By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    53 minutes ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    2 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    3 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 hour ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચેન્નઈને પાંચ વિકેટે હરાવીને રાજસ્થાન ક્વૉલિફાયર-1માં પ્રવેશ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ચેન્નઈને પાંચ વિકેટે હરાવીને રાજસ્થાન ક્વૉલિફાયર-1માં પ્રવેશ્યું
સ્પોર્ટ્સ

ચેન્નઈને પાંચ વિકેટે હરાવીને રાજસ્થાન ક્વૉલિફાયર-1માં પ્રવેશ્યું

Khaskhabar Editor
Last updated: 2022/05/21 at 3:29 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

24મીએ કોલકાતામાં ક્વોલિફાયર વનમાં ગુજરાત વિ. રાજસ્થાન: અણનમ 40 રન ફટકારનાર અશ્ર્વિન મેન ઓફ ધ મેચ : મોઈન અલીની 93 રનની ઈનિંગ એળે ગઈ

Contents
મુંબઈ સામે દિલ્હી માટે આજે કરો યા મરોનો જંગઆઈપીએલ 2022ની લીગનાં છેલ્લા સપ્તાહની સૌથી જરૂરી અને રોમાંચક મેચ આજે સાંજે 7.30 કલાકે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે.મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર યોજાનારી આ મેચનું પરિણામ આવ્યા બાદ આ વર્ષે પ્લે ઑફ્ફમાં સ્થાન મેળવનારી ચાર ટીમોની તસવીર સ્પષ્ટ થઈ જશે. રિષભ પંતની કેપ્ટન્સી ધરાવતી દિલ્હી કેપિટલ્સ માટે પ્લે ઑફ્ફમાં સ્થાન પ્રાપ્ત કરવા પોઈન્ટ ટેબલ પર સૌથી નીચે ઝૂલી રહેલી મુંબઈ ઈન્ડિયન્સને પરાજીત કરવી પડશે. આમ બીજા શબ્દોમાં કહીએ તો દિલ્હી કેપિટલ્સનું ભાગ્ય હવે મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં છે. લગભગ ક્વાર્ટર ફાઈનલ જેવા મુકાબલામાં દિલ્હીએ મુંબઈને તમામ મોરચે શાનદાર પ્રદર્શન કરીને પરાજીત કરવું પડશે. દિલ્હી માટે આ મુકાબલો અત્યંત મહત્ત્વપૂર્ણ છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ સીઝનની છેલ્લી મેચ જીત સાથે પૂર્ણ કરવા આતુર છે. જો કે પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ જીતનું કોઈ મહત્ત્વ નહીં હોય. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાતને હરાવી પ્લે ઑફ્ફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જો કે, આના માટે આજની મેચમાં મુંબઈ સામે દિલ્હીનો પરાજય થવો જરૂરી છે.

 

