By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    17 minutes ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    21 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    1 day ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    21 hours ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    21 hours ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    22 hours ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    24 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    20 minutes ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    23 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    24 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં માનવભક્ષી શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં માનવભક્ષી શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભર્યા
ગુજરાતરાજકોટ

રાજકોટમાં માનવભક્ષી શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભર્યા

Khaskhabar Editor
Last updated: 2023/02/25 at 4:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

શાપર-વેરાવળની ઘટનાના કંપારી છોડાવી દેવા તેવા CCTV ફૂટેજ વાયરલ થયા

ખાસ-ખબર સંવાદદાતા
શાપર વેરાવળમાં માનવભક્ષી શ્વાનોએ આતંક મચાવ્યો છે. ગઇ કાલે સાંજના સમયે ડાઘિયા ચારથી પાંચ કૂતરાઓએ માસૂમ બાળકને ઘેરી લઈ બચકા ભરતાં ગંભીર રીતે ઘવાયેલાં માસૂમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આદમખોર શ્વાનોએ બાળકને ઢસડીને લોહી લુહાણ કરી નાખ્યો હતો જેનો કંપારી છૂટી જાય તેવો વિડિયો વાયરલ થયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ લખનૌ રહેતા અને એક સપ્તાહ પૂર્વે જ પોતાના પરિવાર સાથે શાપર પેટિયું રળવા આવેલા મોહમ્મદભાઈ અંસારીના અઢી વર્ષના માસૂમ બાળક અરશદ અંસારી પર ચારથી પાચ ડાઘિયા કૂતરાઓએ બચકા ભરી લેતા માસૂમને લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માસુમ બાળક અરશદ રાબેતા મુજબ ઘર પાસે મેદાનમાં રમવા ગયો હતો. જ્યાં ગઇ કાલે સાંજે અરશદ એકલો રમવા જઈ રહ્યો હતો. તે દરમિયાન માનવભક્ષી શ્વાને બાળકને બચકું ભર્યું હતું. જોતજોતામાં ચારથી પાંચ શ્વાન ત્યાં આવી ચડ્યા અને અરશદને ઘેરી લીધો હતો અને બચકા ભરી લોહિયાળ કરી નાખ્યો હતો.
આ ઘટનાના કંપારી છોડાવી દેવા તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જેમાં ડાઘિયા કૂતરાઓએ માસુમ બાળક પર હુમલો કરતા ઘણીવાર સુધી કોઈ પણ રાહદારી બાળકની વ્હારે ન આવતા માસુમ બાળક કણસતો રહયો હતો. અરશદને ચારથી પાંચ કૂતરાઓ ઘેરી લઈ બચકા ભરવા લાગ્યા હતા અને અરશદ ઊભો થવા પ્રયાસ કરતો કે તુરંત શ્વાન તેને બચકા ભરી નીચે પાડી દેતાં હતાં. ચારથી પાંચ શ્વાન બાળકને ફાડી ખાવા માટે બચકા ભરતા હતા. ઘણીવાર સુધી ચાલતા આ ખેલમાં આખરે બાળકની કરુણ ચીસો સાંભળી નજીકના કારખાનામાં કામ કરતા યુવાન દોડી ગયા હતા અને માસૂમને મોતના મુખમાંથી છોડાવ્યો હતો.
આ અંગે પરિવારજનોને જાણ થતાં માસુમ બાળકને પિતા પોતાના ખોળામાં લઈને જ હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. ના સમજ અરશદ પર થયેલા શ્વાન એટેકનો વિડિયો વાયરલ થયો છે. જે જોતા કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બાળકને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

સુરતના ખજોદ ગામે ત્રણ શ્વાનોએ માસુમ બાળકીને ફાડી ખાધી’તી
સુરતના ખજોદ ગામમાં બે વર્ષની બાળકીને ત્રણ જેટલા શ્વાન દ્વારા 40 જેટલાં બચકાં ભરી ફાડી ખાધી હોવાની કંપાવનારી ઘટનામાં હજુ માસુમ બાળકીની રાખ નથી ઠંડી થઇ ત્યાં રાજકોટ નજીક શાપર માં પણ માસુમ બાળક પર ડાઘિયા કૂતરાઓએ બચકા ભર્યા છે. ખજોદના ડાયમંડ બુર્શમાં બાળકીને શ્વાનોએ માથા તથા ફેંફસાના ભાગે બચકાં ભરી લેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સુરતમાં એક જ મહિનામાં શ્વાન દ્વારા હુમલો કરવાની ચાર ઘટનાઓ બની છે. શ્વાનના હુમલા બાદ સારવાર દરમિયાન મોતને ભેટેલી બાળકી મૂળ પશ્ચિમ બંગાળના પરિવારની હતી જે ખુલ્લામાં રમી રહી હતી ત્યારે શ્વાન કરડવાની ઘટના બની હતી.

You Might Also Like

‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

શ્રી બાલાજી હનુમાનજીને ચલણી નોટોનો દિવ્ય શણગાર; દાદાના અલૌકિક સ્વરૂપને નિહાળવા ઉમટ્યા ભક્તો

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી: શોભાયાત્રા નીકળી

TAGGED: DOG, Rajkot, shapar, veraval
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ RTO કેતન ખપેડ દ્વારા સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની ઉજવણી
Next Article સૌ. યુનિ.માં સિન્ડિકેટ-સેનેટ પ્રણાલિ ખતમ થશે, BOG અસ્તિત્વમાં આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો
માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
મોરબી

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?