By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    23 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    24 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    1 day ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    1 day ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    23 hours ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    1 day ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 day ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્હોટ્સએપ્પ પર નવો ફ્રોડ, ઇમેજ પર ક્લિક કરતા તમારું બૅન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > વ્હોટ્સએપ્પ પર નવો ફ્રોડ, ઇમેજ પર ક્લિક કરતા તમારું બૅન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી!
બિઝનેસલાઇફ સ્ટાઇલ

વ્હોટ્સએપ્પ પર નવો ફ્રોડ, ઇમેજ પર ક્લિક કરતા તમારું બૅન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી!

Khaskhabar Editor
Last updated: 2025/05/07 at 5:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

વોટ્સએપ્પ વાપરતા લોકોએ સમાચાર વાંચવા જરૂરી!

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

હાલમાં છેલ્લા કેટલાક સમયથી ઠવફતિંઆા પર નવો ફ્રોડ થઈ રહ્યો છે. જેમાં કોઈ અજાણ્યા નંબરથી આવેલા ફોટા અથવા ઈનવિટેશન મોકલવામાં આવે છે. અને તેના પર ક્લિક કરતાંની સાથે તમારી સાથે મોટો ફ્રોડ થઈ શકે છે. જો તમે આવા ફોટો કે ઈનવિટેશન પર ક્લિક કરતાં પહેલા સાવધાન થઈ જજો. કારણ કે આ નવા સાયબર ફ્રોડથી તમારુ બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
વિશ્ર્વના સૌથી મોટી મેસેજીંગ એપ ઠવફતિંઆા પર હવે સાયબર અપરાધીઓ એક ખતરનાક નુક્સાથઈ લોકોને શિકાર બનાવી રહ્યા છે. ભારતમાં ઠવફતિંઆાના 50 કરોડથી વધુ યુઝર્સ છે, જેથી સ્કેમર્સ યુઝર્સને ટારગેટ કરી રહ્યો છે.

આ સ્કેમથી કેવી રીતે બચવું?
1. અજાણ્યા નંબર પરથી મળેલા કોઈપણ ફોટા, લિંક કે ફાઇલ પર ક્લિક કરશો નહીં.
2. ઠવફતિંઆા સેટિંગ્સમાં જાઓ અને તરત જ ઓટો-ડાઉનલોડ સુવિધા બંધ કરો.
3. તમારા ફોન અને એન્ટીવાયરસ એપ્સને હંમેશા અપડેટ રાખો.
4. જો તમને કોઈ શંકાસ્પદ નંબર અથવા સામગ્રી મળે, તો ’સંચાર સાથી’ પોર્ટલ અથવા એપ પર તેની જાણ કરો.

કેવી રીતે થાય છે સ્કેમ?

- Advertisement -

સાયબર અપરાધી ઠવફતિંઆા પર કોઈ અજાણ્યા નંબરથી ફોટો મોકલે છે, જે સામાન્ય રીતે લગ્નમાં આવવાનું આમંત્રણ, કોઈ આયોજન પરનું પોસ્ટર અથવા માહિતી માંગવાના બહાને ફોટો મોકલવામાં આવે છે. ફોટો સામાન્ય લાગતો હોય છે, પરંતુ તેની પાછળ ખતરનાક માલવેર છુપાયેલો હોય છે. જ્યારે યુઝર આ ફોટા પર ક્લિક કરે છે, ત્યારે તેનો ફોન હેકર્સના ક્ધટ્રોલમાં જતો રહે છે.

આ માલવેર તમારા ફોનનો સંપૂર્ણ એક્સેસ લઈ લે છે. તે ટુ-ફેક્ટર ઓથેંટિકેશનને પણ બાયપાસ કરી શકે છે. તેની મદદથી બેંક એપ્સ અને પાસવર્ડની ઍક્સેસ મેળવીને પૈસા ઉપાડી શકે છે. આ કૌભાંડ એન્ડ્રોઇડ અને શઘજ બંને ડિવાઈસને ટારગેટ કરી રહ્યા છે. તેથી, તમે ગમે તે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ આ છેતરપિંડીથી બચવા માટે સાવધાન રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: whatsapp
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે ગેસ લાઈન બ્લાસ્ટ થતાં આગ : તંત્રની ઘોર બેદરકારી
Next Article ભારતમાં ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?