ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા ખાતે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત મહાનગરપાલિકા સદસ્ય પ્રશિક્ષણ વર્ગ 2023ની કોર્પોરેટર સાથે બેઠક યોજાઇ હતી જેમાં પ્રદેશ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણી, મહામંત્રી ભરતભાઈ શિંગાળા, મનનભાઈ અભાણી. વિનુભાઇ ચાંદગેરા, મેયર ગીતાબેન પરમાર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા શાસકપક્ષ નેતા કીરીટભાઇ ભીભા દંડક અરવિંદભાઈ ભલાણી તથા કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો કાયેકતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.
જૂનાગઢ ભાજપ દ્વારા સદસ્ય પ્રશિક્ષણ વર્ગના આયોજન માટે બેઠક યોજાઇ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/જૂનાગઢ-મહાનગર-ભાજપ-દ્વારા-સદસ્ય-પ્રશિક્ષણ-વર્ગના-આયોજન-માટે-બેઠક-યોજાઇ-860x484.jpg)