બોડી થી મેંદરડાનો મુખ્ય માગૅ ને જોડતા રોડ પર ની ગામ ની નદી પર નો પુલ જર્જરિત હોય મોટા મોટા ગાબડા ઓ પડેલ હોય લોકો ડિસ્કો રોડ તરીખે બોલતા હોય ઘણી જ વખત રજુઆતો કરવામા આવતા છતા રજુઆતો ને ઘ્યાને ન લેતા હવે વઘારે વરશાદ થાય તો મોટી જાનહાની થવાની દહેસત છે તેમના માટે તંત્ર જવાબદારી સ્વિકારશે કે કેમ તેવી લોકચૅચા ઓ થવા લાગી છે આ માટે તંત્ર યોગ્ય તપાસ કરી ને પુલ નુ સમારકામ હાથ ઘરવામા આવે તેવી તંત્ર પાસે આગેવાનો દ્ભવારા રજુઆત કરી યોગ્ય કરવા માગંણી કરવામા આવી છે
(અનિરૂદ્ધસિંહ બાબરીયા – કેશોદ)