By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    8 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    8 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    8 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    8 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈરાન પર એર સ્ટ્રાઇક બાદ ઈઝરાયલમાં હાઇ એલર્ટ, આગામી આદેશ સુધી તમામ ફ્લાઈટ્સ રદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઈરાન પર એર સ્ટ્રાઇક બાદ ઈઝરાયલમાં હાઇ એલર્ટ, આગામી આદેશ સુધી તમામ ફ્લાઈટ્સ રદ
આંતરરાષ્ટ્રીય

ઈરાન પર એર સ્ટ્રાઇક બાદ ઈઝરાયલમાં હાઇ એલર્ટ, આગામી આદેશ સુધી તમામ ફ્લાઈટ્સ રદ

Khaskhabar Editor
Last updated: 2024/10/26 at 12:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

 ઈઝરાયેલે કહ્યું છે કે, ઈરાન અને તેના સહયોગી દેશો દ્વારા તેમના પર છેલ્લા કેટલાક સમયથી સતત હુમલા થઈ રહ્યા છે, અમે હવે વળતો પ્રહાર કર્યો છે, અમે અમારા લોકો અને દેશને બચાવવા માટે કંઈ પણ કરીશું.

ઈઝરાયેલે શનિવારે સવારે ઈરાન પર હુમલો કર્યો છે. વાસ્તવમાં ઈઝરાયેલે આ હુમલામાં ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ ઈઝરાયેલે એક નિવેદન પણ જાહેર કર્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે, ઈરાન અને તેના સહયોગી દેશો દ્વારા તેમના પર છેલ્લા કેટલાક સમયથી સતત હુમલા થઈ રહ્યા છે. અમે હવે વળતો પ્રહાર કર્યો છે. અમે અમારા લોકો અને દેશને બચાવવા માટે કંઈ પણ કરીશું. આ હુમલાની માહિતી અમેરિકાને આપવામાં આવી હતી. યુએસએ આના પર સતત નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલે ઈરાનના તે ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જ્યાંથી તે ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે.

આ હુમલા અંગે IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું, ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલ તેમના સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યું છે. ઈરાન અને તેના સહયોગી દેશો 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલો કરી રહ્યા છે. અમે ઇઝરાયેલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

- Advertisement -

 

યુએસએ ચેતવણી આપી

આ હુમલા બાદ અમેરિકાએ કહ્યું કે, હવે ઈરાને ઈઝરાયેલ પર હુમલો બંધ કરવો પડશે. પરંતુ આ પછી પણ જો તેઓ આમ કરશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ તરફ હવે ઈઝરાયલ, ઈરાન, ઈરાકે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. આગામી આદેશ સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

- Advertisement -

ઇઝરાયેલે ત્રણ પ્રાંતોમાં લશ્કરી કેન્દ્રો પર હુમલો કર્યો

ઈરાનના નેશનલ એર ડિફેન્સ હેડક્વાર્ટરે જણાવ્યું કે ઈઝરાયેલે તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં લશ્કરી કેન્દ્રો પર હુમલો કર્યો છે. આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સફળતાપૂર્વક તેનો સામનો કર્યો છે. કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું છે. હજુ તપાસ ચાલુ છે.

ઇઝરાયેલમાં હાઇ એલર્ટ

IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે,”આ હુમલાઓ વચ્ચે ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લઈશું.” તેમણે કહ્યું કે હજુ સુધી લોકો પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. જો કે તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ હુમલામાં અમેરિકાએ ઈઝરાયલની મદદ કરી કે કેમ તેવા સવાલ પર તેમણે કહ્યું કે અમેરિકા અમારો ખાસ સાથી છે.

અમારું મિશન પૂર્ણ થયું : ઇઝરાયેલ

IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ ટ્વિટર પર એક વીડિયોમાં જણાવ્યું હતું કે, હવે હું પુષ્ટિ કરી શકું છું કે અમે ઇઝરાયેલ સામે ઈરાનના હુમલાને સમાપ્ત કરી દીધો છે. તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલે હુમલા બાદ તેનું મિશન પૂર્ણ કરી લીધું છે.

You Might Also Like

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ

US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો

ઈરાન પર USનો ફરી હુમલો

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

TAGGED: Iran- Israel war, israel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચૂંટણી પ્રક્રિયા સામે થયેલી નવી અપીલ પણ રદ્દ કરતી ગુજરાત હાઇકોર્ટ
Next Article જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડ નહીં પરંતુ આ દસ્તાવેજો માન્ય ગણાશે: સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
આંતરરાષ્ટ્રીય

US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન પર USનો ફરી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?