હિના ખાને વિન્ગ્ડ આઇલાઇનર અને મરૂન લિપ્સ મેકઅપ કર્યો છે, જ્યારે હેરને બનમાં ટાઇ કર્યુ છે.
- Advertisement -
હિના ખાન ડાર્ક લિપ કર્લરની સાથે રેસ્ટ સ્ટબટેલ મેકઅપમાં લવલી લાગી રહી છે.
- Advertisement -
હિના ખાન ન્યુડ મેકઅપ લુક કરીને જણાવે છે કે, તે દરેક જગ્યાએ કેરી કરી શકાય છે.
હિના ખાન લાઇટ આઇ મેકઅપ અને ડીપ બ્રુગાન્ડી લિપસ્ટીક મેકઅપ લુકમાં બ્યુટીફુલ લાગી રહી છે.
હિના ખાને મેકઅપમાં આ વખતે લાઇટ સ્મોકી આઇ મેકઅપ અને બ્રાઇટ રેડ લિપ કલર પસંદ કર્યો છે.
હિના ખાન કોહલ- રીમ્મડ આઇસ અને બ્લસ પિંક લિપ સાથે રિગેલ લાગી રહી છે.
હિના ખાન લો મેકઅપ લુક સાથે ફ્રેશ લાગે છે.
હિના ખાન ડાર્ક આઇ મેકઅપ અને પિંક લિપ સાથે રેટ્રો વાઇબ્સ આપે છે.
હિના ખાને પેચી મેકઅપ લિકને કેરી કરવા માટે આઇ શેડોની હિન્ટ આપી છે અને ન્યુડ લિપ કલર પસંદ કર્યો છે.
હિના ખાન કોહલ-સીમરડ આઇ અને ન્યુડ શાઇની લિપ સાથે અદભૂત દેખાય છે