By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલા: ઇર્ષા બડી ઝહરીલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > કલા: ઇર્ષા બડી ઝહરીલી
AuthorNaresh Shah

કલા: ઇર્ષા બડી ઝહરીલી

Khaskhabar Editor
Last updated: 2022/12/10 at 5:30 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

નેચરલી, સંગીતપ્રધાન ફિલ્મમાં સંગીતકાર શું ઉકાળે છે એ સૌથી મહત્વનું છે અને અમિત ત્રિવેદીએ ખરેખર કમાલ ક2ી છે. આજથી પચાસ વરસ પહેલાંના માહૌલને જીવંત કરવો અને એ પણ પંડિત ઘ2ાનાના ઉસ્તાદોની ગાયકી સાથે. એ પડકાર અમિત ત્રિવેદીએ સુપેરે પાર પાડયો છે

આગળ વધી ગયેલાની ઈર્ષા અને આગળ થઈ જવાનું ઝનૂન દરેક ફિલ્ડમાં જોવા મળવાનું પણ કલા યા આર્ટના ક્ષ્ોત્રમાં કાયમ એ બોલકું લાગે. તેનું કારણ સ્પષ્ટ છે : આર્ટ સાથે સાંઠગાંઠ હોય તે વ્યક્તિ ચપટીક વધુ સેન્સિટિવ હોવાની… અનુષ્કા (વિરાટ કોહલી) શર્માએ નિર્માણ કરેલી અને ડાયરેકટ નેટફિલક્સ પર જ અપલોડ થયેલી કલા ફિલ્મનું હાર્દ કંઈક આવું જ છે પરંતુ કલા ફિલ્મનું મહત્વ બીજા કારણોસર સવિશેષ છે. આ ફિલ્મ વન એન્ડ ઓન્લી એકટર (હવે જન્નતનશીન) ઈરફાન ખાનના પુત્ર બાબીલ ખાનનું લોન્ચિંગ પેડ છે. એટલું ચોક્કસ કહેવું પડશે કે કલા ફિલ્મ જોતી વખતે જ એ ખાત્રી થઈ જાય છે કે બાબીલ ખાનમાં પિતાનો વારસો આગળ વધારવાની ક્ષ્ામતા તો છે જ. ઈન્શાલ્લાહ.

