By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    3 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    3 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BRICS સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી સાઉથ આફ્રિકા જવા રવાના: જાણો સમગ્ર કાર્યક્રમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > BRICS સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી સાઉથ આફ્રિકા જવા રવાના: જાણો સમગ્ર કાર્યક્રમ
ખાસ-ખબરરાષ્ટ્રીય

BRICS સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી સાઉથ આફ્રિકા જવા રવાના: જાણો સમગ્ર કાર્યક્રમ

Khaskhabar Editor
Last updated: 2023/08/22 at 10:20 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા જવા રવાના થયા છે. ત્યારે બધાની નજર તેમની અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની સંભવિત બેઠક પર છે.

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ (Johannesburg)માં આજથી BRICS સમિટ શરૂ થઈ રહી છે. કોરોના પછી પહેલીવાર બ્રિક્સ દેશોની બેઠક ઓફલાઈન યોજાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જોહાનિસબર્ગ પહોંચી ચૂક્યાં છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સમાં સામેલ થવા માટે દક્ષિણ આફ્રિકા (સાઉથ આફ્રિકા) જવા માટે રવાના થઈ ચૂક્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત પણ થઈ શકે છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલાથી જ આ બેઠકમાં આવવાની ના પાડી ચૂક્યા છે.

- Advertisement -

#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for Johannesburg, South Africa.

He is visiting South Africa from 22-24 August at the invitation of President Cyril Ramaphosa to attend the 15th BRICS Summit being held in Johannesburg under the South African Chairmanship. pic.twitter.com/EubiEHkKDa

— ANI (@ANI) August 22, 2023

- Advertisement -

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
જોહાનિસબર્ગ (Johannesburg) જતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, “દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર હું 22-24 ઓગસ્ટ 2023 સુધી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરી રહ્યો છું.”

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
સાઉથ આફ્રિકા(દક્ષિણ આફ્રિકા) જવા રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, “જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા જવા રવાના. હું બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ ઇવેન્ટ્સમાં પણ ભાગ લઈશ. સમિટ ગ્લોબલ સાઉથ અને વિકાસના અન્ય ક્ષેત્રો માટે ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પ્લેટફોર્મ આપશે.”

Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…

— Narendra Modi (@narendramodi) August 22, 2023

25 ઓગસ્ટે ગ્રીસ જશે વડાપ્રધાન મોદી
આપને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેઓ બ્રિક્સ ઉપરાંત દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે. દક્ષિણ આફ્રિકા બાદ વડાપ્રધાન મોદી 25 ઓગસ્ટે ગ્રીસ જવા રવાના થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે એથેન્સની મુલાકાત લઈશ. આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ યાત્રા હશે. 40 વર્ષ પછી ગ્રીસનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હોવાનું મને સન્માન પ્રાપ્ત થયું છે.”

BRICS શું છે?
BRICS એ વિશ્વની પાંચ સૌથી ઝડપી અર્થવ્યવસ્થાઓનું ગ્રુપ છે. વિશ્વના જીડીપીમાં આ દેશોનો હિસ્સો 31.5% છે. BRICSમાં B એટલે બ્રાઝિલ, R એટલે રશિયા, I એટલે ઇન્ડિયા, C એટલે ચીન અને S એટલે સાઉથ આફ્રિકા. આ દેશોમાં વિશ્વની 41 ટકાથી વધુ વસ્તી રહે છે. વૈશ્વિક કારોબારમાં તેમનો હિસ્સો 16 ટકા છે.

You Might Also Like

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

TAGGED: brics, JOHANNESBURG, narendramodi, SOUTHAFRICA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article TAT (હાયર સેકન્ડરી) પરીક્ષાનું પરિણામ જાહેર: આ રીતે જાણો રિઝલ્ટ
Next Article POKમાં ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈક: 8 ત્રાસવાદીઓને ઠાર માર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?