By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    1 hour ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    2 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    3 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 minutes ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    29 minutes ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    37 minutes ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    24 hours ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    41 minutes ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હજારો લોકોની સામે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રડી પડયાં જોની ડેપ, જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > હોલીવુડ > હજારો લોકોની સામે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રડી પડયાં જોની ડેપ, જુઓ વીડિયો
મનોરંજનહોલીવુડ

હજારો લોકોની સામે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રડી પડયાં જોની ડેપ, જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/05/18 at 12:12 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

આ વર્ષે જોની ડેપની ફિલ્મ ‘જિયન ડૂ બૈરી’ (Jeanne du Barry) સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. લોકોનું રિએક્શન જોઈને જોપી ડેપ ભાવુક થયા.

આ વર્ષે જોની ડેપની ફિલ્મ ‘જિયન ડૂ બૈરી’ (Jeanne du Barry) સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. ફિલ્મ પૂર્ણ થયા પછી હજારો લોકો જોની ડેપ માટે ઊભા થયા હતા અને સાત મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. લોકોનું આ રિએક્શન જોઈને જોની ડેપ ભાવુક થયા હતા.

- Advertisement -

તાળીઓના ગડગડાટ વચ્ચે જોની જેપ પોતાની લાગણી પર કાબૂ રાખી શક્યા નહોતા અને રડી પડ્યા હતા. આ વિશેષ પળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોની ડેપ લોકોનો આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે, તેમની સાથે ફિલ્મ નિર્દેશક માયવેન પણ જોવા મળી રહી છે.

અંબર હર્ડ વિવાદ પછી જોની ડેપની કમબેક ફિલ્મ

ફિલ્મ ‘જિયન ડૂ બૈરી’માં ફ્રેંચ કિંગ લુઈસ XVનું પાત્ર ભજવ્યું છે. જોની ડેપની પૂર્વ પત્ની સાથે ચાલેલ હાઈ પ્રોફાઈલ કોર્ટ ટ્રાયલ પછી આ ફિલ્મ આવી છે. આ ફિલ્મને જોની ડેપની કમબેક ફિલ્મ કહેવામાં આવી રહી છે. અંબર હર્ડ અને જોની ડેપે એકબીજા પર ગંભીર આરોપો મુક્યા હતા.

- Advertisement -

7 min standing ovation 😭♥️

Over a decade of being humiliated, abused, gaslit and embarrassed into silence, but Johnny Depp is finally, truly free#JohnnyDepp #JohnnyDeppCannes2023 #JohnnyDeppKeepsWinning #JohnnyDeppIsASurvivor #JohnnyDeppKingLouisXVpic.twitter.com/QFo951m1Ji

— Sara (@SaraKean) May 16, 2023

સારા નામની એક ટ્વિટર યૂઝરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘સાત મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન. એક દાયકા કરતા પણ વધુ સમય સુધી અપમાન સહન કર્યું, ગાળો સાંભળી અને ચૂપચાપ શર્મિંદા થતા રહ્યા, જોની ડેપ તમે ખરેખર આઝાદ છો.’

ફિલ્મ સ્ક્રીનિંગ પહેલા વિવાદ

જોની ડેપની ફિલ્મ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરવા બાબતે અનેક સવાલો કરવામાં આવ્યા હતા. કાન્સના ચીફ થિએરી ફ્રેમોક્સે જણાવ્યું હતું કે, ‘હું મેવેનની ફિલ્મને વિવાદિત માનતો નથી. જોની ડેપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોત, તો તે વાત અલગ છે, પરંતુ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. જોને ડેપે કોર્ટમાં કેસ જીત્યો છે, પરંતુ આ ફિલ્મ જોની ડેપ વિશે નથી.’

You Might Also Like

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

TAGGED: cannes2023, johnnydeep
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેવડિયા ખાતે ગુજરાત સરકારની ચિંતન શિબિર: મંત્રીઓ-અધિકારીઓને અપાશે માર્ગદર્શન
Next Article હવે ઈલેકટ્રીક ટુ-વ્હીલર મોંઘા થશે: કેન્દ્ર સરકાર સબસીડી ઘટાડવાની દરખાસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જૂનાગઢની કે.જે. હોસ્પિટલમાં બાયપાસ સર્જરીના બીજા જ દિવસે વૃદ્ધાનું મોત
યુદ્ધના મેદાનની જેમ ચૂંટણી મેદાનમાં: ઘોડા પર સવાર થઈ ઉમેદવારી ફોર્મ ભર્યું
રાજકોટ ભાજપની વકીલોની ફૌજ મેદાને: ભૂલરહિત કામગીરી પર ભાર
કાલે શક્તિપ્રદર્શન: રાજકોટ શહેર ભાજપના તમામ ઉમેદવારોની આજે યાદી જાહેર થશે
ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
મનોરંજન

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનોરંજન

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?