By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
    4 hours ago
    ભારત અમેરિકા પર ટેરિફ ઘટાડવા તૈયાર, પણ હવે મોડું થઈ ગયું છે: ટ્રમ્પનો મોટો દાવો
    5 hours ago
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    9 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    1 day ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    7 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    8 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    8 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    8 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    4 hours ago
    ઑસ્ટ્રેલિયાનાં બોલર મિચેલ સ્ટાર્કની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત
    4 hours ago
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    8 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    1 day ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    7 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    10 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    4 hours ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    1 day ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    1 day ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2047 માટે પાંચ વચનો લઈએ, વિકસીત ભારત, સેવા મુક્તિ, હેરિટેજ ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 2047 માટે પાંચ વચનો લઈએ, વિકસીત ભારત, સેવા મુક્તિ, હેરિટેજ ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

2047 માટે પાંચ વચનો લઈએ, વિકસીત ભારત, સેવા મુક્તિ, હેરિટેજ ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Khaskhabar Editor
Last updated: 2022/08/15 at 10:13 AM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

ભારત માટે આજનો દિવસ ભારે હર્ષનો છે. દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ડૂબ્યો છે.

આજે ભારત માટે ખાસ દિવસ છે આજથી 75 વર્ષ પહેલા ભારતને અંગ્રજો તરફથી આઝાદી મળી હતી. તે વાતને આજે 75 વર્ષ પુરા થયા છે અને આખો દિવસ ભારે હર્ષોલ્લાસથી તેની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આ પછી પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ તેમના ભાષણમાં પાંચ મોટા વચનો લેવાનું લોકોને આહવાન કર્યું હતું.

- Advertisement -

Corruption is damaging country like termite, country will have to fight it: PM Modi

— Press Trust of India (@PTI_News) August 15, 2022

- Advertisement -

ભ્રષ્ટાચાર સામે લડવું પડશે
પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવી લોકશાહીમાં જ્યાં લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે. એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી. બીજું એ લોકો છે. જેમની પાસે લૂંટાયેલા પૈસા રાખવાની જગ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર સામે લડવું પડશે. જેમણે પાછલી સરકારોમાં બેંકોને લૂંટીને ભાગી ગયા હતા. અમે તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ. ઘણા લોકો જેલમાં છે. અમારો પ્રયાસ એ છે કે જે લોકોએ દેશને લૂંટ્યો છે તેમના માટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તેમને લૂંટેલા પૈસા પાછા આપવા પડે. મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર ઉધઈની જેમ દેશને ખોખલો કરી રહ્યો છે. મારે તેની સામે લડવું પડશે. મારે તેની સામેની લડત વધુ તીવ્ર બનાવવી પડશે. મારે 130 કરોડ ભારતીયોના સમર્થનની જરૂર છે જેથી હું આ ભ્રષ્ટાચાર સામે લડી શકું.

Five pledges for 2047 are –having developed India, removing any sign of servility, pride in heritage, unity & fulfilling our duties: PM

— Press Trust of India (@PTI_News) August 15, 2022

ભારતની સામે બે મોટા પડકાર
પીએમ મોદીએ કહ્યું કે ભારતની સામે બે મોટા પડકાર છે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ. તેમણે કહ્યું કે આપણે દેશને આ બે મોટા પડકારોથી છોડાવવો પડશે. પરિવારવાદની રાજનીતિમાંથી મુક્ત કરવો પડશે. મોદીએ કહ્યું કે દેશને પરિવારવાદમાંથી મુક્ત કરવા માટે હું દેશના યુવાનોનો સહયોગ માગું છું.

પીએમ મોદીએ યુવાનોને કરી મોટી અપીલ
પીએમ મોદીએ યુવાનોને અપીલ કરી હતી કે આઝાદીના 100 વર્ષ પૂરા કરવા માટે અત્યારથી સંકલ્પ લો કે પછી તે વિકસિત દેશ બનશે. માણસ વિકાસના કેન્દ્રમાં રહેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરી રહ્યો છે, ત્યારે યુવાનોની ઉંમર 50-55 વર્ષ હશે.

