By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    8 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    8 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    9 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    9 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    9 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુપીમાં મોદી-યોગીની જોડી ટોચ પર, પંજાબમાં આપનું ઝાડુ ઝળક્યું, ગોવામાં કોંગ્રેસ- ભાજપ આમને-સામને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > યુપીમાં મોદી-યોગીની જોડી ટોચ પર, પંજાબમાં આપનું ઝાડુ ઝળક્યું, ગોવામાં કોંગ્રેસ- ભાજપ આમને-સામને
રાષ્ટ્રીય

યુપીમાં મોદી-યોગીની જોડી ટોચ પર, પંજાબમાં આપનું ઝાડુ ઝળક્યું, ગોવામાં કોંગ્રેસ- ભાજપ આમને-સામને

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 3:46 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ઉતરાખંડ-મણીપુરમાં ભાજપનો ગઢ જળવાશે 

  • ઉતરાખંડમાં ફરી ભાજપ સરકાર : શરૂઆતમાં કોંગ્રેસે જોર બતાવ્યા બાદ હવે કેસરિયા બહુમતીના સંકેત : મણીપુરમાં ભાજપ આગળ પરંતુ સ્થાનિક નાના પક્ષો અને કોંગ્રેસ જોડાઈ તો ચિત્ર બદલાઇ શકે
  • પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણનાના પ્રારંભીક સંકેતો મુજબ યુપીમાં ભાજપ 2017ના પ્રદર્શનને રિપીટ કરી શકે તેવી શક્યતા નહીવત : અખિલેશ યાદવ જોરદાર લડત આપી રહ્યા છે 
  • પંજાબમાં 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 90 બેઠકો પર આગળ : અકાલી દળ, ભાજપ,કોંગ્રેસ તમામ પક્ષો સિંગલ ડીજીટમાં સમાઇ જાય તેવી શક્યતા :કેજરીવાલ અને સીસોદીયા દિલ્હીથી અમૃતસર પહોંચવાની તૈયારીમાં 
  • ગોવામાં ફરી એક વખત પક્ષાંતરની સરકારના સંકેત : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક-એક બેઠકની લડાઈ : મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ અને અન્ય નાના પક્ષો પાસે સત્તાની ચાવી  

ગોવામાં જબરદસ્ત ટક્કરની સ્થિતિ છે અને ભાજપ તથા કોંગ્રેસ એકબીજાને એક-એક બેઠકની લડાઈ આપી રહ્યા છે તે વચ્ચે સ્થાનિક પક્ષોનું મહત્વ વધી જશે તે નિશ્ચિત છે. ઉતરાખંડ અને મણીપુરમાં ભાજપ સતા જાળવી રાખવામાં સફળ થાય તેવા સંકેત છે. અને આ સાથે જ પરિણામોના અંતે દેશના રાજકીય નકશામાં પંજાબ અને ગોવા સિવાય કોઇ મોટો ફેરફાર થશે નહીં. દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં આજ સવારથી આવી રહેલા પરિણામોમાં ઉતરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથની ડબલ એન્જીન સરકાર ફરી એક વખત સત્તા પર આવે તેવા સંકેત છે. જ્યારે બીજી તરફ પંજાબમાં પ્રથમ વખત રેકર્ડ્રબ્રેક બહુમતીથી આમ આદમી પાર્ટી જીતી જશે.  ઉતરપ્રદેશમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેલી અને 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેના આ રાજ્યની અંતિમ ટકક્રમાં ભાજપ અને તેના સાથી પક્ષો હાલ 239 બેઠકો પર આગળ છે.

રાજ્યની 403 વિધાનસભા બેઠકમાં જો કે હવે સૌની નજર ભાજપ 2017નાં 325 બેઠકોનો સ્કોરને પહોંચી શકે છે કેમ તેના પર છે. જ્યારે સમાજવાદી પક્ષ કે જેણે આ ચૂંટણીમાં ભાજપને સૌથી મજબૂત ટક્કર આપી હતી તે 108 બેઠકો પર આગળ છે અને આ રીતે 2017માં તેણે 47 બેઠકો મેળવી હતી અને તેનું પ્રદર્શન જબરદ્સ્ત રહ્યું છે.

