જૂનાગઢ મહાનગર ના વોર્ડ નં.15 તેમજ અન્ય ઘણા વોર્ડ માં સફાઈ કરતા સફાઈ કર્મી ઓ ને સેનીટાઇઝર , હાથ માં પહેરવાના મોજાં કે માસ્ક આપવામાં આવતું નથી તેમજ એક કિલોમીટર દૂર સફાઈ કરવા માટે જવાનું હોય ત્યારે પગ પાળે જવાની સૂચના આપતાં હોય છે લાગે છે વિકાસ હવે ગરીબ લોકો તરફ શોષણ કરતો થયો છે
માસ્ક, સેનીટાઇઝર, તગારા પાવડા અને ડી. ડી. ટી. ના બિલો ઉધારવામાં આવે છે પણ સફાઈ કામદારો ને કોવિડ-19 સબબ જાણી જોઈ ને ટોલિયા ગરીબ લોકો ને મોત ના મુખ માં ધકેલતા હોય તેવું જૂનાગઢ મહાનગર પાલિકા માં સ્પષ્ટ દેખાય છે ધર્મેશ પરમાર
- હુસેન શાહ જુનાગઢ