ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર તેમજ નગરપાલિકાના સભ્ય બાદલભાઈ હુંબલ, નિલેશભાઈ વિઠ્ઠલાણી, દેવાયતભાઈ ઝાલા દ્વારા 30 ટીબીના દર્દીને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવેલ. જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારી તેમજ ટીબી યુનિટના સ્ટાફ નાઘેરાભાઈ તથા હરિભાઈ પણ હાજર રહ્યા હતાં.
વેરાવળમાં 30 ટીબીના દર્દીને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

TAGGED:
junagadh, Nutritionkits, TBpatients, veraval
Follow US
Find US on Social Medias