંભાળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી-ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા એક શખ્સ સહિતના બે જણા સાથે મળી પૂર્વયોજીત કાવત્રુ રચી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956થી 1972ની સાલના 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હાલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર સહિત 3 સામે ફરિયાદ નોંધી સુપરવાઇઝર જયદિપ ઝાલાની ધરપકડ કરી બાકીના બંને શખસોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જૂના દસ્તાવેજોનો નાશ કરી કોમ્પ્યુટરમાં રહેલી કોપીમાં મિલ્કતના સ્થળ અને નામો ફેરવી ખોટા દસ્તાવેજોના આધારે જે તે જુનીપુરાણી મિલ્કતો-જમીનો વેંચી મારવાનું જબરૂ કાવત્રુ ઘડયાનું સામે આવ્યું છે પ્રદ્યુમનનગર પોલીસે હર્ષ સોનીના ફલેટમાંથી બોગસ દસ્તાવેજો, મશીન, સિપિયું સહિતની સામગ્રી કબ્જે કરી જયદીપના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે આ કેસમાં ડીસીપીના સુપરવિઝન હેઠળ સીટની રચના કરવામાં આવી છે તેમજ આરોપીઓને પકડવા જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશનની બે બે ટીમ મળી છ ટીમો બનાવવામાં આવી છે. રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજ બજાવતા અતુલભાઈ મધુભાઈ દેસાઈએ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરાર આધારિત કામ કરતા ત્રણ કર્મચારીઓ હર્ષ સાહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશાન ડી. ચાવડા (વકીલ) સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 465, 467, 468, 471, 477, 447, 120-બી તેમજ 34 મુજબ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15 મહિનામાં ત્રણ કર્મચારીઓએ કાવતરૂ રચી હસ્ત લીખીત દસ્તાવેજોના ડેટા ડિલીટ કરી 17 બોગસ દસ્તાવેજો બનાવી સાચા ઠેરવવા કૃત્ય આચરી સ્કેનીંગ કોમ્પ્યુટરમાં ખોટા દસ્તાવેજો ચડાવી સરકારી દસ્તાવેજોનો નાશ કરી નાખ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી દરમિયાન આ અંગે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે,સવારે પ્ર.નગર પીઆઈ ઝણકાત સહિતે ત્રણ પૈકી હર્ષ સોની જે બીલખા પ્લાઝામાં નવમાં માળે ફ્લેટમાં રહેતો હોય તે બંધ ફ્લેટની જડતી લેતા તેમાંથી નકલી દસ્તાવેજો બનાવવાનું છાપખાનું ઝડપાયું છે.

- Advertisement -

પોલીસે ફ્લેટમાંથી દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરી, સબ રજીસ્ટ્રાર કચેરીના સ્ટેમ્પ, સિલ્વર પેપર, ખોટા પેપર, પીસીયું સહિતની છ થેલા ભરીને સામગ્રી મળી આવતા પોલીસે ગુનાના કામે તમામ સાહિત્ય કબજે લીધું હતું આ ટોળકીએ કરોડો રૂપિયાની જમીનના બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની શંકાએ મૂળ સુધી પહોંચવા પોલીસ કમિશનર બ્રજેસ ઝાની સૂચનાથી ડીસીપી જગદીશ બાંગરવાના સુપરવિઝન હેઠળ સીટની રચના કરવામાં આવી છે જેમાં પ્રનગર સેક્ધડ પીઆઇ ડોબરિયા મુખ્ય અધિકારી રહેશે તેમજ આરોપીઓને પકડવા માટે ત્રણ પોલીસ સ્ટેશનની બે બે સહિત કુલ છ ટીમો બનાવવામાં આવી છે જેમાં કાગળિયાના જાણકાર કાબેલ રાઇટરોનો પણ સમાવેશ થાય છે.

