By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    18 hours ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    16 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    16 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    16 hours ago
    13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
    18 hours ago
    તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    16 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    18 hours ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલધડક-થ્રિલર મેચમાં મીડિયા XI સામે પોલીસ કમિશનર XIનો વિજય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > દિલધડક-થ્રિલર મેચમાં મીડિયા XI સામે પોલીસ કમિશનર XIનો વિજય
સ્પોર્ટ્સ

દિલધડક-થ્રિલર મેચમાં મીડિયા XI સામે પોલીસ કમિશનર XIનો વિજય

Khaskhabar Editor
Last updated: 2023/01/16 at 6:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ મીડિયા ક્લબ, રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ આયોજીત મીડિયા ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મીડિયા ક્લબ, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ આયોજીત મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ- 2023નો આજે રવિવારે તારીખ 15નાં રોજ કલેકટર અરૂણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે દબદબાભેર પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન મેચ પોલીસ કમિશનર ઈલેવન અને રાજકોટ મીડિયા ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં અનેક ઉતાર-ચઢાવ અને રોમાંચક ટ્વિસ્ટ પછી પોલીસ કમિશનર ઈલેવનનો 12 રને વિજય થયો હતો. પોલીસ કમિશનર ઈલેવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 215 રન બનાવ્યા હતાં. જેમાં સુભાષ ઘોઘારીનાં 62 રન (20 બોલ, 7 સિકસર, 2 ચોક્કા) તથા શૌક્ત ખોરમનાં 34 બોલમાં 51 રન મુખ્ય હતા. જ્યારે જવાબમાં મીડિયા ઈલેવને પણ જોરદાર પ્રદર્શન કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 203 રન બનાવ્યા હતાં. જેમાં રક્ષિત વ્યાસનાં 62 બોલમાં નવ ચોક્કા અને ત્રણ સિકસર સાથે 87 રન તથા આશિષ નાગનાં 40 બોલમાં 80 નોટઆઉટ (6 સિકસર, 8 ચોગ્ગા) રન મુખ્ય હતાં. અંતે જીત અને મીડિયા કલબની ટીમ વચ્ચે 12 રનનું છેટું રહી ગયું હતું.

- Advertisement -

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પોલીસ કમિશનર ઈલેવનની ટીમે બી. ટી. ગોહિલ (6 રન) અને યુવરાજસિંહ જાડેજા (0 રન)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. એ પછી પણ કોઈ બેટ્સમેન ખાસ પ્રભાવ દર્શાવી શક્યા ન હતા.

કલેકટર અરૂણ મહેશ બાબુ અને કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે ઉદ્ઘાટન કરાયું
રાજકોટ મીડિયા ક્લબ, મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા આયોજીત આ શાનદાર ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ટોસ ઉછાળાવીને કરાવ્યું હતું અને કલેકટર અરૂણ મહેશ બાબુ પણ ઉદ્ઘાટનમાં જોડાયા હતા. આ બેઉ મહાનુભાવો સ્વયં ખેલપ્રેમી છે, અરૂણ મહેશ બાબુ તો ઉમદા સ્પોર્ટ્સમેન છે. આમ જેને ખરેખર લાયક ગણાય તેવા મહાનુભાવોના હસ્તે આ સ્પોર્ટ્સ ઈવેન્ટનું ઉદ્ઘાટન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્દઘાટન પણ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જ કર્યું હતું.

- Advertisement -

T-20 મુકાબલામાં પોલીસ કમિશનર ઈલેવને ફટકારેલા 215/7નાં જવાબમાં મીડિયા ઈલેવને 203/3 રન બનાવ્યા

પોલીસ કમિશનર ઈલેવન વતી સુભાષ ઘોઘારીએ 20 બોલમાં ફટકારેલા 62 રન તથા બી.ટી. ગોહિલે 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા જે ગેમ-ચેન્જર સાબિત થયા

મીડિયા ઈલેવન તરફથી આશિષ નાગએ 40 બોલમાં 82 અને રક્ષિત વ્યાસએ 62 બોલમાં 87 રન ફટકાર્યા

