By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    12 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    12 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    12 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    12 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારમાં સરકાર બનતા જ NDA એક્શનમાં: અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સ્પીકરને હટાવવાની તૈયારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહારમાં સરકાર બનતા જ NDA એક્શનમાં: અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સ્પીકરને હટાવવાની તૈયારી
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહારમાં સરકાર બનતા જ NDA એક્શનમાં: અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સ્પીકરને હટાવવાની તૈયારી

Khaskhabar Editor
Last updated: 2024/01/29 at 11:45 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

નીતિશ કુમારે ફરી એકવાર NDAમાં પુનરાગમન કર્યું અને ભાજપ સાથે સરકાર બનાવીને 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, રાજ્યમાં નવી સરકારની રચના બાદ NDAએ કરી RJD વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી

નીતિશ કુમારે NDAના સમર્થન સાથે બિહારના મુખ્યમંત્રી તરીકે 9મી શપથગ્રહણ કર્યા બાદ હવે મોટો કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, બિહારના રાજકારણ માટે રવિવાર ‘સુપર સન્ડે’ હતો. 17 મહિનાથી RJD સાથે સરકાર ચલાવી રહેલા નીતીશ કુમારના રસ્તા હવે અલગ છે. નીતિશ કુમારે ફરી એકવાર પુનરાગમન કર્યું અને ભાજપ સાથે સરકાર બનાવીને 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યમાં નવી સરકારની રચના બાદ NDAએ હવે RJD વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી કરી છે અને વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.

- Advertisement -

વિધાનસભા અધ્યક્ષને પદ પરથી હટાવવા માટે ભાજપના નંદ કિશોર યાદવે વિધાનસભા સચિવને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. જો RJD નેતા અવધ બિહારી ચૌધરી સ્પીકર પદ પરથી રાજીનામું નહીં આપે તો બહુમતીના મતથી તેમને હટાવી દેવામાં આવશે. સ્પીકર વિરુદ્ધ નોટિસ જાહેર કરવાના પ્રસ્તાવમાં પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી, પૂર્વ ડેપ્યુટી સીએમ ભાજપના તારકિશોર પ્રસાદ, JDUના વિનય કુમાર ચૌધરી, રત્નેશ સદા અને અન્ય ઘણા ધારાસભ્યોના હસ્તાક્ષર પણ છે. NDA ગઠબંધન પાસે 128 ધારાસભ્યો છે જ્યારે વિપક્ષના મહાગઠબંધન પાસે 114 ધારાસભ્યો છે. સ્પીકર અવધ બિહારી ચૌધરી સામે 128 ધારાસભ્યો હોવાથી તેમની હકાલપટ્ટી નિશ્ચિત છે.

કોણ છે અવધ બિહાર ચૌધરી?
સિવાનના ધારાસભ્ય અવધ બિહારી ચૌધરીને ચાર દાયકાનો રાજકીય અનુભવ છે. તેઓ તળિયાના નેતા છે અને રાજકીય સંઘર્ષ દ્વારા પોતાનું રાજકીય સ્થાન બનાવ્યું છે. અવધ બિહાર RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નજીક માનવામાં આવે છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પણ તેમના નજીકના સંબંધો છે. અવધ બિહાર ચૌધરી 1985માં જનતા દળની ટિકિટ પર પહેલીવાર સિવાન સીટથી ધારાસભ્ય બન્યા હતા, પરંતુ જ્યારે લાલુ પ્રસાદ યાદવે RJDની રચના કરી ત્યારે તેઓ તેમની સાથે જોડાયા હતા. આ પછી તેઓ 2005 સુધી સતત સિવાનથી ધારાસભ્ય રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ લાલુ યાદવથી લઈને રાબડી દેવી સુધીની સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે અને વિવિધ વિભાગોની જવાબદારીઓ સંભાળી છે.

અવધ બિહારી ચૌધરી 2014ની લોકસભા ચૂંટણી બાદ RJD છોડીને JDUમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન સિવાન બેઠક પરથી અવધ બિહારી ચૌધરીને ટિકિટ આપવાને બદલે JDUએ બબલુ ચૌહાણને આપી તેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા. આ પછી તેણે 2017માં JDU છોડી દીધી અને ફરીથી RJDમાં જોડાયા. આવી સ્થિતિમાં RJDએ વર્ષ 2020માં સિવાન સીટ પરથી ઉમેદવાર ઉતાર્યો અને જીત નોંધાવીને તેઓ એક વખત ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા.

- Advertisement -

જાણો શું કહ્યું નીતિશ કુમારે ?
આ પહેલા રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિશ કુમારે કહ્યું હતું કે, મહાગઠબંધનમાં સ્થિતિ સારી નથી, તેથી મેં આ પગલું ભર્યું છે. નીતીશ કુમારે કહ્યું, હું લાંબા સમયથી કોઈ પણ બાબત પર ટિપ્પણી કરી રહ્યો નથી કારણ કે મહાગઠબંધનમાં વસ્તુઓ બરાબર ન હતી. હું મારા પક્ષના કાર્યકરો સહિત દરેકના અભિપ્રાયો અને સૂચનો મેળવી રહ્યો હતો. મેં તેમની બધી વાત સાંભળી અને આજે રાજીનામું આપી દીધું.

You Might Also Like

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

TAGGED: bihar, givernment, nda, nitishmumar, NOCONFIDENCEMOTION, speaker
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનું દર ત્રણ મહિને મૂલ્યાંકન થશે: ભારતીય સેનાએ નિયમોમાં ફેરફાર કર્યો
Next Article ગુજરાતમાં પ્રથમવાર યોજાયો ફિલ્મફેર એવોર્ડ: ’12મી ફેલ’ બેસ્ટ ફિલ્મ બની, રણબીરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?