By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    49 minutes ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 hour ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    1 hour ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    2 hours ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    56 minutes ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજસ્થાન હવે ક્વોલિફાયર-2માં 24 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > રાજસ્થાન હવે ક્વોલિફાયર-2માં 24 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે
સ્પોર્ટ્સ

રાજસ્થાન હવે ક્વોલિફાયર-2માં 24 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે

Khaskhabar Editor
Last updated: 2024/05/23 at 2:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

17 વર્ષથી ખિતાબની રાહ જોઈ રહેલી બેંગલુરુ બહાર અશ્વિન પ્લેયર ઓફ ધ મેચ: વિરાટે આઇપીએલમાં 8000 રન પૂરા કર્યા

IPL એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 4 વિકેટથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે. રાજસ્થાન હવે ક્વોલિફાયર-2માં 24 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે, મેચ ચેન્નાઈમાં રમાશે.

- Advertisement -

બુધવારે અમદાવાદમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બેંગલુરુએ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રોવમેન પોવેલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. આર. અશ્વિન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી.

ખેલાડીઓનું પ્રદર્શન: જયસ્વાલ-પરાગની મહત્વની ઈનિંગ્સ :
આરસીબી તરફથી અવેશે 3 વિકેટ, રજત પાટીદારે 34 રન અને વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા. આ ઇનિંગ સાથે કોહલીએ આ લીગમાં 8 હજાર રન પણ પૂરા કર્યા. તે લીગનો ટોપ સ્કોરર છે. અવેશ ખાને 3 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિનને 2 સફળતા મળી.

RR તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. રેયાન પરાગ 36 રન બનાવીને આઉટ થયો હતો અને શિમરોન હેટમાયર 26 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. કેમરન ગ્રીન, કર્ણ શર્મા અને લોકી ફર્ગ્યુસનને એક-એક વિકેટ મળી હતી.

- Advertisement -

બેંગલુરુની હારના કારણો :
ઇન-ફોર્મ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યા નહોતા : RCBની ઈનિંગમાં ટીમ તરફથી એક પણ ફિફ્ટી આવી ન હતી કે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 17 રન, વિરાટ કોહલી 33 અને રજત પાટીદાર 34 રન બનાવીને આઉટ થયા હતા. ધીમી બેટિંગ, સ્કોર 180 સુધી પણ ન પહોંચ્યો.

બેંગલુરુના બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી. ટોચના-3 બેટ્સમેનોએ 140થી ઓછા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. ટીમે 14મી ઓવરમાં 100 રનનો આંકડો હાંસલ કર્યો હતો. જેના કારણે બેંગલુરુની ટીમ પ્રથમ દાવમાં માત્ર 172 રન જ બનાવી શકી હતી.

પાવરપ્લેમાં બે કેચ છોડ્યા, 172 રનના સરેરાશ સ્કોરનો બચાવ કરતી બેંગલુરુની ફિલ્ડિંગ પણ પ્રથમ 5 ઓવરમાં કોઈ વિકેટ ન હતી. ટીમે પાવરપ્લેમાં રાજસ્થાનના બંને ઓપનરોના કેચ છોડ્યા હતા. આવી સ્થિતિમાં પાવર પ્લેમાં દબાણ સર્જાઈ શક્યું ન હતું અને યશસ્વી-કેડમોરે 46 રનની ભાગીદારી કરી હતી. કાર્તિકે એક સમયે 112 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને 14 ઓવર પછી સ્કોર 115/4 હતો, પરંતુ બીજી જ ઓવરમાં દિનેશ કાર્તિકે રિયાન પરાગને રનઆઉટ કરવાની તક ગુમાવી દીધી હતી. આનો ફાયદો ઉઠાવતા પરાગે હેટમાયર સાથે 25 બોલમાં 45 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ રનનો પીછો સરળ બનાવ્યો હતો.

ટર્નિંગ પોઈન્ટ: આર અશ્વિનની ઓવર,
બેંગલુરુની ઈનિંગની 13મી ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ હતી. તેણે સતત બે બોલ પર બે વિકેટ ઝડપી હતી. અહીં અશ્વિને કેમરોન ગ્રીન અને ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યા હતા. મેક્સવેલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

You Might Also Like

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

TAGGED: CRICKET, IPL 2024, match
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેક્સિકોમાં રેલીમાં એકાએક તૂટ્યો મંચ, 9 લોકોનાં દટાઈ જતાં મોત, ચારે બાજુ અફરાતફરી
Next Article નદીમાં ડૂબી ગયેલા બાળકોને બચાવવા જતાં SDRFની બોટ પણ પલટી, 3 જવાનોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?