બોલિવુડ એકટ્રેસ કૃતિ સેનનએ હાલમાં એક હોટ ફોટોશુટ કરાવ્યું છે.

- Advertisement -
જેમાં રેડ વાઇન સ્લિંગ ડ્રેસમાં કૃતિએ ટેમ્પરેચર હાઇ કરી દીધું હતું.

કૃતિએ સ્ટાઇલિશ ડ્રેસની સાથે ઓપન ફ્રી કર્લ હેર અને બો બર્ન હેર અપ કર્યુ હતું.
- Advertisement -

ગળામાં ડાયમંડ નેકલાઇન, રેડ નેઇલપેઇન્ટ અને બ્લેક હાઇ હિલ્સ કેરી કર્યા હતા.

કૃતિએ નાઇટ પાર્ટિવેર મેકઅપ કર્યો હતો.

જેમાં ગ્લેમ મેકઅપની સાથે, રેડ વાઇન સિમરી આઇશેડ, લાઇનાઇનર, અને લાઇટ રેડ લિપસ્ટિકની સાથે પીંક બ્લશ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા.