કઈ કઈ જમીનના દસ્તાવેજોમાં કર્યા ચેડાં
મઘરવાડાની મિલ્કત વીરજી સવજીના નામની હતી જેમને કચરા ઉર્ફે કરશન સવાભાઇને દસ્તાવેજ કરી આપેલ હતો. જે દસ્તાવેજમાં ચેડા કરી વેચનાર તરીકે સરોજબેન રૂદ્રદત રાવલ (રહે. પ્રહલાદ પ્લોટ) અને ખરીદનાર મનહરલાલ નૌતમલાલ કોટેચા (રહે. બાન્દ્રા રોડ, મુંબઇ)ના નામનો કરી નાંખ્યો હતો.
મવડીમાં આવેલ ખેતીની જમીનનો દસ્તાવેજ રવજી હિરાના નામનો છે તે ગોંડલના બંધીયા ગામના બહાદુર સિપાઇ નામનો કરી નાખ્યો હતો.
કાલાવડ રોડ આવેલ જુના સર્વે નં. 449ની જમીનના પ્લોટ નં. 40માં લક્ષ્મણભાઇ વેલજીભાઇ (રહે. મનહર પ્લોટ, શેરી નં.10)નો દસ્તાવેજ હતો તેમાં ચેડા કરી દેવેન્દ્ર કાંતલિાલ સંઘવી (રહે. રાજકોટ)નો કરી નાખ્યો હતો.
જામનગર રોડ પર આવેલ 514 પૈકીના પ્લોટ નં.1માં સુશીલાબેન ગીરધરલાલ (રહે. રાજકોટ)ના નામના દસ્તાવેજ સાથે ચેડા કરી સુરેશ દેવજી પરમાર (રહે. અમરનગર, રાજકોટ)ના નામનો કરી નાખ્યો હતો.
રૈયાના સર્વે નં. 14ના પ્લોટ નં. 18ની જમીનનો દસ્તાવેજ કરશનભાઇ હરીયાભાઇ અસ્વાર (રહે. રાજકોટ)ના નામનો છે તેમાં પણ ચેડા કરી દસ્તાવેજ બદલાવાનો પ્રયાસ થયેલ હતો.
વોર્ડ નં.6 માં ભકિતનગર ટ્રાફીક સર્કલથી મનહર પ્લોટવાળા રસ્તે આવેલ દસ્તાવેજ નાગરીક સહકારી બેન્ક લી.નામનો હતો તેમાં ચેડા કરી કરશન હરીયા અસ્વારના નામનો કરી નાખ્યો હતો.
માધાપરમાં આવેલ મિલકતનાં દસ્તાવેજોમાં ગુલાબચંદ છગનલાલનું નામ હતું જેમાં ચેડા કરી જયસુખ નાનજી જોગીના નામનો દસ્તાવેજ બનાવી નાખ્યો હતો.
જીયાણાની મિલકતમાં દસ્તાવેજ શીવા પાંચાના નામનો હતો જેમાં ચેડા કરી જયસુખ નાનજી જોગીનાં નામનો બનાવી નાખ્યો હતો.
રામપરામાં આવેલ મિલકતમાં કાના રામભાઈના નામનો દસ્તાવેજ હતો જેમાં ચેડા કરી ઉસ્માન ઈબ્રાહીમ કચરા (રહે.નહેરૂનગર) ના નામનો કરી નાખ્યો હતો.
માંડા ડુંગરમાં આવેલ ઔદ્યોગીક એરીયા પાસે સ.નં.157/21 જમીન 3=15 એકરમાં શાંતીલાલ ખોડા, નારણ ખોડા, ધનજી ખોડાના નામનો દસ્તાવેજ હતો જેમાં ચેડા કરી રસુલ નરશી રહે.વાગણા ના નામનો બનાવી નાખ્યો હતો.
રૈયાનાં સર્વેનં.25 પ્લોટ નં.1/બીની જમીનમાં ગીરધરલાલ અમરશીભાઈના નામનો દસ્તાવેજ હતો જેમાં ચેડા કરી રમેશ પુરૂષોતમ મોદી રહે.મુંબઈનાં નામનો બનાવી નાખ્યો હતો.
રાજકોટનાં સર્વે નં.66 પૈકીની જમીન 10 એકરમાં દસ્તાવેજ ભગવાનજી ચુનીલાલના નામનો હતો તેમાં ચેડા કરી રણછોડ રાઘવજી પપડસાળા રહે.હેમાળનાં નામનો બનાવી નાખ્યો હતો.
રાજકોટના સર્વે નં.66 ની ખેડવાણ જમીન 4 એકર 17 ગુઠા જે પ્રમુખભાઈ રવજીભાઈનાં નામનો હતો તેમાં ચેડા કરી રણછોડ રાઘવજી પપડસાળા રહે.હેમાળનાં નામનો દસ્તાવેજ કરી નાખ્યો હતો.
રાજકોટના સર્વે નં.66 પૈકીની 8 એકર જમીનમાં પણ ખોટા દસ્તાવેજ બનાવી પપડસાળા રણચોડ રાઘવજીના નામનો દસ્તાવેજ કરી નાખ્યો હતો.
રૈયાનાં સર્વે નંબર 25 માં પ્લોટ નં.1 બીમાં રામજી સવજી, હેમકુંવરબેન દામજીનાં નામની મિલકત હતી તેમાં ચેડા કરી રમેશ પુરૂષોતમ મોદીના નામનો દસ્તાવેજ બનાવી નાખ્યો હતો.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભક્તિનગર સર્કલએ દુકાને આતંક મચાવનાર શખ્સની ધરપકડ
Next Article વેરાવળમાં ચાલતી પશુઓને પકડવાની કામગીરીને પગલે પાંજરાપોળ હાઉસફુલ થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?