By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    4 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    4 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    3 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    3 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    4 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    4 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબીનાં ચીફ ઑફિસર આકરાં પાણીએ: આડેધડ સ્પીડબ્રેકરો ખડકી દેનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોરબીનાં ચીફ ઑફિસર આકરાં પાણીએ: આડેધડ સ્પીડબ્રેકરો ખડકી દેનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ!
ગુજરાતરાજકોટ

મોરબીનાં ચીફ ઑફિસર આકરાં પાણીએ: આડેધડ સ્પીડબ્રેકરો ખડકી દેનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ!

Khaskhabar Editor
Last updated: 2022/05/25 at 10:19 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

મોરબી શહેરમાં 300થી વધુ પ્લાસ્ટીકનાં સ્પીડબ્રેકર આડેધડ લગાવી દેનાર બનાસકાંઠાની હિતેષકુમાર ત્રિવેદી નામની પેઢીને 45 લાખ જેવી માતબર રકમ ચૂકવાઈ, વધુ 25 લાખનું પેમેન્ટ નવા ચીફ ઑફિસરે અટકાવ્યું

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખડકી દેવામાં આવેલા 300 થી વધુ પ્લાસ્ટીકના આડેધડ સ્પીડબ્રેકરો વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યા હોય લોકોમાં સ્પીડબ્રેકર બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી છે. મોરબી શહેરમાં ખડકી દેવાયેલા આડેધડ બમ્પ પેટે રૂપિયા 45 લાખ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે જો કે વધુ 25 લાખનું પેમેન્ટ નવા ચીફ ઓફીસરે રોકી દીધું છે. મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનામાં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ચીફ ઓફિસર, કાઉન્સિલર કે પોલીસ સાથેના કોઈ પણ જાતના પરામર્શ વગર જ ઠેકઠેકાણે પ્લાસ્ટિકના બમ્પ ઝીંકી દેવામાં આવતા લોકોને સાયકલ કે વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. આ મામલે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે અને પોલીસ કે ચીફ ઓફિસરને જાણ કર્યા વગર જ આડેધડ સ્પીડ બ્રેકર નાખવા મામલે ચીફ ઓફિસર દ્વારા 25 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું છે અને એજન્સીનો કોન્ટ્રાકટ રદ્દ કરી નાખવામાં આવ્યો છે. મોરબી શહેરની શેરીઓ અને ગલીઓમાં છેલ્લા કેટલાક મહિનાથી આડેધડ બમ્પ નાખવામાં આવી રહ્યા હતા. કેટલીક શેરીઓમાં તો 500 મીટરના અંતરે પાંચથી વધુ બમ્પ ખડકી દેવામાં આવ્યા હતા. મોરબીના દરબાર ગઢથી નેહરૂગેટ ચોક વચ્ચે અગાઉથી અનેક ડામરના બમ્પ બનાવાયા હોવા છતાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર ખડકી દેવામાં આવ્યા હતા અને આ સ્પીડબ્રેકરો પણ હલકી ગુણવત્તાના હોવાથી ઘણા બધા વિસ્તારમાં તૂટવા લાગ્યા હતા.

- Advertisement -

 

અધિકારીઓ કે પોલીસ સાથે પરામર્શ કર્યા વગર એજન્સીએ સ્પીડબ્રેકરો ઠોકી બેસાડ્યાં!

મોરબી શહેરના નગરસેવકો, અધિકારીઓ કે પોલીસ સાથે સ્પીડબ્રેકર લગાવવા અંગે કોઈ પણ પ્રકારના વિચાર વિમર્શ કર્યા વિના આડેધડ બમ્પ ખડકી દેવા અંગેની ફરિયાદ ઉઠી હતી જે બાદ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા હતા જેમાં આજથી 5 વર્ષ પહેલા બનાસકાંઠાની હિતેષકુમાર ત્રિવેદી નામની પેઢીને ઓફલાઈન ટેન્ડર આપવામાં આવ્યું હતું જોકે તે બાદ આગળ કોઈ કાર્યવાહી ન થતા તેણે ડિપોઝીટ પરત લેવા અરજી કરી હતી જોકે પાલિકા દ્વારા 2020 માં રૂ. 5 લાખની કિંમતની મર્યાદામાં સ્પીડબ્રેકર ફિટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને તત્કાલીન ચીફ ઓફિસરે કામગીરી શરૂ કરાવી હતી. જોકે આ એજન્સીએ ટ્રાફિક પોલીસ, પાલિકાના ઈજનેર કે ટેકનિકલ ટીમને સાથે રાખ્યા વિના કે તેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વિના આડેધડ બમ્પ ખડકી દીધા હતા અને અલગ અલગ સમયે રૂ. 10 લાખ, રૂ. 14 લાખ તેમજ રૂ. 17 લાખ એમ કુલ રૂ. 41 લાખની કિંમતના બિલ મૂકી દીધા હતા અને આ બિલનું ચુકવણું પણ કરી દેવાયુ હતું. આ ચૂકવણી થયેલ બીલમાં એજન્સીએ ક્યાં ક્યાં બમ્પ મુક્યા તે અંગે તપાસ કરાવી હતી તેમજ એજન્સીને નોટિસ આપી તેને ક્યાં ક્યાં કેટલા બમ્પ ફિટ કર્યા તે અંગે જીપીએસ લોકેશન સાથેની માહિતી સાથે ખુલાસો માંગ્યો હતો જોકે એજન્સીએ કોઈ ખુલાસો કર્યો ન હતો તેમજ બીજા બે બિલ મૂકી દીધા હતા જે બિલ પણ અટકાવી દેવામાં આવ્યા છે અને એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો હતો. સ્પીડબ્રેકરની એજન્સીને ઓફલાઈન ટેન્ડર અપાયું હતું અને તે અંગે સામાન્ય સભામાં પણ કોઈ ઠરાવ સામે આવ્યો નથી. આ ઉપરાંત એજન્સીએ પાલિકાની સાથે ક્ધસલ્ટેશન કર્યા વિના કે ટ્રાફિક બ્રાન્ચને જાણ કર્યા વિના બમ્પ લગાવેલ હોવાથી પાલિકા કાઉન્સીલર દ્વારા જ્યાં જ્યાં પણ બમ્પ લાગેલ છે તેના ફોટોગ્રાફ અને લોકેશન સાથે ખુલાસો આપવા સૂચના આપવામાં આવી છે કે કેમ તે વગેરે બાબતોનો ખુલાસો કરવા જણાવ્યું છે અને એજન્સીના હાલ 2 બિલ અટકાવી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી બિલ અટકાવાશે તેમ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

હિંસા, શોષણ અને ભેદભાવ સામે બાળકોને મળશે સુરક્ષા : 1098 અને 112 પર મળશે મદદ

TAGGED: chiefofficer, morbi, speedbreaker, ચીફઓફિસર, મોરબી, સ્પીડબ્રેકર
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાપાલિકાનો એકશન પ્લાન આ વર્ષે પણ પાણીમાં ડૂબશે?
Next Article હવે ‘બબીતાજી’ કહી દેશે ‘તારક મહેતા…’ને અલવિદા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ગુજરાત

અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?