- Advertisement -

ઓવર ટૂ મૂવી. કલા એક કલાસિકલ સંગીત અને તેના ઉસ્તાદો (ઘરાનાની) કથા છે. ફિલ્મનું લોકાલ કાશ્મીર અને કલકત્તા છે. તેનો સમયકાલ અથવા કાલખંડ 1950-60 નો દર્શાવવામાં આવ્યો છે. જોડિયાં બાળકોને જન્મ આપ્યા પછી ઠુમરી કવિન મંજૂશ્રીને ખબર પડે છે કે બે પૈકીનું એક બાળક તે ગૂમાવી ચૂકી છે. તેણે બાળકીને જ ઉછેરવાની આવશે… કલા નામની દીકરી (તૃપ્તિ ડીમરી) ને માતા (સ્વસ્તિકા મુખરજી) પોતાના ઘરાનાના રસુખ મુજબ સંગીતની તાલિમ આપીને ઉછેરે છે પણ કલાની ગાયકીમાં રહેલો સંપૂર્ણતાનો અભાવ માતાને સતત ખટક્તો રહે છે. ગાયન તો એવું હોવું જોઈએ, જેમાં શ્રોતા તરબોળ થઈને તલ્લિન થઈ જાય.
ગુરૂારામાં અરદાસ ગાતો અને મામૂલી પરિવારના યુવક જગન (બાબીલ ખાન) ની ગાયિકી સાંભળ્યા પછી માતા મંજૂશ્રી તેના પર ઓવારી જાય છે અને તેનું પારખું દિલ-દિમાગ સતત પુત્રીને પેલાં યુવકની સરખામણી કરી ઉતારી પાડે છે. કમ સે કમ, દીકરી કલાને તો એવું જ લાગે છે પણ…
માતાની નજરમાં પ્રતિષ્ઠા પામવા અને તેના ઓરતાં પૂરાં કરવા માટે મનોમન ગાંઠવાળી ચૂકેલી દીકરી કલામાં ડગલેને પગલે માતાના પેલા ગાયક યુવાન પ્રત્યેના લગાવ અને અહોભાવથી ઈર્ષાથી ગંઠાતી જાય છે અને… કલા એ બધું જ મેળવે છે, જે માતા મંજૂશ્રીએ બચપણમાં સહજપણે પુત્રી પાસેથી ઈચ્છયું હતું પરંતુ પામી લીધા પછીનો એક પશ્ર્ચાતાપ કલાને ખોરી રહ્યો છે. એ પશ્ર્ચાતાપ શું છે ? પેલા ગાયક યુવાને (બાબીલ ખાન) કેમ આપઘાત કરી લીધો ? માતા-પુત્રી વચ્ચે અભાવ શી રીતે જન્મ્યો ? કલાએ કઈ રીતે આટલી સફળતા – ર્ક્તિી મેળવી, એ કલા ફિલ્મનો કથાસાર છે.
ફિલ્મ બેશક, ધીમી છે અને એકદમ ડાર્ક ઝોનમાં શૂટ ક2વામાં આવી છે. તેનું બેકડ્રોપ પણ કલાસિકલ સંગીત છે એટલે વિશાળ સમુદાયને પસંદ પડશે કે કેમ, તેની શંકા છે તેમ છતાં કહેવું પડશે કે ડિ2ેકટ2 – 2ાઈટ2 અન્વિતા દત મેક2 ત2ીકે પોતાની છાપ છોડી જાય છે તો પ્રોડયુસ2 હોવાના નાતે (ફિલ્મને લાભ આપવા) એક 2ેટ્રો ગીતમાં અનુષ્કા શર્મા પણ આવી જાય છે પ2ંતુ કલા ફિલ્મનું મુખ્ય આકર્ષણ બાબીલ (ઈ2ફાન) ખાન છે. તેના એક-બે સીનને બાદ ક2તાં એ શેડો લાઈટમાં જ વધુ દેખાય છે, જેને કા2ણે ઈ2ફાન ખાનનું સ્મ2ણ વધુ તાજું થાય છે. ટાઈટલ 2ોલમાં તૃપ્તિ ડીમ2ી, તેની માતાના પાત્રમાં સ્વસ્તિકા મુખ2જી અને 2ેકોર્ડ કંપનીના માલિક કમ ડિ2ેકટ2 ત2ીકે અમિત શ્યાલના કામમાં કોઈ કચાશ નથી.
નેચરલી, સંગીતપ્રધાન ફિલ્મમાં સંગીતકાર શું ઉકાળે છે એ સૌથી મહત્વનું છે અને અમિત ત્રિવેદીએ ખ2ેખર કમાલ ક2ી છે. આજથી પચાસ વરસ પહેલાંના માહૌલને જીવંત ક2વો અને એ પણ પંડિત ઘ2ાનાના ઉસ્તાદોની ગાયકી સાથે. એ પડકાર અમિત ત્રિવેદીએ સુપે2ે પાર પાડયો છે અને કાયમ બાયસ્ડ રહીને અમિત ત્રિવેદીને ઉતા2ી પાડતાં લેખકડા જેવા કલમખો2ોને કલા એક તમાચો છે. તમે કલા ફિલ્મ જૂઓ ત્યા2ે કલા કે બાબીલ ખાનની ગાયકી વખતે િ2મોટમાં ફાસ્ટ ફો2વર્ડનું બટન દબાવ્યા વગર સાંભળજો. એ કાનનો ઉત્સવ બની 2હેશે.

