By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    24 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    24 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    1 day ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 day ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રાફિક નિયમ ભંગમાં વન-નેશન -સિકસ વે ચલણ ઈશ્યુ કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ટ્રાફિક નિયમ ભંગમાં વન-નેશન -સિકસ વે ચલણ ઈશ્યુ કરાશે
રાજકોટ

ટ્રાફિક નિયમ ભંગમાં વન-નેશન -સિકસ વે ચલણ ઈશ્યુ કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/10/21 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગુજરાત હાઈકોર્ટના આકરા ઠપકાં બાદ હવે તંત્ર એકશનમાં

હેલ્મેટ – ઓવરસ્પીડ – દ્વીચક્રી વાહનોમાં બેથી વધુ પ્રવાસી; સીટબેલ્ટ નિયમભંગ તથા સિગ્નલ જંપમાં હવે આકરી કાર્યવાહી

- Advertisement -

અમદાવાદથી પ્રારંભ: પોલીસને હવે ખાસ એપ.થી ટ્રાફિક ભંગ ‘કેચ’ કરવાની સતામાં કોન્સ્ટેબલને પણ સામેલ કરાયા
ચલણ વસુલવાની કામગીરી પણ સુધારાશે: અત્યાર સુધીમાં 6000થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત મુદે હાઈકોર્ટે અનેક વખત ગુજરાત સરકારને આકરી ભાષામાં ચેતવણી આપ્યા બાદ હવે સર્વ પ્રથમ એક બાદ એક સરકારી વિભાગોના કર્મચારીઓ માટે ઓફિસમાં આવતા જતા સમયે ફરજીયાત હેલ્મેટનો અમલ આજથી શરૂ કરાયા સાથે હવે હેલ્મેટના કાનૂનના ભંગ માટે એક-બે નહી પુરી છ રીતે ઈ-ચાલાન ઈસ્યુ કરવા માટે તૈયારી શરૂ કરી છે.એટલું જ નહી આ ઈ-ચાલાન ઈસ્યુ થયા બાદ તેમાં 90% ભરાતા નથી તેથી ચાલાન કલેકશનની પ્રક્રિયા પણ હવે તેજ કરાશે. ગઈકાલે જ અમદાવાદ પોલીસે નવા એક ખાસ મોબાઈલ એપ્લીકેશન વાયોલેશન ઓન કેમેરા લોન્ચ કર્યુ છે. આ મોબાઈલ એપ્લીકેશનથી હવે ફકત હેડ કોન્સ્ટેબલ જ નહી કોન્સ્ટેબલ ને પણ ઓન-ધ-સ્પોર્ટ- ઈ-ચાલાન ઈસ્યુ કરવાની સતા અપાઈ છે અને તે દંડ પણ ઉઘરાવી શકશે.આ મોબાઈલ એપ મારફત કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારી હેલ્મેટ કાનૂનનો ભંગ કરનાર વ્યક્તિનો વિડીયો લઈને તે કંટ્રોલ રૂમને મોકલી આપશે. ત્યાંથી તુર્તજ ઈ-ચાલાન જનરેટ કરવામાં આવશે અને તે નંબર પ્લેટના આધારે ભંગ કરનારને મોકલી અપાશે એટલું જ નહી તેનો રેકોર્ડ બનશે. એક વ્યક્તિ વારંવાર આ રીતે હેલ્મેટ કે ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

આ માટે વન-નેશન-વન ચાલાન યોજનાનો અમલ શરૂ કરાયો છે અને અમદાવાદ પોલીસે તો ત્રણ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 6000થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને ભલામણ કરી છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ આ કરવામાં આવી રહ્યું છે. આ કાર સહિત ફોરવ્હીલર જે હળવા વાહનોની શ્રેણીમાં જે વાહનો આવે છે તેમાં સીટબેલ્ટના નિયમનો ભંગ કરનારને પણ આ રીતે ઈ-ચલણ મોકલી શકશે.ટ્રાફિક નિયમોના ભંગમાં ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત એ સૌથી મોટુ દૂષણ બની ગયુ છે તો એક જ બાઈક-સ્કુટર પર બે થી વધુના પ્રવાસ ઓવરસ્પીડ કે ખતરનાક રીતે ડ્રાઈવીંગ ઓટો રિક્ષામાં ડ્રાઈવર સીટની બાજુમાં કે પાછળના ભાગે પ્રવાસ આ તમામમાં હવે આ રીતે ચાલાન ઈસ્યુ થશે.રાજયમાં સીસીટીવી વિ. મારફત ટ્રાફિક ભંગમાં ઈ-ચાલાન ઈસ્યુ કરવામાં અમદાવાદ નંબર વન છે. રોજના 5000 થી 6000 નવા ચાલાન ઈસ્યુ થાય છે પણ હવે નવી પદ્ધતિથી રોજના 15000થી 18000 ચાલાન ઈસ્યુ થશે તેવું પોલીસ માને છે.જો કે એક વ્યક્તિના ટ્રાફિક ભંગમાં રોજ એકથી વધુ ચાલાન ઈસ્યુ થાય નહી તે પણ જોવાશે જેથી પોલીસ કામગીરી વધે નહી. જો કે ચાલાન પેમેન્ટનો રેકોર્ડ અત્યંત ખરાબ છે. પોલીસ જેટલા ઈ-ચાલાન ઈસ્યુ કરે છે તેમાં ફકત 9% જ ભરાય છે જયારે દેશની સરેરાશ પણ નીચી છે. અમદાવાદમાં વન-નેશન-સીકસવે- ઈ-ચાલાન ઈસ્યુ કરાયા બાદ રીકવરી 25% એ પહોંચી હોવાનો દાવો છે.ટ્રાફીક પોલીસના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરી તેમાં તેના જ યુઝર્સ નેમ પાસવર્ડ કામ કરશે અને તે ફોનથી ટ્રાફિક નિયમોના ભંગ કરીને તેનો ઓનલાઈન રેકોર્ડ કંટ્રોલને મોકલી આપશે અને એપ. જે તે વાહનના ડેટા ઓટોમેટીક શોધીને તેના પરથી ઈ-ચાલાન ઈસ્યુ કરશે અને તેના માલીકને તે મેસેજ એક પેમેન્ટ લીંક સાથે મળી જશે.

- Advertisement -

આજથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું

ખાસ ડ્રાઈવ કરવા પોલીસ તંત્રને પણ આદેશ
ગુજરાત સરકારે હવે આજથી તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાતનો નિયમ અમલી બનાવ્યો છે. હેલ્મેટ મુદે હાઈકોર્ટે અમલમાં આકરા પગલા લેવા રાજય સરકારને આદેશ આપ્યા હતા તે પછી પહેલા પોલીસ કર્મચારીઓ અને હવે રાજયમાં તમામ સરકારી વિભાગોની કચેરીઓ બોર્ડ નિગમમાં પણ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા છે અને તેનો અમલ કરવા પણ ખાસ આદેશ અપાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકોને હેલ્મેટની ‘ટેવ’ પડે તે જોવામાં આવશે અને દિવાળીના તહેવારો બાદ દ્વીચક્રી વાહનના દરેક ચાલક અને તેની પાછળ બેસી પ્રવાસ કરનાર માટે હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિર સોમનાથ કલેક્ટરનો ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Next Article ફરી ટાર્ગેટ કિલિંગ: કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં તબીબ સહિત સાતના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?