India is an aspirational society where changes are being powered by a collective spirit. The people of India want positive changes and also want to contribute towards it. Every govt has to address this aspiration society: Prime Minister Narendra Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/iTBkpcJdgv

— ANI (@ANI) August 15, 2022

2047 માટે પાંચ વચનો લઈએ

પીએમ મોદીએ દેશના લોકોને 2047 માટે પાંચ વચન લેવાનું આહવાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક નાગરિકે વિકસીત ભારત, દરેક પ્રકારની ગુલામીની મુક્તિ, હેરિટેજનું ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા એવા પાંચ વચનો લેવા જોઈએ.

India is the mother of democracy. India has proved that it has a precious ability, and faced many challenges during its journey of 75 years: PM Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/qBxb43XDYs

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 5 વચનો લેવડાવ્યાં

1. વિકસિત ભારત – હવે દેશ મોટા સંકલ્પો સાથે આગળ વધશે, અને તે મોટો સંકલ્પ ભારત વિકસિત છે અને તેનાથી ઓછું કંઈ નથી.
2. ગુલામીમાંથી મુક્તિ- જો આપણા મનની અંદર ગુલામીનો જરા સરખો પણ અંશ રહી ગયો હશે તો આપણે તેમાંથી નહીં છટકી શકીએ.
3. હેરિટેજનું ગોરવ- પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. આ વારસાએ જ ભારતને સુવર્ણ કાળ આપ્યો છે. તે એક વારસો છે જેમાં સમયાંતરે ફેરફારો કરવાની ક્ષમતા છે.
4. એકતા- પીએમ મોદીએ ચોથું વચન એકતાનું લેવડાવ્યું હતું.
5. નાગરિકોને પોતાની ફરજ બજાવવાના સંકલ્પ – પીએમ મોદીએ કહ્યું લોકોએ પોતાની ફરજો સારી રીતે બજાવવાનું વચન લેવું જોઈએ આમાંથી પીએમ, મુખ્યમંત્રી પણ બાકાત નથી.

Be it those who fought for independence or built the nation -Dr Rajendra Prasad, Nehru ji, Sardar Patel, SP Mookerjee, LB Shastri, Deendayal Upadhyaya, JP Narayan, RM Lohia, Vinoba Bhave, Nanaji Deshmukh, Subramania Bharati -it's the day to bow before such great personalities: PM pic.twitter.com/eNrGBs1pUY

— ANI (@ANI) August 15, 2022

અમૃતકાળ સમાજના સપના અને ધ્યેયો પૂરા પાડશે
પીએમ મોદીએ કહ્યું કે અમૃતકાળ સમાજના સપના અને ધ્યેયો પૂરા પાડવાની સુવર્ણ તક પુરી પાડી રહ્યો છે. મારા વ્હાલા દેશવાસીઓ! જ્યારે સપના મોટા હોય, સંકલ્પ મોટા હોય ત્યારે પુરુષાર્થ અને શક્તિ પણ મોટી જોઈએ.

ભારત લોકશાહીની જનની છે, દેશે અમૂલ્ય ક્ષમતા સાબિત કરી છે
પીએમ મોદીએ કહ્યું કે ભારત લોકશાહીની જનની છે. ભારતે અમૂલ્ય ક્ષમતા સાબિત કરી છે અને 75 વર્ષની તેની સફર દરમિયાન ઘણા પડકારો વેઠ્યાં છે.

During 'Azadi Mahotsav', we remembered our many national heroes. On Aug 14, we remembered the horrors of partition. Today, is the day to remember all citizens of the country who contributed towards taking our country forward in these last 75 years: PM Modi pic.twitter.com/1nd0qlotim

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ આઝાદીની વિરાંગનાઓને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મી બાઈ અને બેગમ હઝરત મહેલ સહિત ભારતની મહિલા લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની જનની છે, આપણે સિદ્ધ કર્યું છે આપણી પાસે એક અનમોલ સામર્થ્ય છે.