FREEDY: આ એક ડાર્ક મર્ડર મિસ્ટરી કમ લવ-રિવેન્જ ડ્રામા છે

- Advertisement -

પ્રથમ નજરના પ્રેમના ગૂણગાન ગવાયાં છે એટલો જ પ્રેમમાં પ2ાસ્ત થયા પછી ખાધેલી પછડાટના હોં દેેકા2ા આપણી સામે જ થયા છે પણ એ તરત નોંધાતા નથી યા સ્મરણ શક્તિમાં લાંબુ જીવતાં નથી. લવ વાયા સેક્સ એન્ડ ધોખા એ આમ જૂઓ તો એક સિક્કાની બે બાજુ જેવા છે. જેટલો શક્તિશાળી પ્રેમ એટલું જ સશક્ત ખુન્નસ પણ એ દર વખતે ઉજાગ2 નથી થતું. થાય છે ત્યા2ે અચંબિત ક2ી દે છે. એ પછડાટ, તિરસ્કાર, ધોખાધડી ઈન્સાનને હેવાનમાં બદલી દે છે અને તેનું તાજું ઉદાહરણ ડિ2ેકટર શશાંક ઘોષ (પ્લાન એ, પ્લાન બી, ખુબસુ2ત) ની ડાય2ેકટ નેટફલિક્સ પર સ્ટ્રીમ થયેલી ફિલ્મ ફ્રેડી છે.
આ એક ડાર્ક મર્ડર મિસ્ટ2ી કમ લવ-િરવેન્જ ડ્રામા છે અને એ મુંબઈના પારસી પિરવેશમાં બની છે. યાદ રહે કે મુઠ્ઠીભર પણ મોકળાશ બાબતે માતબર ગણાતી આ કોમ્યુનિટીએ આ ફિલ્મ બાબતે કાચો ઊંહકા2ો પણ નથી ર્ક્યો. આમ જૂઓ તો ફ્રેડી ફિલ્મ મુંબઈમાં ડેન્ટીસ્ટ ત2ીકે પ્રેકટીશ કરતાં અને (પ્રયત્નો છતાં) અપિરણીત રહી ગયેલાં દબુછાપ ડૉ. ફ્રેડી જીનવાલાના લોલિપોપમાંથી લડાયક બની જવાના ટ્રાન્સફોર્મેશનની છે. તેની આંટી તેને પારસી સ્ટાઈલમાં કહે જ છે : ગધેડો છે તું.
એક પ્રસંગે ફ્રેડી કુંવા2ી યુવતી સમજીને કાઈનાઝ ઈ2ાની નામની પિરણીતાને મળે છે અને શકી તેમજ આક2ા મિજાજના પતિથી ત્રસ્ત કાઈનાઝના પ્રેમમાં પડી જાય છે. પ્રેમની પ્રથમ (વણલખી) માનસિક્તા એ છે કે એ પ્રિયપાત્રને ખુશી અને સુકૂન દેવા ધક્કો મા2ે અને છેત2ાયાંની આડ-અસર એ છે કે પ્રિયપાત્રના સુખચેન છિનવી લેવાનું ખૂન્નસ ચડે. ડેન્ટીસ્ટ ફ્રેડી જીનવાલામાં આ બન્ને સ્વરૂપના ઓછાયાં ઉત2ે છે. કાઈનાઝને અત્યાચા2થી બચાવવા ફ્રેડી ખુદ તેના પતિનો કાંટો કાઢી નાખે છે પણ પછી તેને અહેસાસ થાય છે કે ગરજ સ2ી ગયા બાદ કાઈનાઝ તેને લૂછીને ફેંકી દે છે અને પછી…
આપણો મલ્હાર ઠાકર જે દિ અલગ ભૂમિકા ક2ીને પોતાની અભિનય ક્ષ્ામતાને પૂરવાર ક2ે ત્યારની વાત ત્યા2ે પણ આર્યને (તમાશા પછી ફ2ી એક્વાર) પૂરવાર ર્ક્યું છે કે તે ખ2ેખર વૈવિધ્યપૂર્ણ અભિનય ક2ી શકે છે. સંકોચાયેલાં પા2સી યુવાન ત2ીકે તેણે યાદગાર પરફોર્મન્સ આપ્યું છે તો આલાયા એફ (ફર્નિચ2વાલા) માં પણ શોષિત પત્ની અને બેવફા પ્રિયતમાનું પાત્ર બ2ાબર ઝિલાયું છે… અન્ય પાત્રો ઠીકઠાક છે પણ શરૂઆતમાં ધીમી અને પ્રેમકથા જેવી લાગતી ફ્રેડી ફિલ્મ અડધા કલાક પછી જ ત્રીજા ગિયરમાં આવી જાય છે. બિન્દાસ એન્જોય કરવા જેવું મૂવી છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: freedy, website
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આખરે પરીવારને ન્યાય મળ્યો! મોરબીમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ
Next Article ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?