By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 hour ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    20 minutes ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    33 minutes ago
    કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી
    59 minutes ago
    પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
    1 hour ago
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા ’વર્લ્ડ સ્પેસ વીક’ ના ભાગ રૂપે ”સુપર સન્ડે”ની ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા ’વર્લ્ડ સ્પેસ વીક’ ના ભાગ રૂપે ”સુપર સન્ડે”ની ઉજવણી
રાજકોટ

રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા ’વર્લ્ડ સ્પેસ વીક’ ના ભાગ રૂપે ”સુપર સન્ડે”ની ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2023/10/06 at 1:13 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 8 ઓકટોબરે ‘‘સુપર સન્ડે’’ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. આજ સુધીમાં આ સેન્ટરની 1,40,000થી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) અને સાયન્સ સીટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાનારા ભારતના સૌથી મોટા ‘વર્લ્ડ સ્પેસ વીક’ની ઉજવણીના ભાગરૂપે રવિવારે તા. 08/10/2023ના રોજ ‘સુપર સન્ડે’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, ગુજરાતમાં પાટણ, ભાવનગર અને ભુજ જેવા રિજિયોનલ સાયન્સ સેન્ટર અને તમામ લોકવિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -

દર વર્ષે 4 થી 10 ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણીની વર્ષ 2023ની થીમ ‘સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા’ છે. 4 ઓક્ટોબર 1957માં સૌ પ્રથમ વાર માનવ નિર્મિત ઉપગ્રહ ”સ્પૂતનિક 1’ને અવકાશમાં તરતો મૂકાવાની અને 10 ઓક્ટોબર 1967માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ પર થયેલા હસ્તાક્ષરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

‘સુપર સન્ડે – વર્લ્ડ સ્પેસ વીક’ ની ઉજવણી દરમ્યાન સવારના ભાગમાં ISRO ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ગગનયાન’ પર સવારે 10:00 થી 01:00 દરમ્યાન એક્સપર્ટ ટોક યોજાશે. સાંજે 06:00 થી 07:00 દરમ્યાન 6 વર્ષથી નાના બાળકો માટે સ્પેસ થીમ પર આધારિત ”સ્પેસ પરેડ” – ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, ”પેપર રોકેટ ફ્લાઈન્ગ”, ”પેપર પ્લેન મેકિંગ” તથા સાંજે ‘આકાશ દર્શન’ જેવા કાર્યક્રમો પણ યોજાશે. આ બધી જ પ્રવૃત્તિઓમાં સેન્ટરની એન્ટ્રી ફી અને પાર્કિંગ ફી જે તે દિવસના નિયત દર મુજબ ચુકવીને કોઈ પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પેસ એન્થુઝિઆસ્ટ અને સામાન્ય લોકો વિના મુલ્યે ભાગ લઇ શકે છે. આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઇચ્છુક મુલાકાતીઓએ ગૂગલ ફોર્મ bit.ly/RegWSW2023 પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે, આ ઉપરાંત શુક્રવાર તથા શનિવારે ‘પેપર રોકેટ ફલાઈગ’, રોજ સાંજે ‘સ્પેસ મુવી શો’, ‘પેપર પ્લેન મેકિંગ’ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે, જેમાં રાજકોટના વિજ્ઞાનપ્રેમી નાગરિકોને સહભાગી થવા પ્રોનુકટ ડાયરેકટર સુમીત વ્યાસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

 

You Might Also Like

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

જંગલેશ્ર્વર ડિમોલિશનને 75 દિવસ થયા પરંતુ હજુ સુધી રોડ ન બન્યો!

35,00,000 વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત આશ્રયસ્થાન

TAGGED: Rajkot, REGIONALSCIENCECENTER, SuperSunday, WorldSpaceWeek
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના નાટ્યકાર નિર્લોક પરમારને રાજ્ય સરકારનો ‘‘કલા ગૌરવ પુરસ્કાર’’ એનાયત
Next Article 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ: જાણો કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી
કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર
નોકરી, પૈસા અને પ્રગતિ… જાણો કઈ રાશિના જાતકો માટે શનિ જયંતિ થઇ સહજે છે લાભ દાયક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?