ગિર સોમનાથ જિલ્લામાં મમતા દિવસ સાથે ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 10-19 વર્ષની તરુણીઓમાં પ્રજનનતંત્રના ચેપ, બિન સંચારી રોગો, ટીનએજ સમસ્યાઓ, પ્રેગનન્સી, માનસિક આરોગ્ય, વહેલા લગ્ન, વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તરૂણીઓના ઇંઇ સ્ક્રીનિંગ કરી આર્યન ફોલિક ગોળી, એનિમિયા અને પોષણ અંગે કાઉન્સિલિંગ કરવામા આવ્યું હતું.
ગિર સોમનાથ જિલ્લામાં મમતા દિવસ સાથે ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી
Follow US
Find US on Social Medias