By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    3 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    4 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં ત્રણમાંથી એક વ્યક્તિ નિવૃત્તિ પછીના પાંચ વર્ષ માટે બચતની પર્યાપ્તતા અંગે ચિંતિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં ત્રણમાંથી એક વ્યક્તિ નિવૃત્તિ પછીના પાંચ વર્ષ માટે બચતની પર્યાપ્તતા અંગે ચિંતિત
રાષ્ટ્રીય

દેશમાં ત્રણમાંથી એક વ્યક્તિ નિવૃત્તિ પછીના પાંચ વર્ષ માટે બચતની પર્યાપ્તતા અંગે ચિંતિત

Khaskhabar Editor
Last updated: 2024/03/27 at 6:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

50 વર્ષથી વધુની ઊંમરના શહેરી ભારતીયોની ઇચ્છા એવી જ હોય છે કે, તેઓ નિવત્તિની શરૂઆત પહેલાથી જ કરી લે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27

- Advertisement -

આપણા જીવનની શરૂઆતથી જ આપણે કંઈક બનવાના, કંઈક મેળવવાના સપના જોતા રહીએ છીએ. બાળપણથી જ આપણને જે ગમે છે, તેમાં આપણો હેતુ સફળતા મેળવવાનો હોય છે. જેમ-જેમ આપણે મોટા થતા જઈએ છીએ, તેમ-તેમ આપણે આપણી વ્યવસાયિક મહત્વકાંક્ષાને પૂરી કરવા માટે અથાગ મહેનત કરીએ છીએ. વયસ્ક તરીકે, આપણે પણ આપણે એવી આશા રાખીએ છીએ કે, નિવૃતિ પછી આપણે આપણા અધૂરા સપના પૂરા કરીશું. જીવનના દરેક તબક્કામાં આપણા લક્ષ્યાંકો હાંસિલ કરવા માટે, જ્યારે આપણે તેનો અનુભવ કરીએ ત્યારે આપણે તેના માટે તૈયારી શરૂ કરીએ છીએ. તેમ છતા, જ્યારે નિવૃતિનો વિચાર કરીએ છીએ તો, આપણામાંથી મોટાભાગનાને તે એક દૂરનું સપનું હોય એવું લાગે છે.

રણભીર સિંઘ ધારિવાલ સીઇઓ મેક્સ લાઈફ પેન્શન ફંડ મેનેજમેન્ટ પણ નોંધે છે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ નિવૃતિ પછીના પ્રથમ પાંચ વર્ષ માટે તેમની બચતની પર્યાપ્તતા અંગે ચિંતિત હોય છે. ભારતમાં નિવૃતિના આયોજનની હાલની પરિસ્થિતિ જોતા, આ અંગે વિચારણા કરીને વહેલું આયોજન કરવું જરૂરી છે. તાજેતરના જ મેક્સ લાઈફસ ઇન્ડિયા રિટાયર્મેન્ટ ઇન્ડેક્સ સ્ટડી 3.0ના તારણોમાં જાણવા મળ્યું છે કે, 50 વર્ષથી વધુની ઊંમરના શહેરી ભારતીયોની ઇચ્છા એવી જ હોય છે કે, તેઓ નિવૃતિની શરૂઆત પહેલાથી જ કરી લે.

નિવૃતિ આયોજન પ્રત્યેની આ કથિત જડતા તેને દૂરના, અમૂર્ત ખ્યાલ તરીકે જોવાથી ઉદ્દભવી શકે છે. જો કે, આજના સમયમાં દરેક વર્ષ એ ગતિશિલ જ ગણાય છે. તો પ્રારંભિક આયોજન એ નાણાકિય સુરક્ષાની ક્ષિતિજ તરફ ધીમે-ધીમે આગળ વધવાનું છે. સલામત અને સુરક્ષિત નિવૃતિ સુનિશ્ચિત કરવા માટે સમય અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ ઉઠાવવાની આ એક તક છે.
ઇકોસિસ્ટમનું નિર્માણ કરો જે નિવૃત્તિ આયોજનોને પ્રોત્સાહન આપે

- Advertisement -

નિવૃતિનું આયોજન દરેક માટે સરળ અને સુલભ બનાવવાની શોધમાં, એક એવી સિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે સરળ, માહિતીપ્રદ અને લચીક હોય. ધ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) તેનો મુખ્ય હિસ્સો છે, જે સબસ્ક્રાઈબર્સને વિવિધ એસેટ ક્લાસમાં તેમના રોકાણની ફાળવણી કેવી રીતે કરવી તે નક્કી કરવા માટે સુગમતા પ્રદાન કરીને. કોઈ સલામત રીતે રોકાણ કરીને આગળ વધવા ઇચ્છતા હોય, કે કોઈ જોખમ લેતા હોય કે, કોઈ બંને વચ્ચે સમતોલન જાળવતા હોય, તે દરેક પ્રકારના રોકાણકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં એ ખાતરી કરવામાં આવી છે કે, તે વિવિધ નાણાકીય પ્રાથમિક્તા માટે યોગ્ય રહે અને વિવિધ સબસ્ક્રાઈબર્સની જોખમની ભૂખ પણ ભાંગી શકે. વધુમાં, ઉપભોક્તા-ફ્રેન્ડલી ટૂલ્સ જેવા કે, વોટ્સઅપ, ચેટબોટ્સ અને ઓનલાઈન એક્સેસિબિલિટી એ એનપીએસ રોકાણને સરળ બનાવે છે અને વધુ સમાવિષ્ટ ઇકોસિસ્ટમમાં ફાળો આપે છે. હાલમાં, આ પહેલ નાણાકીય સાક્ષરતા વધારતી પહેલ દ્વારા વ્યક્તિઓને સારી રીતે માહિતીસભર નિર્ણયો લેવા માટે સમર્થ બનવયસ્ક તરીકે, આપણે પણ આપણે એવી આશા રાખીએ છીએ કે, નિવૃતિ પછી આપણે આપણા અધૂરા સપના પૂરા કરીશું. જીવનના દરેક તબક્કામાં આપણા લક્ષ્યાંકો હાંસિલ કરવા માટે, જ્યારે આપણે તેનો અનુભવ કરીએ ત્યારે આપણે તેના માટે તૈયારી શરૂ કરીએ છીએ. તેમ છતા, જ્યારે નિવૃતિનો વિચાર કરીએ છીએ તો, આપણામાંથી મોટાભાગનાને તે એક દૂરનું સપનું હોય એવું લાગે છે.

You Might Also Like

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ

TAGGED: people, savings, world
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત રાજ્યના ગજજ બેસ્ટ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ મેળવતા ડો.યશવંત ગોસ્વામી
Next Article જામીનની શરત તરીકે વ્યક્તિને રાજકીય પ્રવૃત્તિ કરતો અટકાવી શકાય નહીં : સુપ્રિમ કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?