દેશ માટે બલિદાન આપનાર જવાનો, પોલીસકર્મીઓને નમન
પીએમ મોદીએ તેમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં દેશ માટે મરનાર અને દેશના સંકલ્પ પૂરા કરનાર, દેશના જવાનો, પોલીસકર્મીઓ, શાસકો, અને દેશને આગળ વધારવામાં યોગદાન આપનાર કરોડો લોકોને આજે નમન કરવાનો દિવસ છે.

The citizens are thankful to Bapu, Netaji Subhash Chandra Bose, Babasaheb Ambedkar, Veer Savarkar who gave their lives on the path of duty. Kartvya path hi unka jeevan path raha: Prime Minister Narendra Modi at Red Fort #IndiaAt75 pic.twitter.com/rHuTSeFrr5

— ANI (@ANI) August 15, 2022

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતનાં અગણિત ક્રાંતિવિરોએ અંગ્રેજ શાસનનાં પાયા હચમચાવી નાખ્યા, આ તમામ મહાપુરુષોને આજે નમન કરવાનો અવસર છે.

નવા સંકલ્પ સાથે નવી દિશામાં પગલું ભરવાનો દિવસ
તિરંગો ફરકાવ્યાં બાદ પીએમ મોદીએ દેશજોગ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આઝાદી દિવસના પાવન પ્રસંગે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે નવા સંકલ્પ સાથે નવી દિશામાં પગલું ભરવાનો દિવસ છે.

Delhi | PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/3tzFBvWuOe

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો

પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને આઝાદી દિવસની ઉજવણીને ખુલ્લી મૂકી હતી. ધ્વજવંદન કર્યાં બાદ પીએમ મોદીએ તિરંગાને સલામી આપી હતી.

લાલ કિલ્લા પર પહોંચ્યાં પ્રધાનમંત્રી મોદી, થોડી વારમાં ફરકાવશે તિરંગો

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ પીએમ મોદી લાલ કિલ્લા પર પહોંચ્યાં હતા જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.

Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR

— ANI (@ANI) August 15, 2022

પ્રધાનમંત્રી મોદી રાજઘાટ પહોંચ્યાં, બાપુને આપી શ્રદ્ધાંજલિ

આઝાદી દિવસના કાર્યક્રમની શરુઆત થઈ ચૂકી છે. પીએમ મોદી રાજઘાટ પહોંચ્યાં હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ આપી હતી. રાજઘાટ મહાત્મા ગાંધીની સમાધિ છે.

Prime Minister Narendra Modi expected to begin delivering his address from the ramparts of the Red Fort at 7.33 am, on #IndependenceDay

(File photo) pic.twitter.com/khcIBp5lAU

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ દેશવાસીઓને 76મા આઝાદી દિવસની શુભકામના પાઠવી

પીએમ મોદીએ દેશવાસીઓને 76મા આઝાદી દિવસની શુભકામના પાઠવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તિરંગો ફરકાવીને આઝાદી દિવસ મનાવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમના નિવાસસ્થાન તિરંગો ફરકાવ્યો હતો.

I congratulate all Indians and those who love India on this Independence Day. It is a day to step towards a new direction with a new resolve: PM Modi #IndependenceDay pic.twitter.com/9FFBr3LcOL

— ANI (@ANI) August 15, 2022

You Might Also Like

સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે

પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે

રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો

મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું

TAGGED: delhi, IndependenceDay, narendramodi, NATIONALFLAG, redfort
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’: એક સુપરહિટ પ્રયોગ, એક સફળ સાહસ
Next Article વડાપ્રધાન મોદીએ આપ્યો નવો નારો: જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન
રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો
રાજુલામાં સફાઈ કામદારોની માંગોને લઈ ધરણા
સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?