By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    16 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    17 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    16 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    16 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    17 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓ હવે અંતિમ પડાવમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓ હવે અંતિમ પડાવમાં
રાજકોટ

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓ હવે અંતિમ પડાવમાં

Khaskhabar Editor
Last updated: 2024/05/03 at 5:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

– તમામ મતદાન મથકો પર ORS તેમજ મેડિકલ કીટ રખાશે
– મતદાનના દિવસે સવારના 5-30 વાગ્યે થશે મોકપોલ : 1092 બુથો પર માંડવા નાંખી છાંયડાની વ્યવસ્થા કરાશે
– EVM મશીનોના ડિસ્પેચિંગ માટે એસટીની 86 સાથે મ્યુ.કોર્પો.ની 20 ઈલેકટ્રીક બસ લેવાશે

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.3

- Advertisement -

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સુચારૂ રૂપથી યોજવા માટે જીલ્લા ચૂંટણી તંત્ર હવે પૂર્ણ રૂપે સજજ બની ગયું છે. ચૂંટણીની તૈયારીઓ અંતિમ પડાવમાં પહોંચી જવા પામી છે. આ વખતે ગરમીનો પ્રકોપની મતદાન ઉપર અસર પડવાની સંભાવના રહેલી હોય તેની સામે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

જેમાં રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 200 મતદાન મથકો ઉપર એરકુલર મુકાશે તેમજ 192 મતદાન મથકો ઉપર માંડવા નાખી છાંયડાની વ્યવસ્થા ઉભી કરાશે તેમ કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવી ઉમેયુર્ં હતું કે મતદાન કરવામાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી નિયત કરવામાં આવેલ છે. મતદાનનો પ્રારંભ થાય તે પહેલા સવારના 5-30 કલાકે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મોકપોલ કરવામાં આવશે. મોકપોલ માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની 15 મીનીટ રાહ જોવાની જોગવાઈ છે.

આ 15 મીનીટ દરમ્યાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ન આવે તો તેમની ગેરહાજરીમાં પણ મોકપોલ કરી શકાશે. આ ઉપરાંત ઈવીએમ મશીનોને ડીસ્પેચીંગ સેન્ટરો પરથી મતદાન મથકો સુધી પહોંચાડવા માટે એસટીની 86 બસો સાથે મ્યુ.કોર્પો.ની 20 ઈલેકટ્રીક બસોને પણ ઉપયોગમાં લેવામાં આવશે તેમ જણાવી કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ ઉમેયુર્ં હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં તમામ મતદાન મથકો પર ઓઆરએસ, તેમજ મેડીકલ કીટને પણ રાખવામાં આવશે.

- Advertisement -

ઝડપથી મતદાન થાય તે માટે રીઝર્વ સ્ટાફને પણ કામે લગાડવામાં આવશે. આ ઉપરાંત એનસીસીના વોલીયન્ટર્સની સેવા પણ મતદાન મથકો પર લેવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે સુરક્ષા દળની ત્રણ ત્રણ કંપનીઓનું આગમન થઈ ચૂકયું છે. જેમાં રાજકોટ શહેર માટે બીએસએફની-2 અને સીઆરએફની-1 તેમજ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે બીએસએફની-2 અને રેલ્વે પ્રોટેકશન ફોર્સની એક કંપનીનું આગમન થઈ ચૂકયું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર સ્લીપનું 87% વિતરણ અત્યાર સુધીમાં કરી દેવામાં આવેલ છે અને સાંજ સુધીમાં બાકીની તમામ સ્લીપોનું વિતરણ પૂર્ણ થાય તેવા પ્રયાસો છે.

રાજકોટ લોકસભામાં 67%ની આસપાસ મતદાન થવાનો અંદાજ
રાજકોટ લોકસભા બેઠકની આ ચૂંટણીમાં ગત ચૂંટણીની સાપેક્ષમાં મતદાનની ટકાવારી વધારવા માટે જીલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણીપંચ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વખતે 70 ટકા મતદાનો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે પરંતુ ગરમીના પ્રકોપના કારણે મતદાન પર અસર થવાની શકયતા નકારી શકાય તેમ નથી. તેમ છતા જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ગત ચુંટણીની સાપેક્ષમાં મતદાનની ટકાવારી 3થી 4 ટકા વધે તેવી તેવો અંદાજ છે. 67 ટકા મતદાન થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: collector, Lok Sabha Election 2024, Rajkot, Rajkot Lok Sabha seat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરનો કુખ્યાત ચેતન પરમાર પાસાના પિંજરે પુરાયો
Next Article રાહુલ ગાંધી અમેઠીની જગ્યાએ માતાની બેઠક રાયબરેલીથી ચૂંટણી લડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?