- ચોરી દગો છેતરપિંડી કરતા તત્વોને સણસણતા તમાચા સમાન કિસ્સો
જસદણ શહેરના આનંદ નગરમાં રહેતા ગૃહિણી સુમિતાબેન મહેન્દ્ર ભાઈ ડોબરીયા ઍ જરૂરી ડોક્યુમેન્ટ્સ અને રૂપિયા 15000 રોકડા સાથેનું પાકીટ મૂળ માલિકને પરત કરીને કપટી કાળમાં પ્રમાણિકતા જીવંત હોવાનું સર્ટીફીકેટ આપ્યું હતુ અનૅ છૅતર પિન્ડી છળકપટ ચૉરી લૂંટ જેવી અસામાજિક પ્રવૃત્તિ હરામખૉરી કરતા હરામ ખૉરૉનૅ જડબાતોડ જવાબ સમાન આ કિસ્સો બનૅલ છૅ જસદણ નગરપાલિકાના મહિલા પ્રમુખ અનિતાબેન રુપારેલીયા ના પતિદેવ અલ્પેશભાઈ રુપારેલીયા નું પર્સ આનંદ નગર વિસ્તારમાં ખોવાયેલ હોય તે ઍક ઘરકામ કરતા સત્ય પ્રિય ગ્રુહીણી મહિલા સુમિતાબેન મહેન્દ્ર ભાઈ ડોબરીયા તૅમના પતિ મહેન્દ્રભાઈ જસદણ માર્કેટિંગ યાર્ડ માં ખોડીયાર ટ્રેડિંગ નામૅ પૅઢી ધરાવૅ છૅ આનંદ નગરમાં રહૅતા ગ્રુહીણી સુમિતાબૅન ખરીદી કરવા અર્થે બહાર જતા હોય રસ્તા ઉપરથી એક પર્સ મળેલ જેમાં જુદી જુદી બેન્કના ત્રણ એટીએમ કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ પાનકાર્ડ તેમજ રૂપિયા પંદર હજાર રોકડા હતા સાથૅ અલ્પેશભાઈ રુપારેલીયા મોબાઈલ નંબર સાથે નું વીઝીટીંગ કાર્ડ હોય તેના આધારે સંપર્ક કરીને પર્સ અલ્પેશભાઈ ને પરત કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉમદા ઉદાહરણ પૂરું પાડૅલ તૅવા શ્રેષ્ઠ નારીશક્તિ રત્ન સુમિતાબૅન નૅ પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા ઍ બિરદાવીને કોટી કોટી ધન્યવાદ પાઠવી સત્ય પ્રિય મહિલાનું બહુમાન કર્યું હતું