By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 hour ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    10 minutes ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    18 minutes ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 day ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 minutes ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે દિવાળીમાં ફટાકડાંના વેપારીઓ માટેનાં અઘરા નિયમો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હવે દિવાળીમાં ફટાકડાંના વેપારીઓ માટેનાં અઘરા નિયમો
રાજકોટ

હવે દિવાળીમાં ફટાકડાંના વેપારીઓ માટેનાં અઘરા નિયમો

Khaskhabar Editor
Last updated: 2024/09/25 at 5:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદની સતર્કતા, ફટાકડાના સ્ટોલધારકોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ., ફાયર NOC, વિમો લેવો પડશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં TRP  ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાવચેત થઈ ગયેલ તંત્ર હવે કોઈ બાંધછોડ કરવા માગતું નથી. જેમ જન્માષ્ટમી લોકમેળાઓમાં અને નવરાત્રિ આયોજનોમાં ઢીલ મુકાઈ નથી તેવી જ રીતે હવે ફટાકડા સ્ટોલની મંજૂરી માટે પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ. રજૂ કરવું પડશે. ફટાકડાના વેપારીઓએ પોલીસ વિભાગમાં લાઇસન્સ માટે અરજી કરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેની યાદી જાહેર કરવામા આવી છે. જેમાં ફટાકડાના વેચાણ સ્થળનું માપ, નકશો, ઈલેક્ટ્રિક યોગ્યતા અંગે વાયરમેનનું પ્રમાણપત્ર, ફાયર વિભાગની ગઘઈ, અગ્નિશામક યંત્રોનું લિસ્ટ, ફટાકડાના સ્ટોરમાં કામ કરતા માણસોના વિમા સહિતના અઘરા નિયમો દાખલ કરાયા છે.

રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ફટાકડા લાઇસન્સ માટે અરજી કરતા પહેલા વેપારીઓએ તે મુજબના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી રાખવા પડશે. ટીઆરપી અગ્નિકાંડ તંત્ર કોઈ બેદરકારી રાખવા માગતું નથી. લોકમેળામાં જેમ સ્ટ્રક્ચર રિપોર્ટ વગર રાઈડ્સ શરૂ ન થવા દીધી એમ જ ફટાકડાના લાઇસન્સ માટે પણ ઢીલ નહીં રખાય તેવો પોલીસ વિભાગ તરફથી સંકેત મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 25 મેનો દિવસ રાજકોટ માટે ગોજારો દિવસ રહ્યો. કાલાવડ રોડ અને નાનામવા રોડ નજીક ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા. એ બનાવથી ગેમ ઝોનના સંચાલક અને જવાબદાર અધિકારીઓની બેદરકારી ખૂલીને સામે આવી ગઈ હતી. જેમાં બેજવાબદાર અધિકારીઓ હાલ જેલમાં પણ છે. જેથી હવે અધિકારીઓ કોઈ બેદરકારી રાખવા માગતા નથી.

હવે દિવાળી નજીક આવતા ફટાકડાના વેપારીઓ એક્ટિવ થયા છે. ફટાકડા લાયસન્સ મેળવવા તૈયારીઓ શરૂ થઈ છે. જેથી તંત્ર પણ સતર્ક થયું અને આગોતરા આયોજન સાથે ફટાકડા સ્ટોલ માટે વેપારીએ લાયસન્સ-મંજૂરી મેળવવા ક્યાં ક્યાં દસ્તાવેજ રજૂ કરવા પડશે તેની યાદી જાહેર કરી છે. જેમાં ખાસ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટી ફરજિયાત કરાયાનું ધ્યાને આવ્યું છે.ફટાકડા લાયસન્સ માટે અરજી કરનાર દરેક અરજદારે પોતાની ઉંમરનો પુરાવો, જે સ્થળે સ્ટોલ અથવા ફટાકડા વેચાણ કરવાનું છે તે સ્થળનું માપ અને નકશો, ગુમાસ્તાધારા હેઠળનું આરએમસીનું પ્રમાણપત્ર, ધંધા સ્થળની માલિકી અને તે અંગેના પુરાવાની જગ્યા હોય તો ભાડા કરાર રજૂ કરવું પડશે. આ ઉપરાંત પોતાનુ આધારકાર્ડ અથવા અન્ય કોઈ ઓળખકાર્ડ રજૂ કરવું પડશે. સાથે જ ફટાકડા સ્ટોલ વાળા સ્થળે આગ અકસ્માત સામે સાવચેતી માટે રખાયેલા સાધનોનુ લિસ્ટ પણ આપવું પડશે.

- Advertisement -

ફાયર એનઓસી ઉપરાંત માર્ગ અને મકાન વિભાગનું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ખાસ અરજી સાથે જોડવાનું રહેશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક યોગ્યતા અંગે અધિકૃત વાયરમેનનું વર્ણનપત્ર પણ આપવું પડશે. ફટાકડાના લાયસન્સ પરવાના માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં કોઈ અરજદાર અરજી કરે તો તેને તેના સ્ટોલમાં કેટલા માણસો કામ કરવાના છે અને ત્યાં કામ કરતા માણસોનો વીમો ઉતારેલ છે તે અંગેના પુરાવા રજૂ કરવા પડશે. આ ડોક્યુમેન્ટની યાદીઓમાં આ વખતે ઘણા ફેરફાર થયા છે. જેમાં આગ અકસ્માત સામે સાવચેતી માટે રાખેલ સાધનોનું લિસ્ટ આપવું પડશે. અને ફટાકડાની વિગતો પણ આપવી પડશે. ફાયર વિભાગની સ્પષ્ટ અભિપ્રાય સાથેની એનઓસી જોડવી પડશે.

You Might Also Like

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે

TAGGED: diwali
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્લબ યુવીના ખેલૈયાઓ સેક્ધડ રિંગ રોડના પ્રાઈમ લોકેશનમાં ધૂમ મચાવશે
Next Article રેલનગરની શ્રીજી રેસિડેન્સીમાં લીવ-ઇનમાં રહેતા પ્રેમી યુગલનો ફાંસો ખાઈ આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો!
રાજુલાની સેન્ટ જોસેફ શાળાને નોટિસ : બે દિવસમાં લેખિત ખુલાસો કરવા આદેશ
‘હું તને પાસ કરાવી દઈશ’, સરકારી શિક્ષકનું સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?