By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    24 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    37 minutes ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    42 minutes ago
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    1 day ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સટ્ટાબાજીની ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સટ્ટાબાજીની ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

સટ્ટાબાજીની ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

Khaskhabar Editor
Last updated: 2023/04/07 at 2:36 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

સરકારે નવી એડવાઇઝરી જાહેર કરી, કહ્યું- મીડિયાએ આવી જાહેરાતો બતાવવી જોઈએ નહીં, કાયદાનું ઉલ્લંઘન થશે તો દંડનીય કાર્યવાહી થશે

ખાસ-ખબર સંવાદદાતા
ટીમ બનાવો, ઇનામ મેળવો, દાવ લગાવો અને નસીબ બદલો. આવી લલચાવનારી જાહેરાતો દ્વારા સટ્ટો લગાવીને રૂપિયા કમાવવાનું સપનું બતાવતી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુરુવારે આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે.

- Advertisement -

સરકારે કહ્યું હતું કે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન (જછઘ) દ્વારા ઓનલાઈન ગેમની તપાસ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય તો જ ઓનલાઈન ગેમ્સને પબ્લિક પ્લેટફોર્મ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે મીડિયા પ્લેટફોર્મ્સે પણ સટ્ટાબાજીની જાહેરાતો ચલાવવાનું ટાળવું જોઈએ. જો એડવાઈઝરી નહીં સ્વીકારાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આઈટી રાજ્યમંત્રી ચંદ્રશેખરે કહ્યું હતું કે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન (જછઘ) દ્વારા ઓનલાઈન ગેમની તપાસ કરવામાં આવશે. માત્ર એવી ઓનલાઈન ગેમ્સને જ મંજૂરી આપવામાં આવશે, જેમાં સટ્ટાબાજીનું કોઈ કામ ન હોય. મીડિયામાં ચાલતી સટ્ટાબાજીની જાહેરાત અંગે સરકારે કહ્યું હતું કે સટ્ટાબાજી અને જુગાર કાયદા મુજબ ગેરકાયદે છે. એનો પ્રચાર કરવાનું ટાળો. સરકારનું કહેવું છે કે જો કોઈ મીડિયા પ્લેટફોર્મ પ્રત્યક્ષ કે આડકતરી રીતે સટ્ટાબાજીની જાહેરાત કરશે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો 2021 અનુસાર, મંત્રાલયે કહ્યું હતું કે સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો એક ગેરકાયદે પ્રવૃત્તિ છે, જે ડિજિટલ મીડિયા પર બતાવી શકાતી નથી. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે પ્રમોશનલ ક્ધટેન્ટ અને બેટિંગ પ્લેટફોર્મની જાહેરાતો હજુ પણ કેટલાંક ન્યૂઝ પ્લેટફોર્મ અને ઘઝઝ પ્લેટફોર્મ પર દેખાઈ રહી છે. ઑનલાઇન ઑફશોર સટ્ટાબાજીના પ્લેટફોર્મ્સે જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડક્ટ તરીકે સમાચાર વેબસાઇટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

2022માં પણ બે વખત એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી
ઓક્ટોબર 2022માં કેન્દ્ર સરકારે ન્યૂઝ વેબસાઇટ્સ, ઘઝઝ પ્લેટફોર્મ અને ખાનગી સેટેલાઇટ ચેનલોને સટ્ટાબાજીની વેબસાઇટ્સ અથવા એપ્સના જાહેરાત પ્લેટફોર્મ પર ન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. એ જ સમયે જૂન 2022માં કેન્દ્રએ બાળકોને લક્ષ્ય બનાવતી ભ્રામક જાહેરાતોને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.

- Advertisement -

You Might Also Like

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

TAGGED: banned, centralgovernment, GAMES, onlinebetting
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોદી અભણ છે, બીજા દેશો ઉઠાવી રહ્યા છે ફાયદો : મનીષ સિસોદિયા
Next Article Un aviso previo ShagCity.co.uk Realmente no debería ser Confiable

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાષ્ટ્રીય

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?