By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    24 hours ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    2 days ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…
    3 minutes ago
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    21 hours ago
    યુદ્ધનો અંત નજીક!
    22 hours ago
    બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
    22 hours ago
    યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    22 hours ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    1 day ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    2 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    2 days ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    24 hours ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    6 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    7 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર – કચ્છ ‘ચેરાપૂંજી’ બન્યા! દેશભરમાં સૌથી વધુ વરસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સૌરાષ્ટ્ર – કચ્છ ‘ચેરાપૂંજી’ બન્યા! દેશભરમાં સૌથી વધુ વરસાદ
રાષ્ટ્રીય

સૌરાષ્ટ્ર – કચ્છ ‘ચેરાપૂંજી’ બન્યા! દેશભરમાં સૌથી વધુ વરસાદ

Khaskhabar Editor
Last updated: 2024/10/04 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વિદાય લેનારા ચોમાસાના ‘સાયલન્ટ ફીચર્સ’ હવામાન વિભાગે જાહેર કર્યો

બંગાળની ખાડીમાં સતત હલચલ તથા મોટાભાગની સીસ્ટમોની ઉતર પશ્ચિમ તરફ ગતિથી ગુજરાત – રાજસ્થાન ધમરોળાયા
દેશના તમામ સબ ડીવીઝનોમાં સરેરાશ કરતાં 75 ટકા વધુ વરસાદ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ મોખરે
અતિભારે વરસાદની 66 ઘટના સાથે ગુજરાત દેશભરમાં ટોપ પર; ગત વર્ષ કરતાં સંખ્યા ડબલ થઈ ગઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ગુજરાતમાંથી નૈઋત્ય ચોમાસુ પાછુ ખેંચાઈ ગયાનું હવામાન વિભાગે જાહેર કર્યુ છે ચાલુ વર્ષે રાજયને ધમરોળનારા મેઘરાજાએ સરેરાશ કરતા 8 ટકા વધુ વરસાદ વરસાવ્યો છે.
વિદાય પામેલા નૈઋત્ય ચોમાસાના મુખ્ય પાસાઓ વિશે હવામાન વિભાગે રીપોર્ટ જારી કર્યો છે. તેમાં એમ કહેવાયું છે કે ગુજરાતે સીઝન દરમ્યાન 66 દિવસ અતિભારે વરસાદના બનાવોનો અનુભવ કર્યો હતો. જે દરમ્યાન શહેર કે તાલુકામાં ચોવીસ કલાકનો વરસાદ 204 મીમી છે. 8 ઈંચ કરતા વધુ રહ્યો હતો. સમગ્ર ભારતમાં અતિભારે વરસાદના દિવસોની સંખ્યા 300 નોંધાઈ છે તે દ્રષ્ટિએ તેમાંથી અતિભારે વરસાદની 20 ટકા ઘટના માત્ર ગુજરાતમાં જ નોંધાઈ હતી.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે અતિભારે વરસાદના દિવસે નહીં પણ ઘટનાઓને ગણતરીમાં લેવાય છે. એક જ દિવસમાં આથી વધુ ઘટનાઓ પણ બની હતી.
દેશના તમામ સબ ડીવીઝનોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ સરેરાશ કરતા 75 ટકા વરસાદ નોંધાયો હતો.બીજા ક્રમે પશ્ર્ચિમ રાજસ્થાનમાં સરેરાશ કરતાં 72 ટકા તથા પૂર્વીય રાજસ્થાન સરેરાશ કરતાં 47 ટકા વધુ વરસાદ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું.રીપોર્ટમાં એમ દર્શાવાયું છે કે જુલાઈ માસમાં અતિભારે વરસાદની 12 ઘટના બની તે મોટાભાગે સૌરાષ્ટ્રમાં હતી. ઓગસ્ટમાં આવી 50 ઘટના કચ્છ-સૌરાષ્ટ્ર તથા મધ્ય-દક્ષિણ ગુજરાતમાં બની હતી. સપ્ટેમ્બરમાં આવી ચાર ઘટના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નોંધાઈ હતી. ગુજરાત સિવાય અતિ ભારે વરસાદના સૌથી વધુ 37 ઘટનાક્રમ મહારાષ્ટ્રમાં તેલંગાણામાં 27 તથા ત્યારબાદ ઉતરપ્રદેશ-કર્ણાટકમાં 21-21 ઘટના હતી.

ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગત વર્ષે 2023 માં અતિભારે વરસાદની 30 ઘટના હતી તે આ વખતે 66 થતા ડબલ કરતા વધી ગઈ છે.ગુજરાત હવામાન વિભાગના વડા અશોકકુમાર દાસે કહ્યું કે, અતિભારે વરસાદ વરસવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. સરેરાશ કરતાં વધુ વરસાદ ધરાવતા રાજયોમાં ગુજરાત મોખરે છે. આ વર્ષે બંગાળની ખાડી સતત રૌદ્ર સ્વરૂપ પકડતી રહી હતી. લો-પ્રેસરની 14 અને ડીપ્રેસનની 14 સીસ્ટમ બની હતી તે મોટાભાગે ઉતર પશ્ર્ચિમ દિશામાં આગળ ધપતા ગુજરાત અને રાજસ્થાન ઝપટે ચડતા રહ્યા છે. આ વર્ષે ચોમાસું રેખા પણ નોર્મલ કરતાં દક્ષિણ તરફ ઝુકેલી રહી હતી. પરીણામે મધ્ય ભારત ક્ષેત્રમાં પ્રભાવ પડયો હતો. આ દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી તાંડવ સર્જાયુ હતું. જુલાઈમાં દેવભુમિ દ્વારકા તથા પોરબંદર જળબંબાકાર બનતા હતા. જયારે ઓગસ્ટમાં જુનાગઢ ગીર સોમનાથનો વારો નીકળ્યો હતો સપ્ટેમ્બરમાં વડોદરા, અમદાવાદ તથા સુરત જેવા શહેરોમાં આ સ્થિતિ સર્જાઈ હતી. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ગુજરાતમાં સરેરાશથી 138 ટકા વધુ છે જે છેલ્લા એક કલાકનો સૌથી વધુ છે.કચ્છમાં સરેરાશથી 185 ટકા, સૌરાષ્ટ્રમાં 148 ટકા, દક્ષિણ ગુજરાતમાં 141 ટકા, મધ્ય ગુજરાતમાં 133 ટકા તથા ઉતર ગુજરાતમાં 115 ટકા થયો છે.

- Advertisement -

You Might Also Like

મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…

TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ

યુદ્ધનો અંત નજીક!

બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી

યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર

TAGGED: Highest rainfall
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકારે શરૂ કરી ‘PM ઈન્ટર્નશિપ’ સ્કીમ યુવાનોને દર મહિને રૂા. 5000 મળશે
Next Article પૂણેમાં મહિલા પર સામુહિક દુષ્કર્મ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા
પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે
AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો
ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે સંસદમાં ઘમસાણ, અમિત શાહે કહ્યું- વિપક્ષને વિરોધ જ કરવો છે…

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાષ્ટ્રીય

TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

યુદ્ધનો અંત નજીક!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?