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

રાજસ્થાન રોયલ્સે જયસ્વાલના 59 અને અશ્વિનના 23 બોલમાં અણનમ 40 રનની મદદથી ચેન્નાઈને બે બોલ બાકી હતા, ત્યારે પાંચ વિકેટથી હરાવીને આઇપીએલ ક્વોલિફાયર વનમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે 24મી મે ના રોજ કોલકાતામાં રમાનારી ક્વોલિફાયર-વનમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે મુકાબલો ખેલાશે. જેમાં જીતનારી ટીમ ફાઈનલમાં પ્રવેશશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર-ટુમાં રમવાની તક મળશે. રાજસ્થાને જીતવા માટેના 151ના ટાર્ગેટને 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
ચેન્નાઈ સામેની જીત સાથે રાજસ્થાનના 18 પોઈન્ટ થયા હતા. જોકે તેમનો રનરેટ વધુ સારો હોવાથી તેઓએ 18 પોઈન્ટ સાથે રહેલા લખનઉને ત્રીજા ક્રમે ધકેલ્યું હતુ. હવે લખનઉ તારીખ 25મી મે ને બુધવારે એલિમિનેટરમાં રમશેે. જ્યાં તેનો સામનો બેંગ્લોર કે દિલ્હી સામે થશે.
અગાઉ મોઈન અલીએ 57 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હોવા છતાં ચેન્નાઈ રાજસ્થાન સામેની આઇપીએલ ટી-20માં છ વિકેટે 150 રન જ નોંધાવી શક્યું હતુ. ચેન્નાઈની શરૃઆત જબરજસ્ત રહી હતી અને તેણે પ્રથમ 10 ઓવરમાં 94 રન ફટકાર્યા હતા. જોકે રાજસ્થાનના બોલરોએ કમબેક કરતાં આખરી 10 ઓવરમાં માત્ર 56 રન જ આપ્યા હતા. ચહલ અને મેકોયે બે-બે વિકેટ ઝડપી હતી.
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈએ ઋતુરાજની વિકેટ માત્ર બે રનના સ્કોર પર ગુમાવી હતી. જોકે મેદાન પર ઉતરતા જ મોઈન અલીએ ઝંઝાવાત જગાવ્યો હતો. મોઈને માત્ર 19 જ બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. તેણે કોન્વે (16) સાથે 83 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જોકે ત્યાર બાદ રાજસ્થાને કમબેક કર્યું હતુ. એક તબક્કે 85/1નો સ્કોર ધરાવતી ચેન્નાઈની ટીમ 95/4 પર ફસડાઈ હતી. મોઈન અલી અને ધોનીએ 52 બોલમાં 52 રન નોંધાવ્યા હતા.ધોનીના 28 બોલમાં 26 રન હતા. મેકોયે 4 ઓવરમાં માત્ર 20 રન આપતાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલે 26 રનમાં બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.

- Advertisement -

મુંબઈ સામે દિલ્હી માટે આજે કરો યા મરોનો જંગ

આઈપીએલ 2022ની લીગનાં છેલ્લા સપ્તાહની સૌથી જરૂરી અને રોમાંચક મેચ આજે સાંજે 7.30 કલાકે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે.મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર યોજાનારી આ મેચનું પરિણામ આવ્યા બાદ આ વર્ષે પ્લે ઑફ્ફમાં સ્થાન મેળવનારી ચાર ટીમોની તસવીર સ્પષ્ટ થઈ જશે. રિષભ પંતની કેપ્ટન્સી ધરાવતી દિલ્હી કેપિટલ્સ માટે પ્લે ઑફ્ફમાં સ્થાન પ્રાપ્ત કરવા પોઈન્ટ ટેબલ પર સૌથી નીચે ઝૂલી રહેલી મુંબઈ ઈન્ડિયન્સને પરાજીત કરવી પડશે. આમ બીજા શબ્દોમાં કહીએ તો દિલ્હી કેપિટલ્સનું ભાગ્ય હવે મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં છે. લગભગ ક્વાર્ટર ફાઈનલ જેવા મુકાબલામાં દિલ્હીએ મુંબઈને તમામ મોરચે શાનદાર પ્રદર્શન કરીને પરાજીત કરવું પડશે. દિલ્હી માટે આ મુકાબલો અત્યંત મહત્ત્વપૂર્ણ છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ સીઝનની છેલ્લી મેચ જીત સાથે પૂર્ણ કરવા આતુર છે. જો કે પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ જીતનું કોઈ મહત્ત્વ નહીં હોય. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાતને હરાવી પ્લે ઑફ્ફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જો કે, આના માટે આજની મેચમાં મુંબઈ સામે દિલ્હીનો પરાજય થવો જરૂરી છે.

You Might Also Like

રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી

મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત

મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

TAGGED: match, મેચ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોડાસામાં ટ્રિપલ અકસ્માતમાં છ ના મોતની આશંકા, અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા
Next Article આવતા મહિનાથી કોરોનાને હરાવવા ‘હર ઘર દસ્તક’ અભિયાન 2.0ની થશે શરૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સ્પોર્ટ્સ

મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?