By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    21 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    20 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    21 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    21 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    22 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં
SCIENCE-TECHNOLOGY

શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં

Khaskhabar Editor
Last updated: 2026/04/25 at 2:36 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

દુનિયાની બેંકો પર હવે મોટું સંકટ આવી પડ્યું છે. આ બેંકોમાં હવે કોઈ ચોર ઘૂસી ગયો હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બેંક પર સંકટ હોવાથી યુઝરના એકાઉન્ટ અને કમ્પ્યુટરનો બધો ડેટા બધું જ ખતરામાં છે. આ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમાં દેશની મોટી બેંકોના વડાઓ, રિઝર્વ બેંકના અધિકારીઓ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. આ બેઠકમાં બેંકોને ખતરા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ વિશે નિર્મલા સીતારામણ કહે છે કે ‘આ ખતરો પહેલાના બધા ખતરાથી અલગ અને ઘણો ગંભીર હોઈ શકે છે. હાલ કંઈ બન્યું નથી, પણ બેંકોને ખૂબ સતર્ક રહેવું પડશે, તૈયારી કરવી પડશે અને મળીને કામ કરવું પડશે.’

આ ખતરો શું છે?

- Advertisement -

આ જોખમનું નામ ક્લોડ મિથોસ છે. અમેરિકાની AI કંપની એન્થ્રોપિકએ ક્લોડ નામનું AI મોડલ બનાવ્યું હતું. હવે તેમણે નવું મોડલ બનાવ્યું છે ક્લોડ મિથોસ. હેકરો હંમેશા કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસવાની કોશિશ કરે છે. તેઓ એકાઉન્ટ હેક કરે છે, પૈસા ચોરી લે છે અને વેબસાઇટ્સ બંધ કરી દે છે. તેથી પાસવર્ડ બદલવાની સલાહ આપવામાં આવે છે અને સિક્યુરિટી સોફ્ટવેર પણ વપરાય છે. એન્થ્રોપિકે વિચાર્યું કે જો AI દ્વારા સિસ્ટમની કમજોરીઓ શોધી લેવાય તો હેકરો કરતાં આગળ રહી શકાય. AI મિનિટોમાં બતાવી શકે કે સિસ્ટમ ક્યાં નબળી છે, જેથી કંપની તેને મજબૂત કરી શકે.

એન્થ્રોપિકના ક્લોડ મિથોસથી દુનિયા હચમચી ગઈ

હેકરો ખૂબ ચતુર હોય છે. તેઓ સિસ્ટમની નબળી કડી શોધે છે. જેમ ફિલ્મોમાં ચોર સુરક્ષા તોડી હીરા ચોરી જાય છે, તેમ હેકરો સિસ્ટમમાં ઘૂસી જાય છે. એન્થ્રોપિકે આ માટે AI તૈયાર કર્યું છે, જેનું નામ ક્લોડ મિથોસ છે. એનો ટેસ્ટ જ્યારે કરવામાં આવ્યો ત્યારે કંપની જ ચોંકી ગઈ.

- Advertisement -

30 વર્ષ જૂની કમજોરીઓ તરત મળી ગઈ

AIએ મોટી કંપનીઓના સોફ્ટવેરમાં વર્ષોથી રહેલી કમજોરીઓ તરત શોધી કાઢી હતી. 20-30 વર્ષ જૂની ખામીઓ પણ બહાર આવી ગઈ હતી. આ સારા સમાચાર હોવા જોઈએ હતા, પરંતુ કંપની ડરી ગઈ છે. તેમણે નિર્ણય લીધો કે આ મોડલ બજારમાં મૂકવામાં નહીં આવે. આ માટેનું કારણ શું હોઈ શકે? આ માટેનું કારણ છે કે આ AI કોઈ પણ પાસવર્ડ તોડી શકે છે અને કોઈ પણ સિસ્ટમમાં ઘૂસી શકે છે. જો તે ખોટા હાથમાં જાય તો બેંકોના એકાઉન્ટ્સ ખાલી થઈ શકે છે. આ માટે પિન-ઓટીપી અને પાસવર્ડની પણ જરૂર નથી બધુ આ AI જ કરી લે છે.