- Advertisement -

ઉતરપ્રદેશ પછી નંબર ટુમાં મહત્વના બની ગયેલા પંજાબમાં 117 બેઠકોની વિધાનસભા બેઠકોમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ દિલ્હી સ્ટાઇલથી ફરી વળ્યું છે. આપ સતત આગળ ધસમસી રહ્યું છે અને 90 બેઠકો પર તેના ઉમેદવાર આગળ છે.ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 20 બેઠકો મળી હતી અને આજની સરસાઇ સાથે આપની છાવણીમાં જબરદસ્ત માહોલ છવાઇ ગયો છે અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા બંને અમૃતસર પહોંચી રહ્યા છે. જ્યારે બહુજન સમાજ પક્ષ પાંચ બેઠકો પર, કોંગ્રેસ છ બેઠકો પર આગળ છે, બસપાને જો કે ગત ચૂંટણીની 19 બેઠકો જેટલો વિજય આ ચૂંટણીમાં નહીં મળે તેવા સંકેત છે.જ્યારે ઉતરપ્રદેશમાં લડકી હું લડ શકતી હુંના સુત્ર સાથે મેદાનમાં આવેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગત ચૂંટણીની સાત બેઠકો જાળવી રાખશે તેવું હાલના શરુઆતના રુઝાન દર્શાવે છે. ઉતરપ્રદેશમાં જો કે ભાજપને 2017 જેવી બહુમતી નહીં મળે તેવું માનવામાં આવે છે.

પંજાબમાં જો કે ભાજપ અને કેપ્ટન અમરીન્દરસિંહના સાથને મતદારોએ ફગાવ્યો છે અને ફક્ત ચાર બેઠકો પર તે આગળ છે. અકાલી દળ કે જે રાજ્યમાં સતા મેળવવા માટે બસપા સાથે મેદાનમાં હતો તેને પણ 9 બેઠકો પર સરસાઇ મળી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિધ્ધુ, અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલ પરાજીત થઇ રહ્યા છે. બીજી તરફ ઉતરાખંડમાં કોંગ્રેસની પ્રારંભીક ટકક્ર બાદભાજપે સરકાર રચવાની બહુમતીની સરસાઈ મેળવી લીધી છે. 70 બેઠકોની વિધાનસભામાં ભાજપને 42 બેઠકો પર લીડ છે. કોંગ્રેસે પ્રારંભમાં તાકાત બતાવી હતી પરંતુ હવે તે મુખ્ય વિપક્ષ તરીકે 20 બેઠકો પર આગળ વધી રહ્યું છે અને આમ આદમી પાર્ટીને હજુ અહીં ખાતુ ખોલવાની તક મળી નથી. અન્ય ચાર બેઠકો પર આગળ વધી રહ્યા છે.

મણીપુરમાં પણ ફરી ભાજપ સરકાર સત્તા પર આવશે તેવા સંકેત છે. 2017માં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો પરંતુ ભાજપે પક્ષાંતરના ખેલથી કોંગ્રેસને સરકાર બનાવવા દીધી ન હતી.હાલની ચૂંટણીમાં 60 બેઠકોમાંથી ભાજપને 23 બેઠકો પર સરસાઇ છે. કોંગ્રેસ 13 બેઠકો પર આગળ વધી રહી છે. પરંતુ મહત્વનું એ છે કે મણીપુરમાં સ્થાનિક પક્ષ એનપીએફને 6, એનપીપીને 10 અને અપક્ષ 7 બેઠકો પર આગળ વધી રહ્યા છે અને તેથી જો નવા ગઠબંધન બને તો ભાજપને માટે ચિંતાની સ્થિતિ બની શકે છે. સૌથી રસપ્રદ ટકકર ગોવામાં જોવાઇ રહી છે. 40 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસ 15 અને ભાજપ 16 બેઠકો પર આગળ છે.મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી 6 અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે.

- Advertisement -

અહીં પળેપળે પાસા પલટાઈ રહ્યા છે. 21 બેઠકોની બહુમતીમાં પહોંચવા માટે હજુ સુધી કોઇ પક્ષને સફળતા મળી નથી અને ગોવામાં ફરી તડજોડનું રાજકારણ શરુ થાય અને સરકાર બનાવવા માટે મોટાપાયે પક્ષાંતર થાય તેવી શક્યતા પણ નકારાતી નથી. આજના ચૂંટણી પરિણામોમાં મોટા ભાગે એક્ઝીટ પોલના અનુમાનો મુજબ જ પરિણામો આવી રહ્યા છે અને હવે સાંજ સુધીમાં આખરી પરિણામો આવી જશે. તે બાદ આવતીકાલથી સરકાર રચવાના પ્રયત્નો શરુ થશે.

You Might Also Like

સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી

પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં

હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો

પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ

એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે વધારો 
Next Article ગોવા ઇલેકશન અપડેટ 2022: ઉત્પલ પર્રિકર પોસ્ટલ બેલેટ પેપરમાં આગળ, બગાડી શકે છે ભાજપની બાજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?