પરંતુ ઓપનર શૌક્ત ખોરમનાં 51 રન અને નવમા ક્રમે ઉતરેલા સુભાષ ઘોઘારીનાં શાનદાર 62 રનની મદદથી તેઓ 215 રનનો જંગી સ્કોર ખડકવામાં સફળ થયા હતા. સુભાષ ઘોઘારીએ તો મીડિયા ઈલેવનના બોલરોને રીતસર પોલીસ કમિશનર કચેરીનાં લીમડાનો સ્વાદ ચખાડતા હોય તેમ તેમની ધોલાઈ કરી હતી. અનિરૂદ્ધ નકુમ (4 ઓવરમાં 30 રન, 2 વિકેટ) સિવાય કોઈ બોલર પ્રભાવશાળી દેખાવ કરી શક્યા ન હતા.

215ના પહાડ જેવા સ્કોર સામે મેદાને ઉતરેલી મીડિયા ઈલેવનની ટીમે નિરવ રાજ્યગુરુ (3 રન) અને દિપેન પારેખ (8 રન)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. પરંતુ ઓપનર રક્ષિત વ્યાસ અને ચોથા ક્રમે આવેલા આશિષ નાગએ વિરોધી ટીમનાં બોલરોની બિનજામીનપાત્ર ધોલાઈ કરીને રીતસર રિમાન્ડ લઈ, થર્ડ ડીગ્રી અપનાવી હતી. આશિષ નાગની ઝેરી ફૂંફાડા જેવી બેટીંગ સામે પોલીસ કમિશનર ઈલેવનનાં બોલરોએ રીતસર શરણાગતિ સ્વીકારવી પડી હતી. તેણે 40 બોલમાં નોટઆઉટ 82 રન 205ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. પરંતુ પોલીસ કમિશનર ઈલેવનનાં બોલર યુવરાજસિંહ સરવૈયા (4 ઓવરમાં 21 રન, 1 વિકેટ) અને બી. ટી. ગોહિલની કરકસરથી છલોછલ બોલીંગ (4 ઓવરમાં માત્ર 16 રન)ને કારણે મીડિયા ઈલેવનનો પરાજ્ય થયો હતો.

આયોજકોની તનતોડ મહેનત, પોલીસ વતી P.I. બી. ટી. ગોહિલે ઊંડો રસ લીધો
મીડિયા ક્લબ તરફથી આયોજનમાં કોઈ જ કચાશ રાખવામાં આવી ન હતી. ક્લબનાં તુષાર રાચ્છ, કુલદીપસિંહ રાઠૌર, કમલેશ ગુપ્તા, ભીખુ રાઠોડ સહિતનાં આયોજકો આયોજન નિર્વિઘ્ને પાર પડે તે માટે ખડેપગે રહ્યા હતા અને મેચને સફળ બનાવી હતી. તેમનાં આયોજનની મહાનુભાવોએ પણ પ્રશંસા કરી હતી. બીજી તરફ પોલીસ કમિશનર ઈલેવનનું સમગ્ર સંકલન ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ. બી.ટી. ગોહિલે કર્યું હતું. તેમણે આ મેચ સફળ બનાવવા ઊંડો રસ લીધો હતો.

25 માર્ચે શાનદાર ડે-નાઈટ ફાઈનલ મેચ
મીડિયા ટુર્નામેન્ટનાં બે સેમી ફાઈનલ 19 માર્ચે અને ફાઈનલ મેચ 25 માર્ચના રોજ રમાશે. આ રાત્રી પ્રકાશ મેચમાં શહેર પોલીસ, કલેકટર તંત્ર, મહાનગરપાલિકા, ઉદ્યોગ ક્ષેત્ર, બિલ્ડર ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તે સાથે રાજકોટ મીડિયા જગતનાં મિત્રો પણ હાજર રહેશે. મેચ બાદ શાનદાર ભોજન સમારંભનું આયોજન પણ છે.

You Might Also Like

સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર

ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર

આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન

પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન

TAGGED: match, MediaXI, POLICECOMMISSIONER, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ: લક્ષ્મીવાડીમાં રિનોવેશન વખતે મકાનની છત ધરાશાયી: શ્રમિકનું મોત
Next Article સોખડાની ડમ્પિંગ સાઈટ પર મૃત ગાય કાપવાનું હજુ ચાલું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા
ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU
આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ
રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ
પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
સ્પોર્ટ્સ

ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?