ક્લોડ મિથોસ તાળા તોડી શકે છે?

માનો કે તમારા ઘરના તાળામાં નાની કમજોરી છે. આ AI પોતે શોધી શકે કે તે કેવી રીતે ખોલવું. એ જ રીતે તે કમ્પ્યુટર સિસ્ટમમાં પણ નબળાઈઓ શોધે છે. તે વિવિધ કમજોરીઓને જોડીને સંપૂર્ણ હેકિંગ પ્લાન પણ બનાવી શકે છે. આ કામ માટે 10-15 વર્ષનો અનુભવ જોઈએ, તે આ AI એકલો કરી શકે છે. આથી આ AI દુનિયા માટે ખૂબ જ મોટું જોખમ લઈને આવ્યું છે.

ખોટા હાથમાં આવતાં બની શકે છે ખતરનાક

જો આ AI ખોટા લોકો પાસે પહોંચી જાય તો:

  1. બેંકો હેક થઈ શકે છે
  2. સરકારની સિસ્ટમ તૂટી શકે છે
  3. હોસ્પિટલના ડેટા ચોરી શકાય છે
  4. સેનાના નેટવર્કમાં ઘૂસણખોરી થઈ શકે છે. મિસાઇલ, ટેન્ક અને અન્ય સિસ્ટમ્સ પર પણ કાબૂ મેળવી શકાય છે.

આ કારણે એન્થ્રોપિકે આ મોડલ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી કર્યું. માત્ર અમુક મોટી કંપનીઓને મર્યાદિત રીતે ટેસ્ટ માટે આપ્યું છે.

રિપોર્ટથી વિશ્વભરમાં ચિંતા

એક રિપોર્ટ મુજબ શક્યતા છે કે આ મોડલ કેટલાક લોકો સુધી પહોંચી ગયું હોઈ શકે છે. હજી સુધી તેની પુષ્ટિ નથી, પરંતુ ચિંતા વધી ગઈ છે. જો કોઈ હેકર રિઝર્વ બેંક અથવા સરકારના સિસ્ટમમાં ઘૂસી જાય તો મોટું નુકસાન થઈ શકે છે. ખૂબ જ મોટી ઊચાપત થઈ શકે છે. આથી દુનિયાભરની રિઝર્વ બેંક પણ ચિંતામાં છે.

ભારતમાં પણ સાવચેતી વધારાઈ

ભારતમાં બેંકોને સાયબર સિક્યુરિટી મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે. રિયલ-ટાઇમ માહિતી શેરિંગ સિસ્ટમ બનાવવાની પણ વાત થઈ છે. સરકાર એન્થ્રોપિક કંપની સાથે સીધો સંપર્ક કરી રહી છે. તેમની પાસે પણ આ સિસ્ટમનો સામનો કેવી રીતે કરવો એ માટે ચર્ચા ચાલી રહી છે.

હાલમાં કોઈ હુમલો થયો નથી થયો અને એ પણ ખાતરી નથી કે આ AI ખોટા હાથમાં ગયું છે કે નહીં. જોકે એનાથી ખૂબ જ મોટો ખતરો ઊભો થયો છે અને દુનિયા સતર્ક થઈ ગઈ છે. ચોરોને પકડવા માટે બનાવેલું આ AI ક્યાંક દુનિયાનો સૌથી મોટો “સુપર ચોર” બની ન જાય એ જ સૌથી મોટી ચિંતા છે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article થાઈલેન્ડ ટૂરના બહાને લાખોની છેતરપિંડી: અમદાવાદના ટ્રાવેલ એજન્ટો રફુચક્કર, 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ
Next Article કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?