By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    8 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    8 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 day ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    1 day ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    6 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    6 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    7 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    1 day ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    5 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    6 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    8 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    8 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: National Sports Day: જાણો હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જયંતી મનાવવાનો ઇતિહાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > National Sports Day: જાણો હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જયંતી મનાવવાનો ઇતિહાસ
ખાસ-ખબરસ્પોર્ટ્સ

National Sports Day: જાણો હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જયંતી મનાવવાનો ઇતિહાસ

Khaskhabar Editor
Last updated: 2022/08/29 at 10:50 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 

ભારતમાં રાષ્ટ્રીરમત દિવસ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જયંતી પર તેમને સમ્માન આપવા માટે 29 ઓગસ્ટના મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રમત દિવસ મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલીને આપવા માટે મનાવવામાં આવે છીએ.

- Advertisement -

મેજર ધ્યાનચંદ સાથે જોડાયેલી ઘણી સ્ટોરીઓ છે, જેમણે ભારતને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો અને હોકીમાં સૌથી વધુ ગોલ કરવાનો ઈતિહાસ રચ્યો. બહુ ઓછા લોકો જાણે છે કે તે હંમેશા હોકીનો શોખીન નહોતો. આજે તેમની જન્મજયંતિ છે, આ પ્રસંગે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

મેજર ધ્યાનચંદ સાથે જોડાયેલી ઘણી સ્ટોરીઓ છે, જેમણે ભારતને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો અને હોકીમાં સૌથી વધુ ગોલ કરવાનો ઈતિહાસ રચ્યો. 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રાજપૂત પરિવારમાં જન્મેલા મેજર ધ્યાનચંદની જન્મજયંતિને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદ (Major Dhyanchand )ને ભલે હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે, પરંતુ બાળપણથી જ તેમને હોકી (Hockey) સાથે લગાવ નહોતો.કહેવામાં આવે છે કે,અંતિમ તબક્કામાં તેમનું જીવન ગરીબીમાં પસાર થયું હતું. આજે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે, આ અવસર પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો…

હોકી નહિ પરંતુ આ રમતમાં કરિયર બનાવવા માંગતો હતો

- Advertisement -

મેજર ધ્યાનચંદે નાની ઉંમરમાં જ કુશ્તી કરી અને આકર્ષિત થયો, તે આ રમતમાં કરિયર બનાવવા માંગતો હતો પરંતુ સમય સાથે તેની પસંદગી બદલાઈ ગઈ.આનું સૌથી મોટું કારણ તેના પિતા સમેશ્વર સિંહ હતા, જેઓ પોતે હોકીના શ્રેષ્ઠ ખેલાડી અને મેજર તિવારી ગણાતા હતા.

માત્ર 16 વર્ષની ઉંમરમાં જ મેજર ધ્યાનચંદ દિલ્હીમાં બ્રાહ્મણ રેજીમેન્ટમાં સામેલ થયા, સેનામાં સામેલ થયા બાદ તેણ હોકીની સ્ટિક હાથમાં પકડી હતી. મેજર તિવારે તેને હોકીની રમત માટે પ્રેરિત કર્યો અને અંતે તિવારે હોકીમાં ઈતિહાસ રચ્યો, તેણે પોતાના કરિયરમાં એક હજારથી વધુ ગોલ કર્યા છે. આ કારણે રહ્યું કે, હોકીના જાદુગરને ડિગ્રી મળી હતી.

હિટલરની ચાલબાજી અને મેજરનો કબ્જો

વર્ષ 1936માં મેજર ધ્યાનચંદ ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા. તે જ વર્ષે ભારતીય હોકીટીમ બર્લિન ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચી હતી. ભારતનો મુકાબલો જર્મનીની ટીમ સામે હતો. ટૂર્નામેન્ટના દિવસે જર્મન ચાન્સલર એડોલ્ફ હિટલર પણ મુકાબલો જોવા પહોંચ્યો હતો. આ મુકાબલામાં ભારતના ધ્યાનચંદે એક ગોલ કર્યો હતો અને હિટલરની ચાલબાજી કરતા તેણે હોકીની સ્ટિક જ બદલી નાંખી કારણ કે, ભારત જીતથી દુર થઈ જાય. પરંતુ ભારત સતત જીત તરફ આગળ વધી રહ્યું હતુ. હિટલરને અહેસાસ થયો કે, ધ્યાનચંદ જે જોશ સાથે રમી રહ્યો છે. તો જર્મનીના હાર પાક્કી છે. હિટલરને હાર બિલકુલ પસંદ ન હતી. આ મેચ પૂર્ણ થતાં પહેલાજ તેણે મેદાન છોડી દીધું હતુ. ત્યારબાદ હિટલરે ધ્યાનચંદ સાથે મુલાકાત કરી અને જર્મની આવવાનો નિમંત્રણ આપ્યું

તેની હોકી ચલાવવાની સ્ટાઈલ જોઈને બધા ચોંકી ગયા. એવું કહેવાય છે કે, જ્યારે તેની હોકી સ્ટીક સાથે અથડાતી ત્યારે ગોલ કરીને ચોંકાવી દેતો. આવું જ એક વખત હોલેન્ડની મેચમાં થયું હતું. મેચ દરમિયાન ઘણા લોકોને શંકા હતી કે તેની હોકી સ્ટીક સાથે મેગ્નેટ જોડાયેલું છે. આ અંગે તપાસ કરવા માટે તેની હોકી તોડી નાખવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું.

 

You Might Also Like

કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે

KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું

હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ

યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો

વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું

TAGGED: BirthAnniversary, majordhyanchandsingh, nationalsportsday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરબજારમાં કડાકો: 1200 પોઈન્ટ તૂટયો સેન્સેક્સ, નિફ્ટી 355 પોઈન્ટ ગબડ્યો
Next Article બાળકે ક્યૂટ અંદાજમાં પોતાની માતાને પીરસ્યો ઢોંસો, આ વીડિયોએ જીત્યું બધાનું દિલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સ્પોર્ટ્સ

KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સ્પોર્ટ્સ

હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?