કહેવાય છે ને કે ‘મૂડી કરતાં વ્યાજ વહાલું હોય’ તે કહેવત અહીં સાચી પડતી જોવા મળી રહી છે. ધોમધખતા તાપમાં પણ પોતાના પૌત્રને સાયકલમાં સવારી તેના બા કરાવી રહ્યા છે. આટલા તાપમાં યુવાનો પણ બહાર નીકળતા પહેલા વિચાર કરતાં હોય છે ત્યારે આ બા તેમના પૌત્રને પોતે ચાલીને સાયકલમાં લઈ રહ્યા છે. જ્યાં પ્રેમ- લાગણી અને ખાસ કરીને પૌત્રની વાત આવે ત્યારે કોઈ ટાઢ, ગરમી કે વરસાદ વડીલોને નડતા નથી તે આ ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
મૂડી કરતાં વ્યાજ વહાલું ધોમધખતા તાપમાં પૌત્રને સાયકલની સવારી કરાવતા ‘બા’
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/04/07-11.gif)
Follow US
Find US on Social Medias